gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પૂર્વ, મધ્ય અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં સામાન્ય કરતા વધારે હિટવેવ જોવા મળશે | Greater than normal heatw…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2026
in INDIA
0 0
0
પૂર્વ, મધ્ય અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં સામાન્ય કરતા વધારે હિટવેવ જોવા મળશે | Greater than normal heatw…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– હવામાન વિભાગનું એપ્રિલથી જૂન સુધીનું પૂર્વાનુમાન

– એપ્રિલથી જૂનમાં દેશનાં મોટા ભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાન સામાન્યથી વધારે રહેવાની સંભાવના 

– પશ્ચિમી વિક્ષેપને કારણે ઉત્તર ભારતનાં મેદાની વિસ્તારોમાં વરસાદ અને ઉંચાઇવાળા વિસ્તારોમાં બરફ વર્ષા

નવી દિલ્હી : એપ્રિલથી જૂનની વચ્ચે પૂર્વ, મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતનાં કેટલાક વિસ્તારોની સાથે સાથે દક્ષિણ પૂર્વ દ્વીપકલ્પમાં સામાન્યથી વધારે દિવસ હિટવેવ રહેવાની સંભાવના છે તેમ ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ મંગળવારે પોતાના માસિક પુર્વાનુમાનમાં જણાવ્યું છે. 

આ મહિનાઓ દરમિયાન દેશનાં અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય અથવા સામાન્યથી ઓછું રહેવાની શક્યતા છે. જો કે તેમાં પૂર્વ, ઉત્તર-પૂર્વ ભારતનાં મોટા ભાગનાં વિસ્તારો, મધ્ય ભારતનાં પૂર્વીય ભાગો તથા આસપાસનાં દ્વિપકલ્પ ક્ષેત્રોનો સમાવેશ થતો નથી કારણકે ત્યાં મહત્તમ તાપમાન સામાન્યથી વધારે રહેવાની શક્યતા છે. 

આઇએમડીનાં જણાવ્યા અનુસાર ગરમીની સિઝન (એપ્રિલ-મે-જૂન) દરમિયાન દેશનાં મોટા ભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાન સામાન્યથી વધારે રહેવાની સંભાવના છે. જો કે તેમાં મહારાષ્ટ્ર અને તેલંગણાનાં કેટલાક વિસ્તારોનો સમાવેશ થતો નથી કારણકે ત્યાં લઘુતમ તાપમાન સામાન્ય કે સામાન્યથી ઓછું રહેવાની સંભાવના છે.

આઇએમડીએ જણાવ્યું હતું કે ઉત્તર પૂર્વ ભારતને છોડીને દેશનાં મોટા ભાગનાં વિસ્તારોમાં વરસાદ સામાન્ય કે સામાન્યથી વધારે રહેવાની સંભાવના છે. ઉત્તર પૂર્વ  ભારતનાં અનેક વિસ્તારોમાં વરસાદ સામાન્યથી ઓછું રહેવાની શક્યતા છે. 

બીજી તરફ આઇએમડીએ જણાવ્યું છે કે એક નવા પશ્ચિમી વિક્ષેપને કારણે મંગળવારે ઉત્તર ભારતનાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડયો હતો જ્યારે હિમાચલ પ્રદેશનાં ઉંચાઇવાળા વિસ્તારોમાં હળવી બરફ વર્ષા થઇ હતી.

જમ્મુ-કાશ્મીરનાં બારામુલ્લા જિલ્લામાં ભારે વરસાદ પડવાને કારણે એક નાળામાં પાણીનું સ્તર અચાનક વધી ગયું હતું. જેના પગલે સ્થાનિક શાળાની હોસ્ટેલમાં પાણી ભરાઇ ગયું હતું. સેનાએ ૩૦ વિદ્યાર્થીઓ અને ચાર શિક્ષકો સહિત ૩૪ લોકોને બચાવ્યા હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station
INDIA

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station

April 1, 2026
વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…

ઓરેકલે સવારે છ વાગે માત્ર એક ઇમેલથી 30 હજાર કર્મચારીઓની છટણી કરી | Oracle laid off 30 000 employees …

Next Post
ઈરાનના ક્રૂડ ઓઈલ સાથે પહેલું જહાજ ગુજરાત આવશે | First ship with Iranian crude oil to arrive in Gujar…

ઈરાનના ક્રૂડ ઓઈલ સાથે પહેલું જહાજ ગુજરાત આવશે | First ship with Iranian crude oil to arrive in Gujar...

ઓરેકલે સવારે છ વાગે માત્ર એક ઇમેલથી 30 હજાર કર્મચારીઓની છટણી કરી | Oracle laid off 30 000 employees …

ઓરેકલે સવારે છ વાગે માત્ર એક ઇમેલથી 30 હજાર કર્મચારીઓની છટણી કરી | Oracle laid off 30 000 employees ...

વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…

વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મણિપુરમાં ફરી કર્ફ્યૂ, સ્કૂલ-બજાર-દુકાનો બંધ, રાષ્ટ્રપતિ શાસન લાગુ થવા છતાં સ્થિતિ બેકાબૂ | manipur …

12 months ago
બંધ બજારે ડોલર સામે રૂપિયો ગબડી 94.20ના નવા તળિયે પટકાયો | Rupee falls to new low of 94 20 against d…

5 days ago
‘Lakh’ કે ‘Lac’ માંથી સાચું શું? RBIએ જણાવ્યું કે શું લખશો તો ચેક કેન્સલ થઈ શકે છે.. | lac or lakh w…

4 months ago
VIDEO: મહીસાગરના સંતરામપુરમાં રસ્તો ધોવાયો, કાટમાળ સાથે કાર પણ ખીણમાં ગરકાવ | mahisagar santarampur …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News