gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોલીસમેન તરીકે ઓળખ આપી ફેસબુક ફ્રેન્ડ દ્વારા યુવતી પર દુષ્કર્મ | Girl raped by Facebook friend posin…

G METRO NEWS by G METRO NEWS
March 7, 2026
in GUJARAT
0 0
0
પોલીસમેન તરીકે ઓળખ આપી ફેસબુક ફ્રેન્ડ દ્વારા યુવતી પર દુષ્કર્મ | Girl raped by Facebook friend posin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ

લગ્નની લાલચ આપી અવારનવાર યુવતીને હવસનો શિકાર બનાવનાર શખ્સની શોધખોળ

રાજકોટ : રાજકોટમાં રહેતી અને ખાનગી નોકરી કરતી ૩૪ વર્ષિય યુવતીને પોલીસમેન તરીકે ઓળખ આપનાર ફેસબુક ફ્રેન્ડ અમિતસિંગ પ્રભાતસિંગ ચૌહાણ નામના શખ્સે લગ્નની લાલચ આપી અવારનવાર હવસનો શિકાર બનાવ્યાની પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

ભોગ બનનાર યુવતીએ પોલીસને જણાવ્યું કે, તે અન્ય રાજ્યની છે અને રાજકોટમાં રહી પ્રાઇવેટ નોકરી કરે છે. ફેસબુકમાં કેટલાક સમય પ હેલા એક ફ્રેન્ડ રીકવેસ્ટ આવી હતી. જે અમિતસીંગના નામની હતી. જે તેણે એસેપ્ટ કરી હતી. આ સમયે આરોપીએ પોતે પોલીસ કર્મચારી છે તેમ કહ્યું હતું.

ત્યારબાદ બંને વચ્ચે મેસેજથી વાતચીત શરૂ થઇ હતી. આરોપીએ પોતે અપરિણિત છે અને તેને પ્રેમ કરે છે, લગ્ન કરવા માંગે છે તેવી વાતો કરી પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં આરોપીએ યુવતીના ઘરે આવક જાવક શરૂ કરી હતી. આરોપીએ યુવતીએ હવસનો શિકાર બનાવવાનું શરૂ કર્યું હતું.

આરપીએ તેને અવારનવાર હવસનો શિકાર બનાવ્યા બાદ તેને લગ્ન કરી લેવાનું કહેતા આરોપીએ ના પાડી દીધી હતી. એટલું જ નહીં આરોપીનો સંપર્ક પણ થતો ન હોવાથી અંતે યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઈ ડી.એસ. ગજેરાએ ગુનો દાખલ કરી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં. આરોપીએ ભોગ બનનારને પોતે પોલીસમાં હોવાનું કહ્યું હતું. જે પકડાયા બાદ તે ખરેખર પોલીસમાં છે કે કેમ ? તે બહાર આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહુવા ડિવિઝનના 97 કનેક્શનમાં રૂ. 37 લાખની વીજચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 37 lakhs detect…
GUJARAT

મહુવા ડિવિઝનના 97 કનેક્શનમાં રૂ. 37 લાખની વીજચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 37 lakhs detect…

March 7, 2026
શહેરમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના બે કેસ, બંને કાર ચાલક સહિત ત્રણની ધરપકડ | two cases of drink and drive…

બોટાદ,ભચાઉ પંથકમાં 3.4ની તીવ્રતાના તેમજ દાહોદ, દુધઈ, વાંસદામાં પણ ભૂકંપ | Earthquake of magnitude 3 …

Next Post
મોરબીમાં 100થી વધુ સિરામિક એકમો બંધ, 5000 જેટલા શ્રમિકો બેરોજગાર | More than 100 ceramic units close…

મોરબીમાં 100થી વધુ સિરામિક એકમો બંધ, 5000 જેટલા શ્રમિકો બેરોજગાર | More than 100 ceramic units close...

મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને લગ્નની સિઝનમાં પાર્ટી પ્લોટની માંગ વધતા ૧૩.૮૧ કરોડ આવક થઈ | The munici…

મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને લગ્નની સિઝનમાં પાર્ટી પ્લોટની માંગ વધતા ૧૩.૮૧ કરોડ આવક થઈ | The munici...

ફોરલેનનો એસ.પી.રીંગરોડ સિકસલેન બનશે, સરદાર પટેલ રીંગરોડને ૨૧૮૯ કરોડના ખર્ચે અપગ્રેડ કરવા નિર્ણય | Fo…

ફોરલેનનો એસ.પી.રીંગરોડ સિકસલેન બનશે, સરદાર પટેલ રીંગરોડને ૨૧૮૯ કરોડના ખર્ચે અપગ્રેડ કરવા નિર્ણય | Fo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગરના 5917 વિદ્યાર્થીઓને દર મહિને 35.50 લાખ ટ્રાન્સપોર્ટેશન ખર્ચનો લાભ | 5917 students benefit fr…

6 months ago
૩૪ લાખના વિદેશી દારૃ ભરેલી ટ્રક સાથે બે આરોપી ઝડપાયા | Two accused arrested with truck loaded with f…

1 week ago
પાદરી બજિન્દરને આજીવન કેદની સજા: યૌન ઉત્પીડન કેસમાં મોહાલી કોર્ટનો ચુકાદો | controversial pastor baj…

11 months ago
17,000 સ્માર્ટ મીટરની કોમ્યુનિકેશન સિસ્ટમ ક્ષતિગ્રસ્ત; રીડિંગના મુદ્દે લોચા | Communication system o…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News