gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોઇચા(ક) ગામની નજીક મહી નદીમાં ગેરકાયદે રેતીખનન | illegal mining in mahi river near poicha

G METRO NEWS by G METRO NEWS
December 21, 2025
in GUJARAT
0 0
0
પોઇચા(ક) ગામની નજીક મહી નદીમાં ગેરકાયદે રેતીખનન | illegal mining in mahi river near poicha
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.20 સાવલી તાલુકાના પોઇચા(ક) ગામ પાસે મહી નદીમાં ગેરકાયદે રેતીખનન ઝડપી પાડી તંત્રએ આશરે દોઢ કરોડ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોઇચા(ક) ગામના જ ત્રણ શખ્સો દ્વારા રેતીખનન ચાલતુ હોવાના પગલે આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ પોઇચા(ક) ગામ પાસેની મહી નદીના પટમાં મોટાપાયે સાદી રેતીનું ગેરકાયદે ખનન ચાલી રહ્યું છે તેવી માહિતીના આધારે ખાણખનિજના સ્ટાફ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. મહી નદીના પટમાંથી બિન્ધાસ્ત ગેરકાયદે રેતી ઉલેચતા બે એસ્કેવેટર, બે ડમ્પર, ચારણા અને નાવડી સહિત કુલ રૃા.૧.૫૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

પોઇચા(ક) ગામે લાંબા સમયથી ગેરકાયદે રેતીખનન ચાલતુ હોવાથી તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. ગેરકાયદે ખનન ગામમાં જ રહેતા વાઘેલા ઘનશ્યામસિંહ ભગતસિંહ, વાઘેલા ક્રિપાલસિંહ પ્રવિણસિંહ અને યશપાલસિંહ છત્રસિંહ રાણા દ્વારા થતું હોવાની વિગતો બહાર આવતા મોટી રકમનો દંડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરટીઓનું સર્વર 4 દિવસથી ડચકા ખાય છે: અરજદારો પરેશાન | RTO server has been down for 4 days: Applicant…
GUJARAT

May 15, 2026
ધગધગતું ભાવનગર : 45.2 ડિગ્રીએ 11 વર્ષનો રેકોર્ડ તોડયો, રાજ્યનું હોટેસ્ટ સિટી | Scorching Bhavnagar: …

વિશ્વ પરિવાર દિવસ: 38 સભ્યોની સુરતની ‘બોર્ડર વાલા મેન્સન’ હવેલી, એક સમયે 100 લોકોનું પરિવાર સાથે રહે…

Next Post
જી.એસ.એફ.સી. નજીક હાઇવે પર રોંગ સાઇડ જતા ટ્રક ડ્રાઇવરનું વાહનની અડફેટે મોત | Truck driver dies after…

જી.એસ.એફ.સી. નજીક હાઇવે પર રોંગ સાઇડ જતા ટ્રક ડ્રાઇવરનું વાહનની અડફેટે મોત | Truck driver dies after...

સોનામાં રૂ.500ની તેજી: મુંબઈ ચાંદી ઉંચામાં રૂ.203250 : રૂપિયો ગબડયો | Gold rises by Rs 500: Mumbai S…

સોનામાં રૂ.500ની તેજી: મુંબઈ ચાંદી ઉંચામાં રૂ.203250 : રૂપિયો ગબડયો | Gold rises by Rs 500: Mumbai S...

નવા સપ્તાહમાં સેન્સેક્સ 85777 ઉપર બંધ થતાં 86666 જોવાશે | Sensex to close at 85777 in new week sees …

નવા સપ્તાહમાં સેન્સેક્સ 85777 ઉપર બંધ થતાં 86666 જોવાશે | Sensex to close at 85777 in new week sees ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રિક્રીએશન કમિટીમા દરખાસ્ત મંજૂર , મ્યુનિ.નર્સરી ડેવલપ કરવા જગ્યા આપી, ૨૫ ટકા છોડ ફ્રી મેળવશે | Propo…

3 months ago
કોર્ટે રાહુલ ગાંધીની નાગરિકતા મામલે કેન્દ્ર પાસે દસ દિવસમાં રિપોર્ટ માંગ્યો | Court seeks report fro…

1 year ago
ભરૂચમાં હિટ એન્ડ રનની ઘટના, કોંક્રિટ મિલરની અડફેટે બે બાળકોના મોત, ફરાર વાહનચાલકની ધરપકડ | Hit and r…

6 months ago
ઇન્દ્રણજ ગામ પાસે વટામણ રોડ પર ટ્રકમાંથી 15.71 લાખનો દારૂ પકડાયો | Liquor worth Rs 15 71 lakh seized…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News