gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સૌથી વધુ ક્રૂડ પર્શિયન ગલ્ફમાંથી જ શા માટે મળી આવે છે ? | Why is most crude oil found in the Persian…

G METRO NEWS by G METRO NEWS
May 4, 2026
in INDIA
0 0
0
સૌથી વધુ ક્રૂડ પર્શિયન ગલ્ફમાંથી જ શા માટે મળી આવે છે ? | Why is most crude oil found in the Persian…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ક્રૂડ ઓઈલને ફોસીલ ફ્યુઅલ શા માટે કહેવાય છે ?

10 થી 20 કરોડ વર્ષો પૂર્વે મધ્ય પૂર્વ વિસ્તારનાં સ્થાને થેટિસ-સી તરીકે જેને આ યુગમાં નામ અપાયું છે ત્યાં કરોડો જીવોના મૃતદેહોના થર પરના થરમાંથી ક્રૂડ બન્યું છે

નવી દિલ્હી: દુનિયામાં સૌથી વધુ ક્રૂડ ઓઈલ પર્શિયન ગલ્ફ વિસ્તારમાંથી મળી આવે છે. તે માટે ભૂસ્તર શાસ્ત્રીઓ જણાવે છે કે આજથી આશરે ૧૦-૨૦ કરોડ વર્ષ પૂર્વે તે વિસ્તારમાં ઊંડો સમુદ્ર હતો. જેને અત્યારે થેટિસ-સી તેવું નામ અપાયું છે. તેમાં અસંખ્ય નાના જીવો રહેતા હતા. તેમના મૃતદેહોના થર ઉપર થર ચઢતા ગયા. જે સમુદ્ર તટ પર એક મોટી પથારી સમાન બની રહ્યા.

દરમ્યાન કેટલાક લાખ વર્ષ પછી એક અદ્ભુત ભૌગોલિક ઘટના બની. જે બે ટાઈટેનિક પ્લેટ્સ ઃ અરેબિયન પ્લેટ અને યુરેશિયા પ્લેટ અથડાઈ. પરિણામે અત્યારે ઇરાક અને ઇરાનને જુદા પાડતી ઝાર્ગોસ પર્વતમાળા રચાઈ. તો તેની પશ્ચિમે ઊંડી સમુદ્રીય ખીણ બની. ઇરાક-સીરીયા-જોર્ડન અને પૂર્વ દક્ષિણ કુવૈત સહિતની એક ઢાલ જેવો વિસ્તાર સમુદ્રમાંથી બહાર આવ્યો. તે પડમાં જ આ અસંખ્ય જીવોના મૃતદેહોમાંથી બનેલું ક્રૂડ ઓઈલ રહેલું છે. તેથી જે મૂળ ખીણ પ્રદેશ હતો તે ક્રૂડ ઓઈલના ભંડારથી સભર હતો. કારણ કે તે મૃતદેહોના થરો ઉપર એક સમયે (લાખ્ખો વર્ષો પૂર્વે)નો પાણીનું પ્રચંડ દબાણ પણ હતું.

આથી ઓઈલ ફોર્મેશન (ક્રૂડની નૈસર્ગિક રચના) ક્રૂડ ઓઈલ ને ફોસીલ ફ્યુઅલ કહેવાય છે. દુનિયામાં જ્યાં જ્યાં ક્રૂડ મળી આવે છે ત્યાં ત્યાં આ કંડીશન્સ જ હોઈ શકે. પરંતુ મધ્યપૂર્વના વિસ્તારમાં તે વધુ સઘન હતી. ત્યાં તમામ જીવ સૃષ્ટિ, મૃતદેહોના થર ઉપરના થર, અત્યંગ ગરમી અને એક ઊંડા ખાડામાં તે મૃતદેહોના થર ઉપરના થર વધતાં નિષ્કર્ષે ક્રૂડ એક સાથે જોવા મળે છે.

તેમાં બન્યું એવું હશે કે આ વિસ્તાર મધ્ય પૂર્વ ઉત્તર પશ્ચિમે પૃથ્વીની ભૂસ્તરીય તેવી યુરોપિયન ટાઈટેનિક પ્લેટ અને તેથી દક્ષિણ પૂર્વની યુરેશિયન ટાઈટેનિક પ્લેટ અથડાઈ હશે. તેથી ઇરાનને મધ્ય પૂર્વથી જુદી પાડનાર ધનુષ્ય આકારની ઝાર્ગોસ પર્વતમાળા પણ ઉપસ્થિત થઈ.

