gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોક્સોના ગુનામાં ફરાર આરોપી ચેન્નાઇથી ઝડપાયો | Fugitive accused in POCSO case arrested from Chennai

G METRO NEWS by G METRO NEWS
February 9, 2026
in GUJARAT
0 0
0
પોક્સોના ગુનામાં ફરાર આરોપી ચેન્નાઇથી ઝડપાયો | Fugitive accused in POCSO case arrested from Chennai
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરનાર આરોપી વતન યુ.પી. છોડીને તમિલનાડુ ભાગી ગયો હતો. એલ.સી.બી. ઝોન – ૩ ની ટીમે તમિલનાડુ જઇ આરોપીને ઝડપી પાડી વધુ તપાસ માટે માંજલપુર પોલીસને સોંપી દીધી છે.

એપ્રિલ – ૨૦૨૫ માં માંજલપુર વિસ્તારમાં રહેતી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરવામાં આવ્યું હતું. જે અંગે માંજલપુર  પોલીસે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આરોપી આદિત્ય શીવશંકર નિશાદ (રહે.ગામ બગહી, ગોરખપુર, યુ.પી.)ના ઘરે તપાસ કરતા સગીરા મળી આવી હતી. સગીરાને તેના પરિવારને સુપરત કરી દેવાઇ હતી. જ્યારે આરોપી હાજર મળી આવ્યો નહતો. છેલ્લા ૯ મહિનાથી નાસતા ફરતા આરોપીનું લોકેશન પોલીસને તમિલનાડુના ચેન્નાઇ ખાતે મળી આવ્યું હતું. જેથી, એલ.સી.બી. ઝોન – ૩ ના એક પી.એસ.આઇ. અને બે કોન્સ્ટેેબલ તમિલનાડુ ગયા હતા. આરોપી ત્યાં ફર્નિચરનું કામ કરતો હતો. સ્થાનિક પોલીસની મદદથી પોલીસે આરોપી આદિત્યને ઝડપી પાડયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નંદેસરીના ઉદ્યોગો પર ગેસનો ભાવ વધારો ઝીંકાતા ઉત્પાદનમાં ઘટાડો | Production drops as gas price hike h…
GUJARAT

March 26, 2026
અમદાવાદમાં પગાર બાકી હોવાથી સુપરવાઈઝરનું અપહરણ કરી મારમાર્યો, 2 સગીર સહિત 7 ઝડપાયા | 7 Arrested for …

સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર | 1…

Next Post
છાણી ગામની જૈન સમાજમાં આગવી શાખઃ 200 પરિવારો અને 300થી વધુ દીક્ષાર્થીઃ હવે એન્જિનિયર યુવતી દીક્ષા લે…

છાણી ગામની જૈન સમાજમાં આગવી શાખઃ 200 પરિવારો અને 300થી વધુ દીક્ષાર્થીઃ હવે એન્જિનિયર યુવતી દીક્ષા લે...

યુવાઓ મોબાઈલનો સૌથી વધુ ઉપયોગ સંગીત સાંભળવા કરે છે | students use mobile most for listening music sa…

યુવાઓ મોબાઈલનો સૌથી વધુ ઉપયોગ સંગીત સાંભળવા કરે છે | students use mobile most for listening music sa...

અમેરિકા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ભારતના હિતમાં રહેશે : પીયુષ ગોયલ | Buying crude oil from America wi…

અમેરિકા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ભારતના હિતમાં રહેશે : પીયુષ ગોયલ | Buying crude oil from America wi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલીમાં ભેદી ધડાકાથી લોકોમાં ફફડાટ! ખેડૂતના ઘરનું રસોડુ ધરાશાયી પણ ગેસ સિલિન્ડર સલામત | Amreli Sho…

1 month ago
ધોળકાના પીસવાડા ગામમાં કોંગો ફીવરથી આધેડ પશુ પાલકનું મોત | Middle aged cattle farmer dies of Congo f…

7 months ago
અજાણ્યા શખ્સોએ કેમિકલયુક્ત પ્રવાહી ઠાલવતા પાણી લાલ થયું | Unknown persons poured chemical laden liqu…

12 months ago
ભારતમાલા હાઇવે પર સુરતથી રાજકોટ જતી કારની અડપેટે નર દીપડાનું મોત | panther dies after being hit by c…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News