gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધોળકાના પીસવાડા ગામમાં કોંગો ફીવરથી આધેડ પશુ પાલકનું મોત | Middle aged cattle farmer dies of Congo f…

G METRO NEWS by G METRO NEWS
August 15, 2025
in GUJARAT
0 0
0
ધોળકાના પીસવાડા ગામમાં કોંગો ફીવરથી આધેડ પશુ પાલકનું મોત | Middle aged cattle farmer dies of Congo f…
2
VIEWS
Share on FacebookShare on Twitter

પશુઓથી
માણસમાં ફેલાતી બીમારીને લઇ આરોગ્ય તંત્ર એલર્ટ

આરોગ્ય
વિભાગની પાંચ ટીમે ૧૬૮ ઘરમાં તપાસ હાથ ધરી ૯૦૦ લોકોના આરોગ્યની તપાસ હાથ ધરી ઃ
પશુઓના વાડાની સફાઇ અને દવાનો છંટકાવ કર્યો

બગોદરા – 
ધોળકા તાલુકાના પીસાવાડા ગામમાં ‘ક્રિમિઅન-કોંગો
હેમોરહેજિક ફીવરદ (સીસીએફઓફ-ભભલ્લખ)થી ૫૦ વર્ષીય આધેડ પશુ પાલકનું મોત નિપજતા
આરોગ્ય તંત્ર એલર્ટમાં આવી ગઇ છે. આ જીવલેણ રોગના કારણે ગામમાં ભયનો માહોલ ફેલાયો
છે. સંક્રમિત પ્રાણીઓના રક્તના સંપર્કમાં આવવાથી કે તેનું માંસ ખાવાથી આ બીમારી
મનુષ્યોમાં ફેલાય છે. હાલ આરોગ્ય વિભાગની પાંચ ટીમે ૧૬૮ ઘરમાં તપાસ હાથ ધરી ૯૦૦
લોકોના આરોગ્યની તપાસ હાથ ધરી છે.

ધોળકા
તાલુકાના પીસાવાડા ગામના ભરવાડ વાસમાં રહેતા ૫૦ વર્ષીય પશુપાલક રાઘુભાઈ કડવાભાઈ
ભરવાડનું સીસીએફઓફ રોગના કારણે દુઃખદ અવસાન થયું છે. આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા
આરોગ્ય વિભાગ અને તાલુકાની ટીમો તાત્કાલિક ધોરણે પીસાવાડા ગામ પહોંચી ગઈ હતી.

આરોગ્ય
વિભાગની પાંચ ટીમોએ ગામમાં સર્વેલન્સ હાથ ધર્યું છે. અત્યાર સુધીમાં ૧૬૮ ઘરોની
મુલાકાત લઈ ૯૦૦ લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી છે. જે ઘરમાં સીસીએફઓફનો કેસ
નોંધાયો છે તેની આસપાસના ૩૬ ઘરોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ૨૨
જેટલા પશુઓના વાડાઓની સફાઈ અને દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો છે.

વહીવટી
તંત્ર દ્વારા પશુઓમાં આ રોગનો ફેલાવો અટકાવવા માટે પણ તાત્કાલિક પગલાં લેવામાં
આવ્યા છે. પશુ આરોગ્ય વિભાગની ટીમે ગામના પશુઓ પર રહેલી ઈતરડીઓને દૂર કરવા માટે
દવાનો છંટકાવ અને ઇન્જેક્શન આપવાનું શરૃ કર્યું છે..

કોંગો
ફીવર શું છે તેના લક્ષણ ક્યારે દેખાય છેઆ વાઈરલ બીમારી એક ખાસ પ્રકારના જંતુ
(મુખ્યત્વે ઈતરડીના કરડવા)થી એક પશુઓમાંથી બીજા પશુઓમાં ફેલાઈ છે.

સંક્રમિત
પશુઓ (ખાસ કરીને ગાય
, ભેંસ, ઘેટાં અને બકરા)ના રક્તના સંપર્કમાં આવવાથી તે
તેનું માંસ ખાવાથી આ બીમારી મનુષ્યોમાં ફેલાઈ છે.

જો
કોઈ ચેપગ્રસ્ત પશુને ઈતરડી કરડે અને તે જ ઈતરડી માણસને કરડે
, તો આ રોગ માણસમાં
ફેલાઈ શકે છે.

જો
યોગ્ય સમયે આ બીમારીની સારવાર ના કરાવવામાં આવે તો ૩૦% દર્દીઓના મોત થાય છે.

વિશ્વ
સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે
,
તેના લક્ષણ દેખાતા ૬થી ૧૩ દિવસનો સમય લાગે છે.