મધ્ય પૂર્વ ઉપરાંત દુનિયામાં જ્યાં જ્યાં ક્રૂડ મળી આવે છે ત્યાં તેના મૂળમાં આ સંખ્યાતીત જીવોના જીવાશ્મ (ફોસીલ) કારણરૂપ છે. અને તેથી તો ક્રૂડ ઓઈલ અને તેની પ્રોડક્ટસને ફોસીલ ફ્યુઅલ કહેવાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેરી બેગ માટે 10 રુપિયા ઉઘરાવવા ભારે પડી ગયા, કન્ઝ્યુમર કોર્ટે આ બ્રાન્ડને ફટકાર્યો મોટો દંડ | red t…
INDIA

કેરી બેગ માટે 10 રુપિયા ઉઘરાવવા ભારે પડી ગયા, કન્ઝ્યુમર કોર્ટે આ બ્રાન્ડને ફટકાર્યો મોટો દંડ | red t…

June 18, 2026
ક્રૂડ ઓઇલમાં કડાકો, શું ભારતમાં સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ? કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ | Petrol Diese…
INDIA

ક્રૂડ ઓઇલમાં કડાકો, શું ભારતમાં સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ? કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ | Petrol Diese…

June 18, 2026
ભાજપ નેતા સહિત 3 લોકોને ફોર્ચ્યુનર કારમાં જીવતા સળગાવ્યા, રેત ખનનની જૂની અદાવતમાં લોહીયાળ ખેલ | bjp …
INDIA

ભાજપ નેતા સહિત 3 લોકોને ફોર્ચ્યુનર કારમાં જીવતા સળગાવ્યા, રેત ખનનની જૂની અદાવતમાં લોહીયાળ ખેલ | bjp …

June 18, 2026
Next Post
આજે ધોરણ-12 અને ગુજકેટનું પરિણામ, 5 લાખથી વધુ વિદ્યાર્થીઓનું ભાવિ નક્કી થશે | Gujarat Board Class 12…

આજે ધોરણ-12 અને ગુજકેટનું પરિણામ, 5 લાખથી વધુ વિદ્યાર્થીઓનું ભાવિ નક્કી થશે | Gujarat Board Class 12...

જામનગરમાં રૂા.45 કરોડની સરકારી જમીન પરના 16 દબાણોનો કડૂસલો | 16 encroachments on government land wor…

જામનગરમાં રૂા.45 કરોડની સરકારી જમીન પરના 16 દબાણોનો કડૂસલો | 16 encroachments on government land wor...

એક લોન ડિફોલ્ટ કરશો તો તમામ લોનમાં ડિફોલ્ટર જાહેર કરાશે, RBIના નવા નિયમે ટેન્શન વધાર્યું | RBI Crack…

એક લોન ડિફોલ્ટ કરશો તો તમામ લોનમાં ડિફોલ્ટર જાહેર કરાશે, RBIના નવા નિયમે ટેન્શન વધાર્યું | RBI Crack...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ભણેલા આતંકવાદીઓ’ સામાન્ય ત્રાસવાદીઓ કરતાં વધારે ખતરનાક, દિલ્હી પોલીસની સુપ્રીમમાં દલીલ

‘ભણેલા આતંકવાદીઓ’ સામાન્ય ત્રાસવાદીઓ કરતાં વધારે ખતરનાક, દિલ્હી પોલીસની સુપ્રીમમાં દલીલ

7 months ago
વર્ક ફ્રોમ હોમના નામે છેતરપિંડી ઃ સાંતેજના મેનેજરે લાલચમાં ૧૬ લાખ ગુમાવ્યા | Fraud in the name of wo…

વર્ક ફ્રોમ હોમના નામે છેતરપિંડી ઃ સાંતેજના મેનેજરે લાલચમાં ૧૬ લાખ ગુમાવ્યા | Fraud in the name of wo…

6 months ago
જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા વચ્ચે સેનાની મોટી કાર્યવાહી, જૈશ કમાન્ડર સહિત ત્રણ આતંકવાદી ઠાર

જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા વચ્ચે સેનાની મોટી કાર્યવાહી, જૈશ કમાન્ડર સહિત ત્રણ આતંકવાદી ઠાર

1 year ago
અમરેલીના લીલીયામાં તસ્કરોનો તરખાટ: પાંચ મંદિરોમાં ચોરી, દાનપેટીમાંથી રોકડ અને દાગીનાની ચોરી | amreli…

અમરેલીના લીલીયામાં તસ્કરોનો તરખાટ: પાંચ મંદિરોમાં ચોરી, દાનપેટીમાંથી રોકડ અને દાગીનાની ચોરી | amreli…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News