gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પેથાપુરમાં ઓવરબ્રિજના સર્વિસ રોડમાં નડતરરૃપ પાકા દબાણો તોડી પડાયા | Obstructive concrete barriers we…

G METRO NEWS by G METRO NEWS
February 8, 2026
in GUJARAT
0 0
0
પેથાપુરમાં ઓવરબ્રિજના સર્વિસ રોડમાં નડતરરૃપ પાકા દબાણો તોડી પડાયા | Obstructive concrete barriers we…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કોર્પોરેશનની એસ્ટેટ અને ટાઉનપ્લાનિંગ શાખા દ્વારા

ઓરડી અને લાકડાની લાટી સહિતના દબાણ પર બુલડોઝર ફેરવી ૨૭૦ મીટર જગ્યા ખુલ્લી કરાઇ

ગાંધીનગર :  ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા
માટે બની રહેલા નવા ઓવરબ્રિજની કામગીરીમાં નડતરરૃપ દબાણો પર આજે તંત્રનું બુલડોઝર
ફરી વળ્યું હતું. ગાંધીનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને ટાઉન પ્લાનિંગ શાખાએ
સંયુક્ત ઓપરેશન હાથ ધરીને સવસ રોડમાં અવરોધ ઊભી કરતી ૨૭૦ ચોરસ મીટર જેટલી જગ્યા
ખુલ્લી કરાવી છે.

પેથાપુર વિસ્તારમાં બની રહેલા ઓવરબ્રિજની કામગીરી છેલ્લા
કેટલાય સમયથી ચાલી રહી છે. બ્રિજની નીચે અને તેની આસપાસના વિસ્તારમાં
વાહનવ્યવહારની સરળતા માટે સવસ રોડ બનાવવો અનિવાર્ય હતો. જોકે
, ૨૭૦ ચોરસ મીટરના
પ્લોટમાં થયેલા બાંધકામને કારણે સવસ રોડનું કામ અટકેલું હતું. સ્થાનિક તંત્ર
દ્વારા અગાઉ સૂચના આપવા છતાં જગ્યા ખાલી ન થતા
, આજે મનપાની ટીમે કડક વલણ અપનાવ્યું હતું.આ ઓપરેશન દરમિયાન
જે ૨૭૦ મીટર જગ્યા કપાતમાં આવતી હતી
,
ત્યાં કેટલીક ઓરડીઓનું પાકું બાંધકામ કરી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ત્યાં લાકડાની એક
લાટી -ડેન્સો પણ ધમધમી રહી હતી. મનપાના કાફલાએ ચુસ્ત બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી
જેસીબીની મદદથી આ તમામ ઓરડીઓ અને ડેન્સોને તોડી પાડયા હતા. જોતજોતામાં વર્ષોથી
જામી પડેલા દબાણો દૂર કરી દેવામાં આવ્યા હતા અને સવસ રોડ માટેની કિંમતી જમીન
સંપાદિત કરી લેવામાં આવી હતી.

સામાન્ય રીતે આવા મોટા દબાણ હટાવવાની કામગીરી વખતે અનેકવાર રાજકીય
ભલામણો અને દબાણો આવતા હોય છે. પરંતુ પેથાપુરના આ કિસ્સામાં ગાંધીનગર મહાનગરપાલિકાએ
સ્પષ્ટ કરી દીધું હતું કે શહેરીજનોની સુવિધા અને ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે કોઈ
પણ બાંધછોડ કરવામાં આવશે નહીં.
 
G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ…
GUJARAT

March 31, 2026
ભાવનગરના 22 વર્ષીય બ્રેઇનડેડ યુવાનના એક લીવર અને બે કિડનીનું દાન, સિવિલ હોસ્પિટલમાં 233મું અંગદાન | …

મહુવા લાંચ કેસ: તત્કાલીન મામલતદાર જે.સી. મહેતા વિરુદ્ધ ACBનો ગુનો દાખલ, 50 હજારની લાંચની કરી હતી માં…

Next Post
રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસી ઉતારૃના ખિસ્સા ખાલી કરતી ટોળકીને ઝડપી લેવાઇ

વિશ્વામિત્રીના 17 કિમી એરિયામાં મગરોની બે તબક્કામાં ગણતરી કરાઇઃ 10 વર્ષમાં બમણી વસ્તી થવાની શક્યતા |…

વિશ્વામિત્રીના 17 કિમી એરિયામાં મગરોની બે તબક્કામાં ગણતરી કરાઇઃ 10 વર્ષમાં બમણી વસ્તી થવાની શક્યતા |...

તરસાલીમાં બે મહિલાઓ વચ્ચેના ઝઘડામાં વળતી ફરિયાદ | Complaint arising out of a fight between two women…

તરસાલીમાં બે મહિલાઓ વચ્ચેના ઝઘડામાં વળતી ફરિયાદ | Complaint arising out of a fight between two women...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગરમાં ડમ્પર અને કાર વચ્ચે અકસ્માતમાં અમદાવાદની 4 મહિલાઓના મોત, શક્તિમાતાના દર્શને જતા સમયે…

6 months ago
વડોદરાના નિઝામપુરામાં મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયો : મહિલા પાસેથી સાત ફોન કબજે | Seven stolen phones se…

વર્લ્ડટેબલ ટેનિસ યુથ કન્ટેન્ડર સ્પર્ધા : અંડર-૧૧ સિંગલ્સમાં આધ્યા બહેતી અને રાજદીપ બિશ્વાસ ચેમ્પિયન …

3 months ago
ખેડા અને આણંદ જિલ્લાના કુલ 140 ફિલ્ડ ટ્રેનર્સ માટે તાલીમનું આયોજન | Training organized for a total o…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News