gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પૈસાદાર થવા FSLના નામે બે લાખની લાંચ લેતા પોલીસનો ડ્રાયવર ઝડપાયો | Police driver caught taking bribe…

G METRO NEWS by G METRO NEWS
November 23, 2025
in GUJARAT
0 0
0
પૈસાદાર થવા FSLના નામે બે લાખની લાંચ લેતા પોલીસનો ડ્રાયવર ઝડપાયો | Police driver caught taking bribe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જૂનાગઢ પોલીસના એમટી વિભાગના ડ્રાયવરનું કારસ્તાન

દૈનિકપત્રમાં સમાચારો વાંચી ગીરગઢડાના દુષ્કર્મના ગુનાના આરોપીનો સંપર્ક કરી નીલ રિપોર્ટ કરાવી દેવા લાલચ આપી હતી

જૂનાગઢ: જૂનાગઢ પોલીસના એમટી વિભાગમાં આઉટસોર્સિંગ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા શખ્સે તાત્કાલિક પૈસાવાળા થવા માટે એક કીમિયો ગોઠવ્યો હતો પરંતુ કીમિયો સફળ ન થયો અને ડ્રાઈવર બે લાખની લાંચ લેતા એસીબીના હાથે લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો છે. તેણે ગીરગઢડાના શખ્સ પાસેથી એફએસએલમાં રિપોર્ટ નીલ કરાવી દેવાના નામે લાંચ માંગી હતી.

ગીર-સોમનાથ જિલ્લાના ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં સીઆરપીએફના હવાલદારના ભાઈ સામે ગત સપ્ટેમ્બર માસમાં એસસી એસટી તથા દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. આ અંગેના સમાચારો વાંચીને પોલીસના મોટરવ્હીકલ વિભાગમાં ફરજ બજાવતા સંદિપ રામભાઈ રાવલીયા (ઉ.વ.૩૯, રહે.સુદામા પાર્ક, મધુરમ, જૂનાગઢ)એ યેનકેન પ્રકારે આરોપીના પરિવારજનોનો સંપર્ક કરી તેના વિવિધ નમૂનાઓ તપાસ અર્થે જૂનાગઢ એફએસએલમાં આવ્યા હોવાનું અને તેમાં તેનો નીલ રિપોર્ટ કરાવી દેવાનું કહી સાડા ત્રણ લાખ રૃપિયાની લાંચ માંગી હતી. દુષ્કર્મના આરોપીના પરિવારજનોએ રકઝકના અંતે બે લાખ રૃપિયામાં રિપોર્ટ નીલ કરાવી દેવાનું નક્કી કર્યું હતું. જો કે, તેઓ લાંચ આપવા માંગતા ન હોવાથી તેણે એસીબીનો સંપર્ક કરી લાંચ માંગનાર સંદિપ રાવલીયાને એસીબીના હાથે મધુરમ વિસ્તારમાંથી પકડાવી દીધો છે. જૂનાગઢ એસીબીના પીઆઈ જે.બી. કરમુર સહિતની ટીમે સંદિપને બે લાખની લીધેલી લાંચ સાથે રંગેહાથ ઝડપી પાડયો છે. આ ગુનામાં એફએસએલના કોઈ અધિકારીઓની સંડોવણી નથી પણ તેના નામે લાંચની માંગણી કરી પૈસાદાર બનવાનો કિમીયો હતો.

– એફએસએલની કાર્યપધ્ધતિથી વાકેફ થઈ ગયો હતો 

સંદિપ પોતે છેલ્લા પાંચેક વર્ષથી પોલીસના એમટી વિભાગમાં આઉટસોર્સિંગ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હતો. એફએસએલને ડ્રાઈવરની ઘટ હોવાથી એમટી વિભાગ પાસે ડ્રાઈવરની માંગણી કરી હતી ત્યારે એમટી વિભાગે એકાદ માસ પુરતો સંદિપને એફએસએલમાં મોકલ્યો હતો. જેથી સંદિપ એફએસએલની કાર્યપધ્ધતિથી વાકેફ થઈ ગયો હતો.

રિપોર્ટ નીલ આવશે તેવી આશાએ કીમિયો અપનાવ્યો હતો 

એસીબીની તપાસ દરમ્યાન સંદિપે પોપટ બની સ્વીકાર્યું હતું કે, તેને હાલમાં એફએસએલના કોઈ અધિકારીનું નામ પણ આવડતું નથી. તેણે પૈસાદાર થવા માટે આ કિમીયો અપનાવ્યો હતો. એફએસએલમાં નમૂના મોડા મોકલવામાં આવ્યા હોય અથવા રિપોર્ટ કરવામાં મોડું થાય તો મોટાભાગે રિપોર્ટ નીલ આવતો હોવાનું જાણતો હોવાથી આ કિમીયો અપનાવ્યો હતો. તેને એવી આશા હતી કે રિપોર્ટ નીલ આવશે એટલે આ તેણે કરાવી દીધુ તેવું ગણાશે અને જો રિપોર્ટ પોઝિટિવ આવે તો હવે પૈસા નથી તેવું બહાનું બતાવી દેવાનું નક્કી કર્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માધુપુરા પોલીસની નાટકીય કાર્યવાહી, Ex MLAના દારૂડીયા દીકરા સાથે પહેલાં સમાધાન પછી ધરપકડ | ahmedabad …
GUJARAT

