gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાલથી ગાંધીગ્રામ-પ્રયાગરાજ વચ્ચે દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડશે | A bi weekly special train wil…

G METRO NEWS by G METRO NEWS
May 30, 2026
in GUJARAT
0 0
0
કાલથી ગાંધીગ્રામ-પ્રયાગરાજ વચ્ચે દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડશે | A bi weekly special train wil…
0
VIEWS
Share on FacebookShare on Twitter

૧૫ જુલાઈ સુધી વિશેષ ટ્રેન દોડાવા પશ્ચિમ રેલવેનો નિર્ણય

આજથી તમામ યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પરથી ટિકિટ
બુકિંગ કરી શકાશે

ભાવનગર –  ભાવનગર મંડળના
ગાંધીગ્રામ સ્ટેશનથી પ્રયાગરાજ વચ્ચે દોઢ માસ સુધી દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન
દોડાવા નિર્ણય કરાયો છે.

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિકોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખી ભાવનગર
મંડળમાંથી વધુ એક સ્પેશિયલ ટ્રેન સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
ગાંધીગ્રામ-પ્રયાગરાજ જંક્શન વચ્ચે વિશેષ ભાડા પર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન
આગામી ૩૧મી મેથી દોડતી થશે. આ અંગે ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક
અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે
, તા.૩૧-૫થી તા.૧૫-૭ સુધી
ગાંધીગ્રામ-પ્રયાગરાજ જંક્શન ટ્રેન દર રવિવાર અને બુધવારે સાંજે ૫-૨૦ કલાકે ઉપડી
બીજા દિવસે રાત્રે ૮ કલાકે પ્રયાગરાજ જંક્શન પહોંચશે. પ્રયાગરાજથી તા.૩૦-૫થી
તા.૧૪-૭ સુધી દર શનિવાર અને મંગળવારે સાંજે ૪-૧૫ કલાકે ટ્રેન પ્રસ્થાન થઈ બીજા
દિવસે બપોરે ૩-૩૦ કલાકે ગાંધીગ્રામ પહોંચશે. બન્ને દિશામાં ચાંદખેડા રોડ
, મહેસાણા (જં), પાલનપુર (જં), આબુરોડ,
સુમેરપુર જવાઈ બાંધ, ફાલના, મારવાડ (જં), બ્યાવર, અજમેર
(જં)
, કિશનગઢ, જયપુર, ગાંધીનગર-જયપુર, બાંદીકુલ, ભરતપુર,
ઈદગાહ, ટૂંડલા (જં), ઈટાવા
(જં)
, ગોવિંદપુરી અને ફતેહપુર સ્ટેશન પર ટ્રેનનો હોલ્ટ થશે.
આવતીકાલ તા.૩૦-૫ને શનિવારથી તમામ યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસીની વેબસાઈટ
પરથી ટિકિટ બુકિંગ શરર્ થશે તેમ ઉમેર્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર રેલવે ટર્મિનસથી મુસાફર ટ્રેનો મોડી ઉપડતા યાત્રિકો અટવાયા | Passenger trains from Bhavnagar Ra…
GUJARAT

ભાવનગર રેલવે ટર્મિનસથી મુસાફર ટ્રેનો મોડી ઉપડતા યાત્રિકો અટવાયા | Passenger trains from Bhavnagar Ra…

May 30, 2026
ભાવનગર જિલ્લામાં એક જ દિવસમાં હત્યાના 2 બનાવ | 2 murders in a single day in Bhavnagar district

રાજયમાં સર્વપ્રથમ વખત ભાવેણામાં વડીલોના નિજાનંદ માટે બગીચાની મહેફીલ શરૃ કરાઈ | a garden festival was…

Next Post
ભાવનગર રેલવે ટર્મિનસથી મુસાફર ટ્રેનો મોડી ઉપડતા યાત્રિકો અટવાયા | Passenger trains from Bhavnagar Ra…

ભાવનગર રેલવે ટર્મિનસથી મુસાફર ટ્રેનો મોડી ઉપડતા યાત્રિકો અટવાયા | Passenger trains from Bhavnagar Ra...

મુંબઈમાં 15 દિવસમાં બીજી વખત CNG માં 2 રૂપિયાનો વધારો, રિક્ષા-ટેક્સી ચાલકોને ઝટકો | CNG Price Hike: …

મુંબઈમાં 15 દિવસમાં બીજી વખત CNG માં 2 રૂપિયાનો વધારો, રિક્ષા-ટેક્સી ચાલકોને ઝટકો | CNG Price Hike: ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાત્રીબજારના ટ્રાફિક સિગ્નલ પર ડ્રાઇવરે એકાએક ટ્રક ચાલુ કરતાં કાર ઢસડાઇ,વેપારીનો બચાવ | Driver sudde…

4 months ago
કરોડો રૃપિયાના ફ્રોડ 3 કેસમાં 2 શખ્સને 3-3 વર્ષની સજા

2 months ago
પાણીપુરી ખાતા પહેલા ચેતજો, રાણીપમાં પાણીપુરીમાંથી હાડકું નીકળતા મ્યુનિ.એ લારી જપ્ત કરી | Be careful …

2 weeks ago
મગફળી પાસ કરવા માટે ખેડૂતો પાસેથી પૈસા માંગવાની સિસ્ટમ શરૂ | System of asking farmers for money to p…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News