gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પૂર્વ મહિલા કાઉન્સિલરની સંખેડાના પીઆઈ સહિત પાંચ વિરુધ્ધ ફરિયાદ | Former woman councilor files compla…

G METRO NEWS by G METRO NEWS
May 17, 2026
in GUJARAT
0 0
0
પૂર્વ મહિલા કાઉન્સિલરની સંખેડાના પીઆઈ સહિત પાંચ વિરુધ્ધ ફરિયાદ | Former woman councilor files compla…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કોંગી
કાઉન્સિલર આશિષ જોષી પ્રોહિબિશનના કેસમાં હાલ જેલમાં છે ત્યારે આજે પૂર્વ
કાઉન્સિલર પારુલ પટેલે સંખેડા પોલીસ સ્ટેશનના પીઆઇ
, પીએસઆઇ સહિત પાંચ પોલીસ કર્મચારીઓ સામે
ગંભીર આક્ષેપો સાથે ડીજીપીને લેખિત ફરિયાદ કરી છે.

પારુલ
પટેલે ફરિયાદમાં કહ્યું કે
,
તાજેતરની વડોદરા મ્યુનિ. કોર્પોેરેશનની ચૂંટણી દરમિયાન હું આશિષ
જોષી સાથે ઉમેદવાર હતી અને ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય વિરોધીઓએ જોષીને હરાવવા
માટે અનેક પ્રયાસો કર્યા હતા
, તેમ છતાં તેઓ ચૂંટાઈ આવ્યા છે.
જેથી પ્રોહિબિશનનો ગુનો રાજકીય અદાવતના ભાગરૃપે દાખલ કરાયો હોવાની શંકા છે.

ફરિયાદમાં
જણાવાયું છે કે
, પ્રોહિબિશન કેસના મુખ્ય આરોપી પ્રમોદ પંચ નારાયણ પાંડે (રહે. ડભોઇ)ને
સરળતાથી જામીન મળી રહે તે માટે તપાસ અધિકારીએ ઇરાદાપૂર્વક કોર્ટમાં ખોટો રિપોર્ટ
રજૂ કર્યો છે.

તેમણે
ઉમેર્યું કે
, જે કારમાંથી દારૃનો જથ્થો મળ્યાનો દાવો કરાયો છે તેમાં નંબર પ્લેટ હોવા
છતાં પોલીસે તેનો ઉલ્લેખ પંચનામામાં કર્યોે નથી. ઉપરાંત
, દારૃનો
જથ્થો કયા સ્થળેથી અને કોની પાસેથી લાવવામાં આવ્યો તેની ચોક્કસ હકીકતો પણ જાહેર
કરાઈ નથી. આમ
, પોલીસે કરેલું પંચનામું ખોટું અને અધૂરું છે.

આ
ઉપરાંત
, ઘટનાસ્થળનું
રિ-કન્સ્ટ્રક્શન પંચનામું પણ કરાયું નથી. સમગ્ર ઘટનામાં સીસીટીવી ફુટેજની તપાસ થવી
જોઈએ તેમજ પોલીસકર્મીઓના કોલ ડિટેઇલ રેકોર્ડ તપાસવામાં આવે તો સમગ્ર ષડ્યંત્રનો
પર્દાફાશ થઈ શકે એમ પારુલ પટેલે જણાયું છે.

મુખ્ય
આરોપી પ્રમોદ પાંડે સામે અગાઉ પણ સંખેડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો
નોંધાયો હતો. તે કેસમાં બીએનએસ કલમ ૧૧૧(૩) હેઠળ કાર્યવાહી કરાઈ હતી. જોકે હાલના
કેસમાં એ જ કલમનો ઉમેરો કરાયો નથી
,
જેના કારણે પ્રમોદ પાંડેને ઝડપથી જામીન મળી ગયા છે. 

તપાસ
અધિકારીએ કોર્ટ સમક્ષ પ્રમોદ પાંડે હિસ્ટ્રીશીટર બુટલેગર હોવાની તથા તેના વિરુદ્ધ
અગાઉ નોંધાયેલા ગુનાઓની માહિતી રજૂ કરી 
નથી.  આ મામલે કોઈ આર્થિક લાભ લઈને
કે ષડ્યંત્રકારોના ઈશારે પોલીસ દ્વારા ગુનાઈત કૃત્ય કરાયું છે કે કેમ તેની
ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ.

બીએનએસ
કલમ ૧૭૩(૧) મુજબ ગુનો નોંધવાની અને સમગ્ર મામલાની ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ
સ્વતંત્ર તપાસ કરાવવાની માગ ઉઠાવવામાં આવી છે.

કોની
કોની સામે ફરિયાદ કરાઈ

(૧) જે.યુ. ગોહિલ (પી.આઈ.,સંખેડા)

(૨) રાહુલસિંહ ઘનશ્યામસિંહ (પો.કો.)

(૩) રાયસંગભાઈ જેસંગભાઈ (એ.એસ.આઈ)

(૪) વિજયકુમાર બારિયા ( પી.એસ.આઈ)

(૫) બાબુભાઈ પરમાર ( એ.એસ.આઈ)

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
અમદાવાદ: બેંગ્લોર જઇ ફ્લાઇટમાંથી અઢી કરોડના દાગીના ભરેલું પાર્સલ ચોરી આવ્યા, 5ની ધરપકડ | Ahmedabad t…

અમદાવાદ: બેંગ્લોર જઇ ફ્લાઇટમાંથી અઢી કરોડના દાગીના ભરેલું પાર્સલ ચોરી આવ્યા, 5ની ધરપકડ | Ahmedabad t...

નંદેસરી વિસ્તારમાં દારૃ વેચતા બે આરોપી ૧૩૨ બોટલ સાથે ઝડપાયા | Two accused arrested with 132 bottles …

નંદેસરી વિસ્તારમાં દારૃ વેચતા બે આરોપી ૧૩૨ બોટલ સાથે ઝડપાયા | Two accused arrested with 132 bottles ...

ડીઝલ જોઈતું હોય તો ફરજિયાત ઓઈલ ખરીદવા સંચાલકોનું દબાણ | Managers pressured to buy oil if diesel is n…

ડીઝલ જોઈતું હોય તો ફરજિયાત ઓઈલ ખરીદવા સંચાલકોનું દબાણ | Managers pressured to buy oil if diesel is n...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનાનો ભાવ રૂ.1.50 લાખને પણ કુદાવી જશે : ગોલ્ડમેન સાક્સનો અંદાજ | Gold price will cross Rs 1 50 lakh…

સોનાનો ભાવ રૂ.1.50 લાખને પણ કુદાવી જશે : ગોલ્ડમેન સાક્સનો અંદાજ | Gold price will cross Rs 1 50 lakh…

1 year ago
UGC વિવાદનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, જાણો કેન્દ્ર સરકારે શું જવાબ આપ્યો | UGC Equity Regulat…

UGC વિવાદનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, જાણો કેન્દ્ર સરકારે શું જવાબ આપ્યો | UGC Equity Regulat…

8 months ago
તોફાનમાં આરોપીઓેને ઝડપી પાડવા વીડિયો ફૂટેજની ચકાસણી

તોફાનમાં આરોપીઓેને ઝડપી પાડવા વીડિયો ફૂટેજની ચકાસણી

1 year ago
વર્તમાન નાણાં વર્ષમાં ભારતનું કોલસા ઉત્પાદન એક અબજ ટનને આંબી ગયું | India’s coal production crossed …

વર્તમાન નાણાં વર્ષમાં ભારતનું કોલસા ઉત્પાદન એક અબજ ટનને આંબી ગયું | India’s coal production crossed …

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News