કોંગો
ફીવર ક્યાંથી આવ્યો

આ
બીમારીનો પ્રથમ કેસ ૧૯૪૪માં યુરોપના ક્રીમિયામાં આવ્યો હતો
, પરંતુ ૧૯૫૬માં
આફ્રિકાના લોકોના પણ આ વાઈરસ દેખાયો
, આથી આ બીમારીનું પૂરું
નામ ક્રીમિયન કોંગો ફીવર રાખવામાં આવ્યું. જો કે
, બોલચાલની
ભાષામાં તેને કોંગો ફીવર જ કહેવામાં આવે છે. હવે આ વાઈરસ બીજા દેશોમાં પહોંચી
રહ્યો છે.

pકયા લક્ષણ દેખાય તો અલર્ટ થઇ જવું

આ
વાઈરસથી સંક્રમિત થનારા દર્દીઓમાં તાવની સાથે માંસ પેશીઓમાં દુખાવો
, માથાનો દુખાવો અને
ચક્કર આવવા જેવા લક્ષણો દેખાય છે.

કેટલાક
દર્દીઓને સૂર્યના પ્રકાશથી તકલીફ પડે છે અને આંખમાં સોજા રહે છે.

સંક્રમણના
૨થી ૪ દિવસ પછી ઊંઘ ના આવવી
,
ડિપ્રેશન અને પેટના દુખાવાની ફરિયાદ પણ આવી ચૂકી છે.

મોં, ગળા અને સ્કિન પર
ફોલ્લીઓ થતા હાર્ટ રેટ પણ વધી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન
GUJARAT

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

July 2, 2026
૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

July 2, 2026
Next Post
કપડવંજ તાલુકામાં ગર્ભપાતની ગેરકાયદે દવા વેચાતી હોવાના બે વીડિયો વાયરલ | Two videos of illegal aborti…

કપડવંજ તાલુકામાં ગર્ભપાતની ગેરકાયદે દવા વેચાતી હોવાના બે વીડિયો વાયરલ | Two videos of illegal aborti...

અમૂલની 10 મંડળીને ‘ક’ વર્ગમાં મૂકવા મુદ્દે હાઈકોર્ટમાં સોમવારે સુનાવણી | High Court to hear on Monda…

અમૂલની 10 મંડળીને 'ક' વર્ગમાં મૂકવા મુદ્દે હાઈકોર્ટમાં સોમવારે સુનાવણી | High Court to hear on Monda...

સિહોરમાંથી મોળો માવો અને દૂધનું સેમ્પલ સબસ્ટાન્ડર્ડ : બન્ને પેઢીને કુલ 1 લાખનો દંડ | Samples of molo…

સિહોરમાંથી મોળો માવો અને દૂધનું સેમ્પલ સબસ્ટાન્ડર્ડ : બન્ને પેઢીને કુલ 1 લાખનો દંડ | Samples of molo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના નારણપુરામાં વહેલી સવારે સિલિન્ડર બ્લાસ્ટ, 5 લોકો દાઝ્યાં; આસપાસના મકાનોના કાચ તૂટ્યાં | Ah…

અમદાવાદના નારણપુરામાં વહેલી સવારે સિલિન્ડર બ્લાસ્ટ, 5 લોકો દાઝ્યાં; આસપાસના મકાનોના કાચ તૂટ્યાં | Ah…

3 months ago
વડોદરા સ્થાનિક ચૂંટણીમાં મોટો ખેલ, બે દિવસથી ગુમ કોંગ્રેસી ઉમેદવાર કનુ પ્રજાપતિએ ઉમેદવારી પાછી ખેંચી…

વડોદરા સ્થાનિક ચૂંટણીમાં મોટો ખેલ, બે દિવસથી ગુમ કોંગ્રેસી ઉમેદવાર કનુ પ્રજાપતિએ ઉમેદવારી પાછી ખેંચી…

3 months ago
યુનિ.માં તા.૧૬ થી ૧૮ મે દરમિયાન એફવાયની પ્રવેશ પરીક્ષાઓ લેવાશે | all entrance test for admission in …

યુનિ.માં તા.૧૬ થી ૧૮ મે દરમિયાન એફવાયની પ્રવેશ પરીક્ષાઓ લેવાશે | all entrance test for admission in …

2 months ago
મન મોર બની થનગાટ કરે… મેઘરાજા પણ સુરતી ખેલૈયાઓને રોકી ન શક્યા, ચાલુ વરસાદમાં ગરબાની રમઝટ | Garba i…

મન મોર બની થનગાટ કરે… મેઘરાજા પણ સુરતી ખેલૈયાઓને રોકી ન શક્યા, ચાલુ વરસાદમાં ગરબાની રમઝટ | Garba i…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News