gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સામાજિક પ્રસંગથી ઘરે જતા ભાઇ બહેનને કારચાલકે ટક્કર મારી | Brother and sister hit by car while going …

G METRO NEWS by G METRO NEWS
March 24, 2026
in GUJARAT
0 0
0
સામાજિક પ્રસંગથી ઘરે જતા ભાઇ બહેનને કારચાલકે ટક્કર મારી | Brother and sister hit by car while going …
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,હરણીરોડ સંગમ ચાર રસ્તા પાસેથી બાઇક લઇને જતા ભાઇ, બહેનને કારચાલકે ટક્કર મારતા બહેન  બેભાન થઇ ગઇ હતી. જે અંગે કુંભારવાડા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

આણંદ જિલ્લાના અંબાવ ગામે રહેતો ૧૮ વર્ષનો રિતેશ અશ્વિનભાઇ પઢિયાર તથા તેની બહેન ચંદ્રિકાબેન ( ઉં.વ.૨૩) ઘરેથી બાઇક લઇને ગઇકાલે હાલોલ સામાજિક પ્રસંગમાં ગયા હતા. ત્યાંથી બપોરે   તેઓ પરત આવવા નીકળ્યા હતા. બે વાગ્યે તેઓ હરણી રોડ સંગમ ચાર રસ્તા પાસેથી જતા હતા. તે દરમિયાન કારેલીબાગ પાણીની ટાંકી તરફથી પૂરઝડપે આવતી એક કારના ચાલકે તેઓને ટક્કર મારતા બંને રોડ પર પટકાયા હતા. રિતેશને હાથ તથા  પગ પર ઇજા પહોંચી હતી. જ્યારે તેની બહેનને માથામાં ઇજા થતા બેભાન થઇ ગઇ હતી. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યારે અકસ્માત કરીને ભાગી ગયેલા કારચાલકની પોલીસે શોધખોળ  હાથ ધરી છે.

મોપેડ સવારને મહિલા કારચાલકે ટક્કર મારી

વડોદરા,

અકસ્માતના અન્ય એક કેસની વિગત એવી છે કે, વારસિયા આવિષ્કાર સોસાયટીમાં રહેતા ગણેશન ક્રિષ્નન ગોલ્ડન ચોકડી પાસે ગેરેજમાં નોકરી કરે છે. તેઓ ગત ૨૧ મી તારીખે સાંજે મોપેડ લઇને ઘરે આવતા હતા.તે દરમિયાન કાર ચલાવતી એક મહિલાએ ટક્કર મારતા તેઓ બાજુમાં પાર્ક કરેલી અન્ય એક કારમાં અથડાયા હતા. તેઓને ગરદન તથા પગની એડી પર  ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાની દેવ નદીમાં મગરે રાતે યુવકનો શિકાર કર્યો, સવારે મૃતદેહ પાણીમાં તરતો મળ્યો | Crocodile Drags …
GUJARAT

વડોદરાની દેવ નદીમાં મગરે રાતે યુવકનો શિકાર કર્યો, સવારે મૃતદેહ પાણીમાં તરતો મળ્યો | Crocodile Drags …

May 8, 2026
પંચમહાલ: વાંકડિયા ગામે ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ ડોક્ટર ઝડપાયો | Bogus Doctor Wi…
GUJARAT

પંચમહાલ: વાંકડિયા ગામે ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ ડોક્ટર ઝડપાયો | Bogus Doctor Wi…

May 8, 2026
જામનગર નજીક જાંબુડામાંથી ધોડીપાસાનો જુગાર રમતા 9 શખ્સો એલસીબીના હાથે ઝડપાયા | 9 people caught by LCB…
GUJARAT

જામનગર નજીક જાંબુડામાંથી ધોડીપાસાનો જુગાર રમતા 9 શખ્સો એલસીબીના હાથે ઝડપાયા | 9 people caught by LCB…

May 8, 2026
Next Post
ટ્રકે ટક્કર મારતા ઘાયલ પુત્રનું સારવાર દરમિયાન મોત | Son injured in truck crash dies during treatmen…

ટ્રકે ટક્કર મારતા ઘાયલ પુત્રનું સારવાર દરમિયાન મોત | Son injured in truck crash dies during treatmen...

વિરાસત રામભરોસે : રૂા.૭૫ લાખના ખર્ચ પછી પણ લહેરીપુરા દરવાજો જર્જરિત | Vadodara’s heritage Rambharose

વિરાસત રામભરોસે : રૂા.૭૫ લાખના ખર્ચ પછી પણ લહેરીપુરા દરવાજો જર્જરિત | Vadodara's heritage Rambharose

જમીન પચાવી પાડવાના ગુનામાં જમીન દલાલ સહિત ચાર ઝડપાયા | Four arrested including land broker in land g…

જમીન પચાવી પાડવાના ગુનામાં જમીન દલાલ સહિત ચાર ઝડપાયા | Four arrested including land broker in land g...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજસ્થાનના ગામને સ્વતંત્રતાના 78 વર્ષ પછી છેક હવે વીજળી મળી

રાજસ્થાનના ગામને સ્વતંત્રતાના 78 વર્ષ પછી છેક હવે વીજળી મળી

10 months ago
કાલુપુરમાં તિજોરીનું લોક બદલાનું કહી રૃા.૩.૫૭ લાખ લઇ જતા રહ્યા | Iwe ekkewe polis lon Kalupur ra mak…

કાલુપુરમાં તિજોરીનું લોક બદલાનું કહી રૃા.૩.૫૭ લાખ લઇ જતા રહ્યા | Iwe ekkewe polis lon Kalupur ra mak…

7 months ago
દુબઈના ટુર પેકેજના નામે છેતરપિંડી કરતા ટ્રાવેલ્સ એજન્સી સામે ફરિયાદ | Complaint filed against travel…

દુબઈના ટુર પેકેજના નામે છેતરપિંડી કરતા ટ્રાવેલ્સ એજન્સી સામે ફરિયાદ | Complaint filed against travel…

3 weeks ago
ન્યુ વીઆઇપી રોડ પર અર્થઆઇકોનમાં આગ લાગતાં થીયેટર ખાલી કરાવ્યું, ગોત્રીની સ્કૂલમાં આગ લાગતાં બાળકોનું…

ન્યુ વીઆઇપી રોડ પર અર્થઆઇકોનમાં આગ લાગતાં થીયેટર ખાલી કરાવ્યું, ગોત્રીની સ્કૂલમાં આગ લાગતાં બાળકોનું…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News