gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પેટલાદમાં થનગનાટ ગરબાના આયોજકોને બાંધકામ બાબતે જેટકોએ નોટિસ ફટકારી | Jetco issues notice to Thangnat…

G METRO NEWS by G METRO NEWS
September 23, 2025
in GUJARAT
0 0
0
પેટલાદમાં થનગનાટ ગરબાના આયોજકોને બાંધકામ બાબતે જેટકોએ નોટિસ ફટકારી | Jetco issues notice to Thangnat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– અકસ્માત, જાનહાનિની સંપૂર્ણ જવાબદારી આયોજકોની રહેશે

– તન્મય પાર્ટી પ્લોટ સામે કાસોર-પેટલાદની 66,000 વૉલ્ટની વીજ લાઈન નીચે લાકડાંનું બાંધકામ 30 દિવસમાં દૂર કરવા સૂચના

આણંદ : આણંદ જિલ્લાના પેટલાદમાં તન્મય પાર્ટી પ્લોટ નજીક થઈ રહેલા થનગનાટ ગરબા માટેનું બાંધકામ હાઈટેન્શન વીજ લાઈનની નીચે કરી દીધું છે. પરિણામે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિ. (જેટકો)ના જુનિયર એન્જિનિયરે થનગનાટ ગરબાના આયોજકોને બાંધકામ સંદર્ભે નોટિસ ફટકારી છે. 

જેટકો તરફથી ગરબાના આયોજકોને અપાયેલી નોટિસમાં જણાવ્યું છે કે, કાસોર પેટલાદની ૬૬૦૦૦ વૉલ્ટની લાઈનના સ્ટ્રક્ચર- ટાવર નં. ૫૫થી ૫૬ વચ્ચેના વાયરો વચ્ચે અને નીચેના સ્થળ પર તપાસ કરવામાં આવી હતી. 

જેમાં થનગનાટ ગરબા આયોજકો તરફથી લાઈન નીચે લાકડાંનું તથા ૨.૦ મીટર બાજુમાં બાંધકામ કર્યું છે. ત્યારે આ બાંધકામનું અંતર ઈન્ડિયન ઈલેક્ટ્રીસિટી એક્ટ ૧૯૫૬ની કલમ નં.-૮૦ મુજબ નથી. વીજળી અધિનિયમન, ૨૦૦૩ની કલમ ૬૮(૫) મુજબ ઈલેક્ટ્રીસિટી લઈ જવા માટે અડચણ થવાની સંભાવના છે. પરિણામે બાંધકામને ૩૦ દિવસમાં દૂર કરવા સૂચના આપવામાં આવે છે. બાંધકામના લીધે જો કોઈ પણ અકસ્માત, જાનહાનિ કે નુકસાની થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ગરબા આયોજકોની રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મારા પિતાને કેન્સર છે એટલે મારે લગ્ન કરવા પડી રહ્યા છે, બાકી રસ નથી | My father has cancer so I have…
GUJARAT

March 24, 2026
2019માં 2000 સક્રિય ઉપગ્રહો હતા : 7 વર્ષમાં 11500 સ્ટારલિંકસ લોન્ચ થયાં | There were 2000 active sat…

કંપનીઓ ઈંધણની નુકસાની ટાળવા પેટ્રોલ પંપને ઓછો જથ્થો આપે છે | Companies are supplying less quantity t…

March 23, 2026
Next Post
ડાકોરમાં રોડ પર 3 મહિનાથી ખોદેલાં ખાડાંમાં વૃદ્ધા પડયા | Elderly man falls into a pothole dug on the…

ડાકોરમાં રોડ પર 3 મહિનાથી ખોદેલાં ખાડાંમાં વૃદ્ધા પડયા | Elderly man falls into a pothole dug on the...

શહેરના ક્રેસન્ટ સર્કલ પાસેથી ચોરાઉ મોબાઈલ સાથે 5 શખ્સ ઝબ્બે | 5 people arrested with stolen mobile p…

શહેરના ક્રેસન્ટ સર્કલ પાસેથી ચોરાઉ મોબાઈલ સાથે 5 શખ્સ ઝબ્બે | 5 people arrested with stolen mobile p...

કંથારિયા સીમ પાસે બે ટુવ્હીલર વચ્ચે અકસ્માતમાં એક ચાલકનું મોત | One driver dies in accident between …

કંથારિયા સીમ પાસે બે ટુવ્હીલર વચ્ચે અકસ્માતમાં એક ચાલકનું મોત | One driver dies in accident between ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મંદિરમાં પૂજા કરતી વૃદ્ધાના ગળામાંથી ચેન તોડીને આરોપી ફરાર | Accused absconds after breaking chain f…

7 months ago
વડોદરાની MS યુનિ.ના સંશોધકોએ ડેન્ગ્યુ, મલેરિયા ફેલાવતા મચ્છરોને દૂર રાખતું કાપડ વિકસાવ્યું | MSU Vad…

4 months ago
મેડીકલ સ્ટોરમાં પ્રિસ્ક્રીપશન વિના કફ શીરપ આપવાનો વિડીયો વાયરલ થયો | ahmedabad police started probe …

6 months ago
દસક્રોઇ, બગોદરા સહિત સાબરમતીના પટ્ટમાં ખનીજ ચોરી કરતા 13 વાહન જપ્ત | 13 vehicles seized for stealing…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News