gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પેટલી પ્રા. શાળામાં આચાર્ય અને શિક્ષકો વચ્ચેના વિવાદમાં ઉચ્ચસ્તરીય તપાસ શરૂ | High level investigati…

G METRO NEWS by G METRO NEWS
March 17, 2026
in GUJARAT
0 0
0
પેટલી પ્રા. શાળામાં આચાર્ય અને શિક્ષકો વચ્ચેના વિવાદમાં ઉચ્ચસ્તરીય તપાસ શરૂ | High level investigati…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– જિલ્લા વિકાસ અધિકારીને અપાયેલા આવેદન બાદ

– નાયબ જિ. પ્રાથમિક શિક્ષણાધિકારીની ટીમે શાળાના રેકોર્ડ અને શૈક્ષણિક પાસાંઓની ચકાસણી હાથ ધરી

નડિયાદ : વસો તાલુકાની પેટલી પ્રાથમિક શાળામાં આચાર્ય અને શિક્ષકો વચ્ચે ચાલી રહેલો આંતરિક વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. આચાર્ય નરેન્દ્ર પટેલ સામે શિક્ષકોએ કરેલા ગંભીર આક્ષેપોને પગલે પ્રાથમિક શિક્ષણ વિભાગની ટીમે શાળામાં ધામા નાખી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જિલ્લા વિકાસ અધિકારીને અપાયેલા આવેદનપત્ર બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને શાળાના તમામ રેકોર્ડ સહિત આથક ગેરરીતિઓની પણ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

પેટલી પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકો વચ્ચેના કલહને પગલે શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. લાંબા સમયથી ચાલી રહેલા આ ગજગ્રાહમાં શિક્ષકોએ આચાર્ય નરેન્દ્ર પટેલ પર અનેક ગંભીર આક્ષેપો મૂક્યા હતા, જે સંદર્ભે જિલ્લા કક્ષાએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પોતાની ૭ સભ્યોની ટીમ સાથે પેટલી પહોંચ્યા હતા. તપાસ ટીમમાં વસો અને નડીઆદના ટીપીઓ, સીઆરસી કોઓડનેટર અને મહિલા પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમે શાળામાં પહોંચતાની સાથે જ આચાર્ય અને ફરિયાદી શિક્ષકોના નિવેદનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી હતી.

તપાસ દરમિયાન શાળાના સંપૂર્ણ રેકોર્ડની ચકાસણી કરવામાં આવી રહી છે. આચાર્ય વિરૂદ્ધ માત્ર વહીવટી જ નહીં, પણ શૈક્ષણિક બેદરકારીના પણ આક્ષેપો છે, જેને પગલે વિદ્યાર્થીઓના અભ્યાસ પર શું અસર પડી છે તેની પણ તપાસ થઈ રહી છે. નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, જો કોઈ પણ સ્તરે ભૂલ કે કચાસ જણાશે તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમની કલમ ૭૦ અને ૭૦ બી હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત આરટીઈ એક્ટ ૨૦૦૯ અને ગુજરાત પંચાયત શિષ્ટ સેવાની કલમો હેઠળ આચાર્ય સામે શિક્ષાત્મક પગલાં લેવાની પણ તૈયારીઓ દર્શાવવામાં આવી છે.

શાળામાં ચાલતી આ તપાસને પગલે ગ્રામજનો અને એસએમસી સભ્યોમાં પણ ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. તપાસ અધિકારીઓએ એસએમસી સભ્યો અને ગ્રામજનો સાથે પણ વાતચીત કરી તથ્યો જાણવાનો પ્રયાસ કર્યોે છે. ખાસ કરીને પ્રવાસના નાણાં અને ગ્રાન્ટના ઉપયોગ બાબતે પણ આક્ષેપો હોવાથી તે દિશામાં પણ તપાસ લંબાવવામાં આવી છે. આ તપાસનો અહેવાલ તૈયાર કરીને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને સોંપવામાં આવશે, જેના આધારે આખરી નિર્ણય લેવામાં આવશે.

સોડપૂરની ગેરરીતિની તપાસ હજુ પણ અદ્ધરતાલ

નરેન્દ્ર પટેલ અગાઉ જ્યારે સોડપૂર શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા, ત્યારે પણ વિવાદોમાં રહ્યા હતા. સોડપૂરમાં દાનના નાણાંમાંથી ૮૦ બ્રાસ બ્લોક નાખવાની મંજૂરી હોવા છતાં માત્ર ૨૦ બ્રાસ બ્લોક જ નાખવામાં આવ્યા હોવાના આક્ષેપ થયા હતા. બાકીના નાણાંનો અંગત ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. આ ભ્રષ્ટાચાર બદલ તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાને બદલે માત્ર બદલી કરીને સંતોષ મનાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એક વર્ષ વીતવા છતાં ખાતાકીય તપાસ પૂર્ણ ન થતા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.