માધુપુરા પોલીસની નાટકીય કાર્યવાહી, Ex MLAના દારૂડીયા દીકરા સાથે પહેલાં સમાધાન પછી ધરપકડ | ahmedabad …

March 25, 2026
અમદાવાદમાં નકલી ટિકિટ રેકેટ પકડાયું, એક્સપ્રેસ ટ્રેનમાં એક જ નંબરની ટિકિટ સાથે 15 પકડાયા | Fake Rail…
GUJARAT

અમદાવાદમાં નકલી ટિકિટ રેકેટ પકડાયું, એક્સપ્રેસ ટ્રેનમાં એક જ નંબરની ટિકિટ સાથે 15 પકડાયા | Fake Rail…

March 25, 2026
ગુજરાતની માથાદીઠ આવકમાં 1 વર્ષમાં 9.10%નો વધારો, જુઓ રાજ્યની નાણાકીય સ્થિતિનો લેખાં-જોખાં | gujarat …
GUJARAT

ગુજરાતની માથાદીઠ આવકમાં 1 વર્ષમાં 9.10%નો વધારો, જુઓ રાજ્યની નાણાકીય સ્થિતિનો લેખાં-જોખાં | gujarat …

March 25, 2026
Next Post
ઘોર કળિયુગ! પિતા, સાવકી માતાએ પુત્રની ખેતીની જમીન પચાવી પાડી | The cruel Kali Yuga Father stepmother…

ઘોર કળિયુગ! પિતા, સાવકી માતાએ પુત્રની ખેતીની જમીન પચાવી પાડી | The cruel Kali Yuga Father stepmother...

બોટાદ સાળંગપુર રોડ પર બાઇક અને કાર અથડાતા દંપતી ખંડિત, પત્નીનું મોત | Couple injured in bike and car…

બોટાદ સાળંગપુર રોડ પર બાઇક અને કાર અથડાતા દંપતી ખંડિત, પત્નીનું મોત | Couple injured in bike and car...

રાજસ્થાનના જૈસલમેરમાં પાક. સરહદે ખેતરમાંથી ડ્રોન મળી આવ્યું, જાસૂસી કરવા આવ્યાની શંકા | Drone found …

રાજસ્થાનના જૈસલમેરમાં પાક. સરહદે ખેતરમાંથી ડ્રોન મળી આવ્યું, જાસૂસી કરવા આવ્યાની શંકા | Drone found ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉમરગામના ગાંધીવાડીમાં ગેસ સિલિન્ડર લીકેજ થતા પ્રચંડ ધડાકા સાથે વિસ્ફોટ, દંપતી દાઝી ગયું | Couple bur…

ઉમરગામના ગાંધીવાડીમાં ગેસ સિલિન્ડર લીકેજ થતા પ્રચંડ ધડાકા સાથે વિસ્ફોટ, દંપતી દાઝી ગયું | Couple bur…

3 months ago
ગ્રાઇન્ડર એપ્લીકેશનથી ગ્રાહકો શોધતા બે ગે યુવકો એમ.ડી ડ્રગ્સ સાથે આશ્રમ રોડની હોટલમાંથી SOGના હાથે ઝ…

ગ્રાઇન્ડર એપ્લીકેશનથી ગ્રાહકો શોધતા બે ગે યુવકો એમ.ડી ડ્રગ્સ સાથે આશ્રમ રોડની હોટલમાંથી SOGના હાથે ઝ…

12 months ago
ઝુંડાલ-વૈષ્ણોદેવી રોડ પર નોંધણી કરાવ્યા વગરનું સ્પા પકડાયું : મહિલા સામે ગુનો | Unregistered spa cau…

ઝુંડાલ-વૈષ્ણોદેવી રોડ પર નોંધણી કરાવ્યા વગરનું સ્પા પકડાયું : મહિલા સામે ગુનો | Unregistered spa cau…

1 month ago
નડિયાદ નગરપાલિકામાં ભ્રષ્ટાચારનો વિરોધ કરનારા માલધારી સમાજના પ્રમુખે 50 સમર્થકો સાથે કેસરિયા કર્યા |…

નડિયાદ નગરપાલિકામાં ભ્રષ્ટાચારનો વિરોધ કરનારા માલધારી સમાજના પ્રમુખે 50 સમર્થકો સાથે કેસરિયા કર્યા |…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News