gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પૂર્વ દિલ્હીની રહેણાંક ઇમારતમાં ભીષણ આગ : 9 લોકોનાં મોત | Massive fire breaks out in residential bui…

G METRO NEWS by G METRO NEWS
May 4, 2026
in INDIA
0 0
0
પૂર્વ દિલ્હીની રહેણાંક ઇમારતમાં ભીષણ આગ : 9 લોકોનાં મોત | Massive fire breaks out in residential bui…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આગ પર અંકુશ માટે ફાયરબ્રિગેડનાં 12 વાહનો કાર્યરત હતાં

દોઢ વર્ષનાં બાળકનો મૃતદેહ માતાનાં મૃતદેહ સાથે ચોંટી ગયેલો મળી આવ્યો : વહેલી સવારે 3.40 વાગ્યે આગ લાગી

નવી દિલ્હી: રવિવાર વહેલી સવારે પૂર્વ દિલ્હીનાં વિવેક વિહારમાં એક રહેણાંક ઇમારતમાં ભીષણ આગ લાગી હતી. જેમાં બે પરિવારનાં ૯ લોકોનાં મોત થયા છે જેમાં એક નાનું બાળક પણ સામેલ છે. 

આ ઘટનાની માહિતી સવારે ૩.૪૮ કલાકે વિવેક વિહાર ફેઝ-૧નાં ચાર માળની ઇમારતમાંથી મળી હતી. જેને પગલે ફાયરબ્રિગેડ, પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

આગની જ્વાળાઓએ ઇમારતની બીજા, ત્રીજા અને ચોથા માળે બનેલા ફલેટોને પોતાની ચપેટમાં લઇ લીધા હતાં. ફાયરબ્રિગેડ, પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોએ તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું.

ધાબાનો દરવાજો બંધ હોવાના કારણે ઇમારતમાં રહેતા લોકોને આગથી બચવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. આગ પર અંકુશ મેળવવા ફાયરબ્રિગેડનાં ૧૨ વાહનો કામે લગાડવામાં આવ્યા હતાં. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ડીડીએમએ), ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસની ટીમોએ લોકોએ બહાર કાઢવામાં અને બચાવ કાર્યમાં મદદ કરી હતી. સૂત્રોનાં જણાવ્યા અનુસાર એસીમાં વિસ્ફોટ થવાને કારણે આગ લાગી હોવાની શક્યતા છે. જો કે આગ લાગવાનાં ચોક્કસ કારણો શોધવા માટે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. એક નાના બાળકનો મૃતદેહ તેની માતાનાં મૃતદેહ સાથે ચોંટી ગયો હતો. ત્રણ લોકોનાં મૃતદેહ પલંગ પર પડેલા મળી આવ્યા છે જે દર્શાવે છે કે આગ એટલી પ્રચંડ હતી કે તેમને પલંગ પરથી ઉઠવાની પણ તક મળી ન હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સૌથી વધુ ક્રૂડ પર્શિયન ગલ્ફમાંથી જ શા માટે મળી આવે છે ? | Why is most crude oil found in the Persian…
INDIA

શાંઘાઇ એરપોર્ટ પર વિમાન બોર્ડિંગ બ્રિજ સાથે ટકરાયું | Plane collides with boarding bridge at Shangha…

ભારતીય સ્ટાર્ટઅપનું ‘દ્રષ્ટિ’ સ્પેસએક્સ રોકેટ દ્વારા લોન્ચ | Indian startup’s ‘Vision’ launched by S…

Next Post

ભારતીય સ્ટાર્ટઅપનું 'દ્રષ્ટિ' સ્પેસએક્સ રોકેટ દ્વારા લોન્ચ | Indian startup's 'Vision' launched by S...

શાંઘાઇ એરપોર્ટ પર વિમાન બોર્ડિંગ બ્રિજ સાથે ટકરાયું | Plane collides with boarding bridge at Shangha…

શાંઘાઇ એરપોર્ટ પર વિમાન બોર્ડિંગ બ્રિજ સાથે ટકરાયું | Plane collides with boarding bridge at Shangha...

સૌથી વધુ ક્રૂડ પર્શિયન ગલ્ફમાંથી જ શા માટે મળી આવે છે ? | Why is most crude oil found in the Persian…

સૌથી વધુ ક્રૂડ પર્શિયન ગલ્ફમાંથી જ શા માટે મળી આવે છે ? | Why is most crude oil found in the Persian...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં ઓલા સર્વિસ સેન્ટર પર ગ્રાહકોનું આક્રમક આંદોલન, કર્મચારીઓ વર્કશોપ છોડીને ભાગ્યા | jamnagar …

8 months ago
કેમિકલ વેસ્ટ જાહેરમાં ઠાલવનારા આરોપીની આગતોરા અરજી રદ | Anticipatory bail plea of ​​accused who dump…

4 months ago
વડોદરાના હરણીના બસ સ્ટેન્ડ પરથી મુસાફરનું પાકીટ ચોરી ગઠીયાએ ATM કાર્ડમાંથી રૂ.40,000 ઉપાડી લીધા | th…

3 months ago
યુવકને ધમકાવી રિક્ષા ચાલકે રૃા. ૧૫૦૦૦,મોબાઇલ લૂંટી લીધો | A angei ewe moni me a sü lon efoch rikshaw

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News