સફાઈ ગ્રાન્ટ અને પ્રવાસના નાણાંમાં ઉચાપતની શંકા

પેટલી શાળામાં સફાઈ માટે આવતી સરકારી ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થયો છે કે કેમ તે અંગે પણ તપાસ ટીમે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત પ્રવાસ માટે વાલીઓ પાસેથી ઉઘરાવવામાં આવેલા ૯૦૦ રૂપિયાના હિસાબમાં પણ ગરબડ હોવાની ફરિયાદો ઉઠી છે. વાલીઓએ આક્ષેપ કર્યોે છે કે, આચાર્ય દ્વારા નાણાંની ઉચાપત કરવામાં આવી છે. આ મામલે તપાસ ટીમે વાલીઓ અને વિદ્યાર્થીઓના નિવેદનો લઈને સત્ય શું છે તે જાણવાની તજવીજ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

GUJARAT

વસંતનો આરંભ અને દિવસ-રાત સરખા… આગામી 20 માર્ચનો દિવસ એ ખગોળની દૃષ્ટિએ પણ મહત્ત્વનો | vasant sampat…

March 17, 2026
પંચમહાલના ‘શ્રવણ’ની કઠિન પદયાત્રા: પિતા માટે લીધેલી માનતા પૂરી કરવા યુવાન ઉઘાડા પગે 720 કિમી દૂર રણુ…
GUJARAT

પંચમહાલના ‘શ્રવણ’ની કઠિન પદયાત્રા: પિતા માટે લીધેલી માનતા પૂરી કરવા યુવાન ઉઘાડા પગે 720 કિમી દૂર રણુ…

March 17, 2026
પાલનપુર હાઈવે પર ANTFનો સપાટો: રૂ.5 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે રાજસ્થાનના 2ની ધરપકડ | Drug Bust in …
GUJARAT

પાલનપુર હાઈવે પર ANTFનો સપાટો: રૂ.5 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે રાજસ્થાનના 2ની ધરપકડ | Drug Bust in …

March 17, 2026
Next Post
કુંભારવાડામાં નકલી એન્જીન ઓઈલ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ | Factory manufacturing fake engine oil bust…

કુંભારવાડામાં નકલી એન્જીન ઓઈલ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ | Factory manufacturing fake engine oil bust...

બગોદરા-સરલા રોડ ઓવરલોડ ડમ્પરોના કારણે બિસ્માર | Bagodra Sarla road damaged due to overloaded dumpers

બગોદરા-સરલા રોડ ઓવરલોડ ડમ્પરોના કારણે બિસ્માર | Bagodra Sarla road damaged due to overloaded dumpers

નડિયાદના પીજ ભાગોળથી ચોરી થયેલી ગેસની 16 બોટલ સાથે શખ્સ ઝડપાયો | Man caught with 16 stolen gas bottl…

નડિયાદના પીજ ભાગોળથી ચોરી થયેલી ગેસની 16 બોટલ સાથે શખ્સ ઝડપાયો | Man caught with 16 stolen gas bottl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ઠંડીના ચમકારામાં વધારો : તાપમાનનો પારો બે ડિગ્રી ગગડ્યો, ધુમ્મસિયું વાતાવરણ સાથે ઝાકળનો અહ…

વડોદરામાં ઠંડીના ચમકારામાં વધારો : તાપમાનનો પારો બે ડિગ્રી ગગડ્યો, ધુમ્મસિયું વાતાવરણ સાથે ઝાકળનો અહ…

4 months ago
કપડવંજના આંતરસુબા વિસ્તારમાં બેરોકટોક ચાલતા દારૂ- જુગારના અડ્ડા | Unrestrained liquor and gambling d…

કપડવંજના આંતરસુબા વિસ્તારમાં બેરોકટોક ચાલતા દારૂ- જુગારના અડ્ડા | Unrestrained liquor and gambling d…

4 months ago
ઇન્વેસ્ટમેન્ટના નામે મહિલા સાથે ઠગાઇના બનાવ માં બેન્ક ખાતા ખોલાવી આપનાર પકડાયો | Man arrested for op…

ઇન્વેસ્ટમેન્ટના નામે મહિલા સાથે ઠગાઇના બનાવ માં બેન્ક ખાતા ખોલાવી આપનાર પકડાયો | Man arrested for op…

6 months ago
સરકારના આદેશની અવગણના : નડિયાદ મનપાએ બાંધકામનો નકશો મંજૂર કર્યો | Ignoring government orders: Nadiad…

સરકારના આદેશની અવગણના : નડિયાદ મનપાએ બાંધકામનો નકશો મંજૂર કર્યો | Ignoring government orders: Nadiad…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News