gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ઠંડીના ચમકારામાં વધારો : તાપમાનનો પારો બે ડિગ્રી ગગડ્યો, ધુમ્મસિયું વાતાવરણ સાથે ઝાકળનો અહ…

G METRO NEWS by G METRO NEWS
November 6, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં ઠંડીના ચમકારામાં વધારો : તાપમાનનો પારો બે ડિગ્રી ગગડ્યો, ધુમ્મસિયું વાતાવરણ સાથે ઝાકળનો અહ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરમાં બિલ્લી પગે શિયાળાના આગમનની શરૂઆત થઈ ચૂકી છે. ગઈકાલે મોડી રાત્રે શહેરના અનેક વિસ્તારમાં ધુમ્મસિયું વાતાવરણ સર્જાયું હતું. તો બીજી તરફ એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનનો પારો બે ડિગ્રી ગગડી ગયો હતો. 

થોડા દિવસો અગાઉ શહેરમાં ઠંડીનું જોર વધવા લાગ્યું હતું. નવરાત્રી પૂર્ણ થયાં બાદ ઠંડીની શરૂઆત થયાના કેટલાક દિવસો પછી અપર એર સર્ક્યુલેશનના કારણે શહેર સહિત રાજ્યભરમાં ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાતા તાપમાનનો પારો ફરી એક વાર ગગડતો અટક્યો હતો. જે પછી છેલ્લા બે દિવસથી આકાશમાં વાદળો ઘટતા વાતાવરણ ખુલ્લું થઈ ગયું છે. જેની સાથે જ હવે ધીરે ધીરે ઠંડીનો ચમકારો વધવા લાગ્યો છે. ગઈકાલે મોડી રાત્રે શહેરના અનેક વિસ્તારમાં ધુમ્મસિયું વાતાવરણ છવાયું હતું. તેવી જ રીતે ઝાકળના કારણે અનેક વાહનો પર અને ઘાસ પર સવારે ઝાકળ જોવા મળ્યું હતું. આ તમામ નિશાનીઓ શિયાળના આગમનની વાતાવરણમાં જોવા મળી હતી. તો બીજી તરફ શિયાળાની શરૂઆત થઈ ગઈ હોય તેમ હવે ઠંડીનો ચમકારો પણ વધવા લાગ્યો છે. આજે લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને 20.4 ડિગ્રીએ પહોંચ્યો હતો. જે અગાઉના દિવસ કરતા બે ડિગ્રીનો ઘટાડો દર્શાવે છે. આ પહેલા ગઈકાલે લઘુત્તમ તાપમાનનો પારો 22.4 ડિગ્રી નોંધાયો હતો. તો બીજી તરફ ગઈકાલે કેદારનાથમાં ભારે હિંમવર્ષા થઈ હતી, આ જોતા હવે ધીરે ધીરે તાપમાનનો પારો ઉત્તરોત્તર ગગડે અને ઠંડીનો ચમકારો વધે તેવા અણસાર સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
જામનગરમાં અંબર ચોકડી નજીક નવા ફલાય ઓવર બ્રિજની નીચે ઝૂંપડાવાસીઓનો ફરીથી અડીંગો | huts under new flyo…

જામનગરમાં અંબર ચોકડી નજીક નવા ફલાય ઓવર બ્રિજની નીચે ઝૂંપડાવાસીઓનો ફરીથી અડીંગો | huts under new flyo...

ઝુંડાલ સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત: બસની પાછળ ટ્રેલર ઘૂસ્યું, ટ્રક ડ્રાઇવર ઇજાગ્રસ્ત | Trailer rams i…

ઝુંડાલ સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત: બસની પાછળ ટ્રેલર ઘૂસ્યું, ટ્રક ડ્રાઇવર ઇજાગ્રસ્ત | Trailer rams i...

વડોદરામાં સયાજીપુરાની જમીનના વિવાદમાં 10 સામે ફરિયાદ દાખલ | Complaint filed against 10 in Sayajipura…

વડોદરામાં સયાજીપુરાની જમીનના વિવાદમાં 10 સામે ફરિયાદ દાખલ | Complaint filed against 10 in Sayajipura...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓનલાઈન સટ્ટાબાજીમાં ઇડી ક્રિકેટરો અને કલાકારોની સંપત્તિ ટાંચમાં લેશે

ઓનલાઈન સટ્ટાબાજીમાં ઇડી ક્રિકેટરો અને કલાકારોની સંપત્તિ ટાંચમાં લેશે

12 months ago
વડનગરના વિવિધ વિકાસ પ્રોજેક્ટસની કામગીરી સમીક્ષા હાથ ધરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

વડનગરના વિવિધ વિકાસ પ્રોજેક્ટસની કામગીરી સમીક્ષા હાથ ધરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

2 years ago
આમ આદમી પાર્ટીએ દાહોદમાં 3 તાલુકા પંચાયતના સભ્યોને સસ્પેન્ડ કર્યા, ‘વ્હીપ’નો અનાદર કરવા બદલ કાર્યવાહ…

આમ આદમી પાર્ટીએ દાહોદમાં 3 તાલુકા પંચાયતના સભ્યોને સસ્પેન્ડ કર્યા, ‘વ્હીપ’નો અનાદર કરવા બદલ કાર્યવાહ…

3 months ago
ફૂડ બિલના સર્વિસ ચાર્જની ચૂકવણી સ્વૈચ્છિક, ગ્રાહક પર લાદી ન શકાય | Payment of service charge on food…

ફૂડ બિલના સર્વિસ ચાર્જની ચૂકવણી સ્વૈચ્છિક, ગ્રાહક પર લાદી ન શકાય | Payment of service charge on food…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News