gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉમરગામના ગાંધીવાડીમાં ગેસ સિલિન્ડર લીકેજ થતા પ્રચંડ ધડાકા સાથે વિસ્ફોટ, દંપતી દાઝી ગયું | Couple bur…

G METRO NEWS by G METRO NEWS
January 1, 2026
in GUJARAT
0 0
0
ઉમરગામના ગાંધીવાડીમાં ગેસ સિલિન્ડર લીકેજ થતા પ્રચંડ ધડાકા સાથે વિસ્ફોટ, દંપતી દાઝી ગયું | Couple bur…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vapi Gas Cylinder Blast : વાપીમાં ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં આજે ગુરૂવારે નવા વર્ષના પ્રથમ દિવસે જ એક મકાનમાં ગેસ સિલિન્ડરમાંથી લીકેજ થયા બાદ પ્રચંડ ધડાકા સાથે વિસ્ફોટ થયા બાદ આગ સળગી ઉઠી હતી. આ ઘટનામાં દંપતિ દાઝી જતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. લાશ્કરોએ આગને કાબુમાં લીધી હતી.

 પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં આવેલી ગોકુલધામમાં એક પરિવાર રહે છે. આજે ગુરૂવારે વહેલી સવારે પરિવારની મહિલા ગેસ ચૂલા પર કામ કરવા જતાં જ અચાનક પ્રચંડ ધડાકા સાથે આગ સળગી ઉઠી હતી. આ ઘટનામાં પરિવારના દંપતિ શરીરે દાઝી ગયા હતા. ઘટનાને પગલે આસપાસમાં રહેતા લોકો દોડી ગયા હતા. દાઝી ગયેલા બંને દંપતિને તુરંત જ સારવાર માટે લઈ જવાયા હતા. જો કે દંપતિ પૈકી પત્ની વધુ દાઝી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટરના બંબા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. લાશ્કરોએ ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવ્યો હતો. બ્લાસ્ટની ઘટનાને પગલે આસપાસમાં રહેતા લોકો નિંદ્રામાંથી જાગી બહાર દોડી આવ્યા હતા. એટલું જ નહીં પણ લોકોના જીવ ટાળવે ટોંચી ગયા હતા. ઘડાકાને પગલે આસપાસના મકાનોની બહાર લગાવેલી ટાઈલ્સ તથા લાઈટો પણ તૂટી ગઈ હતી. સાથે દંપતિના મકાનમાં પણ વિસ્ફોટને કારણે ભારે નુકશાન થયું છે. મકાનમાં રહેલા ગેસ સિલિન્ડરમાંથી ગેસ લિકેજ થયા બાદ ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે. નજીકમાં લગાવેલા સીસીટીવી કેર્મેરામાં ઘટના કેદ થયા બાદ વિડિયો વાયરલ થયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
બોર્ડ પરીક્ષાની તૈયારી હવે થશે સરળ: શિક્ષણ વિભાગે લોન્ચ કરી 40 વિષયોની ડિજિટલ પ્રશ્ન બેંક અને મોડેલ …

બોર્ડ પરીક્ષાની તૈયારી હવે થશે સરળ: શિક્ષણ વિભાગે લોન્ચ કરી 40 વિષયોની ડિજિટલ પ્રશ્ન બેંક અને મોડેલ ...

અમરેલી: ધારીના ભાડેર ગામની વાડીની જમીનમાંથી મળ્યું માનવ કંકાલ, હત્યાની આશંકાથી તપાસ તેજ | Human Skel…

અમરેલી: ધારીના ભાડેર ગામની વાડીની જમીનમાંથી મળ્યું માનવ કંકાલ, હત્યાની આશંકાથી તપાસ તેજ | Human Skel...

જામનગરમાં ભક્તિમય માહોલમાં નવા વર્ષનું સ્વાગત: ‘ન્યૂ યર કીર્તન નાઈટ’માં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્…

જામનગરમાં ભક્તિમય માહોલમાં નવા વર્ષનું સ્વાગત: 'ન્યૂ યર કીર્તન નાઈટ'માં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેંગ્લુરુમાં 30 વર્ષ બાદ સ્થાનિક એકમની ચૂંટણી ઈવીએમની જગ્યાએ બેલેટ પેપરથી યોજાશે | karnataka electio…

બેંગ્લુરુમાં 30 વર્ષ બાદ સ્થાનિક એકમની ચૂંટણી ઈવીએમની જગ્યાએ બેલેટ પેપરથી યોજાશે | karnataka electio…

7 months ago
બિહારમાં 3 લાખ ‘શંકાસ્પદ’ મતદારોને ચૂંટણી પંચની નોટિસ, નાગરિકતા સાબિત નહીં કરે તો નામ કપાશે | eci no…

બિહારમાં 3 લાખ ‘શંકાસ્પદ’ મતદારોને ચૂંટણી પંચની નોટિસ, નાગરિકતા સાબિત નહીં કરે તો નામ કપાશે | eci no…

12 months ago
મધરાત્રે વિધવા પુત્રવધૂની બાજુમાં સુઈ જઈ તબીબ સસરાના અડપલાં | the widow slept next to her daughter i…

મધરાત્રે વિધવા પુત્રવધૂની બાજુમાં સુઈ જઈ તબીબ સસરાના અડપલાં | the widow slept next to her daughter i…

1 year ago
મ્યુઝિક કોન્સર્ટ બાદ ક્રિકેટ મેચના ખર્ચનો વિવાદ: મેયરના સૂચનની ઉપરવટ જઈ ડેપ્યુટી મેયરે ખરીદીનો નિર્ણ…

મ્યુઝિક કોન્સર્ટ બાદ ક્રિકેટ મેચના ખર્ચનો વિવાદ: મેયરના સૂચનની ઉપરવટ જઈ ડેપ્યુટી મેયરે ખરીદીનો નિર્ણ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News