gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પૂર્વ વીસી ડો.વિજય શ્રીવાસ્તવ સામે હાઈકોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી | public interest litigation wi…

G METRO NEWS by G METRO NEWS
August 25, 2025
in GUJARAT
0 0
0
પૂર્વ વીસી ડો.વિજય શ્રીવાસ્તવ સામે હાઈકોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી | public interest litigation wi…
3
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના નવા વાઈસ ચાન્સેલરના નામની જાહેરાત થયા બાદ યુનિવર્સિટીના વરિષ્ઠ અધ્યાપકે પૂર્વ વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવ સામે હાઈકોર્ટમાં કરેલી જાહેર હિતની અરજી પાછી ખેંચી લીધી છે.

ઉલ્લેખનીય છે કે, એજ્યુકેશન સાયકોલોજી ફેકલ્ટીના અધ્યાપક પ્રો.સતિષ પટેલે તત્કાલિન વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવ પાસે વાઈસ ચાન્સેલર બનવા  માટે પ્રોફેસર તરીકેનો ૧૦ વર્ષનો અનુભવ નથી તેવું કારણ આપીને તેમને વાઈસ ચાન્સેલર પદેથી હટાવવા માટે હાઈકોર્ટ સમક્ષ અરજી કરી હતી.આ કેસની સુનાવણી દરમિયાન જ ડો.શ્રીવાસ્તવે વાઈસ ચાન્સેલર પદેથી રાજીનામુ આપ્યું હતું.એ પછી સાત મહિના બાદ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકે સરકારે મુંબઈના પ્રોફેસર  પ્રો.બી એમ ભનાગેની નિમણૂક કરી છે.જેના ચાર દિવસ બાદ પ્રો.પાઠકે ડો.શ્રીવાસ્તવ સામે કરેલી અરજી પણ પાછી ખેંચી છે.પ્રો.પાઠકે કહ્યું હતું કે, નવા વાઈસ ચાન્સેલરની નિમણૂક બાદ સરકાર તરફથી હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી કે, ડો.શ્રીવાસ્તવે રાજીનામુ પહેલા જ આપી દીધું છે અને સરકારે પણ  નવા વાઈસ ચાન્સેલર તરીકે અન્ય કોઈની નિમણૂક કરી દીધી છે ત્યારે આ કેસનો અર્થ રહેતો નથી.જેને ધ્યાનમાં રાખીને મેં અરજી પાછી ખેંચી છે.જોકે ભવિષ્યમાં આ મામલામાં હું કે બીજુ કોઈ વ્યક્તિ અરજી કરી શકે છે તેવી જોગવાઈ હાઈકોર્ટે માન્ય રાખી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

Next Post
એક્સપ્રેસ વે પર કરજણથી પાદરા સુધી પીછો કરી દારૃની ગાડી પકડી | liquer caught at bharatmala highway

મોદીની ડિગ્રી: સીઆઈસીનો આદેશ હાઇકોર્ટે ફગાવ્યો

સ્વદેશી ખરીદો, સ્વદેશી વેચો: મોદીની અપીલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલાવડમાંથી ઇકો કારની ચોરી કરનાર પંચમહાલના બે તસ્કરોને કાર સાથે પકડી પાડતી જામનગર LCB પોલીસ | Jamnag…

8 months ago
અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકની હાલત અત્યંત ગંભીરઃ વેન્ટીલેટર પર રખાયો | ahmedabad traffic police start …

1 year ago
હવામાનની બદલાતી રુખ ભરઉનાળે વાવાઝોડાં સાથે વરસાદ, હિમવર્ષા | Changing weather patterns: Rain snowfal…

7 months ago
ભારતમાં પ્રદૂષણથી સૂર્યપ્રકાશના કલાકોમાં ઘટાડો

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News