gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોલીસે આખરે ડીસાના ગોડાઉનમાં ફટાકડાની ફેક્ટરી ધમધમતી હોવાનું સ્વીકાર્યું, બાળ મજૂરોને કામે રખાયા હતા…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2025
in GUJARAT
0 0
0
પોલીસે આખરે ડીસાના ગોડાઉનમાં ફટાકડાની ફેક્ટરી ધમધમતી હોવાનું સ્વીકાર્યું, બાળ મજૂરોને કામે રખાયા હતા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Deesa Factory Blast: ડીસાના ગોડાઉનમાં થયેલા બ્લાસ્ટમાં થયેલા 21 શ્રમિકના મોતને મામલે આરોપીઓ ખૂબચંદ સિંધી અને તેના પુત્રને ગુરૂવારે (ત્રીજી એપ્રિલ) ડીસા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તપાસ અધિકારીએ આરોપીના પોલીસ કસ્ટડીના રિમાન્ડ માટે કારણો દર્શાવતું સોગંદનામુ રજૂ કરી 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જ્યારે કોર્ટ દ્વારા 11મી એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કરાતા પિતા-પુત્રને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. 

ફેક્ટરીમાં બાળ મજૂરો પણ કામ કરતા હતા

પોલીસ દ્વારા અંતે રિમાન્ડના કારણોમાં સ્વીકારવામાં આવ્યું છે કે, ગોડાઉનમાંથી ગુનાવાળી જગ્યાના પંચનામા દરમિયાન જે 24 આર્ટિકલ્સ મળી આવ્યા. તેમાં જ્વલનશીલ પદાર્થના નમુનાઓ એફએસએલની સૂચના મુજબ કબજે કરાયા છે. તે ફટાકડા બનાવવાનો કાચો માલ આ કામના આરોપીઓ ક્યાંથી અને કેવી રીતે લાવ્યા, તેમાં અન્ય કોની સંડોવણી છે તેની તપાસ ચાલી રહી છે. ગોડાઉનમાંથી ફટાકડા બનાવવાનું મટિરિયલ રો મટિરિયલ મળી આવ્યું હતું. રો મટિરિયલ ક્યાંથી અને કોના દ્વારા મેળવાતું હતું તેના અંગે આરોપીઓએ હજુ મોંઢા પર તાળા લગાવ્યા છે. 

બ્લાસ્ટમાં મૃત્યુ પામેલામાં નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. આરોપીઓ દ્વારા બાળકો પાસે બાળ મજૂરી કરાવાતા હતા કે, કેમ તે દિશામાં પણ પૂછપરછ ચાલી રહી છે. આ ઉપરાંત દીપક ટ્રેડર્સમાં પિતા-પુત્ર સિવાય અન્ય કોઈ ભાગીદાર હતા કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ ગુનો કર્યા બાદ પાલનપુર થઈ સાબરકાંઠા ગયા તે દરમિયાન કોને મળ્યા તેની પણ હાલમાં તપાસ ચાલી રહી છે. આ પ્રકારના 16 જેટલા મુદ્દાઓ રજૂ કરી સરકાર દ્વારા 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જેમાં કોર્ટે દ્વારા આગામી 11મી એપ્રિલના બપોરના 11:30 કલાક સુધીના રિમાન્ડ મંજૂર કરાવમાં આવ્યા છે. જે બાદ તપાસ અમલદારે બંને આરોપીઓનો કબજો સંભાળી તેઓને પોતાની કસ્ટડીમાં લીધા હતા. આ મામલે સાપરાધ મનુષ્યવધ તેમજ અન્ય ગુનાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં 10 વર્ષથી વધુની સજાની જોગવાઈ છે. આ કેસમાં સરકાર તરફે ડીસાના ગ્રામ્ય મામલતદાર બારોટ ફરિયાદી બન્યા છે.

મૃતદેહ ઓળખવા ડીએએનએની મદદ લેવી પડી 

ગોડાઉનમાં થયેલા બ્લાસ્ટમાં મૃત્યુ થયેલી બે વ્યક્તિના માત્ર માનવ અંગોના અવશેષ મળ્યા છે. તેમના ડીએનએ સેમ્પલ તપાસમાં મોકલાયા છે. આ માનવ અંગોના અવશેષ એક બાળક અને એક મહિલાનો હોવાની સંભાવના છે. 

પોલીસે આખરે ડીસાના ગોડાઉનમાં ફટાકડાની ફેક્ટરી ધમધમતી હોવાનું સ્વીકાર્યું, બાળ મજૂરોને કામે રખાયા હતા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાવ ટોલનાકા પાસે ટ્રકે સાઇકલ સવારને ટક્કર મારતા મોત | Cyclist dies after being hit by truck near A…
GUJARAT

અંબાવ ટોલનાકા પાસે ટ્રકે સાઇકલ સવારને ટક્કર મારતા મોત | Cyclist dies after being hit by truck near A…

March 29, 2026
લીંબડીમાં મામાની દીકરીના લગ્નમાં આવેલા અમદાવાદના યુવકની હત્યા | Ahmedabad youth murdered for attendi…
GUJARAT

લીંબડીમાં મામાની દીકરીના લગ્નમાં આવેલા અમદાવાદના યુવકની હત્યા | Ahmedabad youth murdered for attendi…

March 29, 2026
લીંબડીમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ચોરી કરનાર શખ્સ ઝડપાયો | Man arrested for stealing from transport o…
GUJARAT

લીંબડીમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ચોરી કરનાર શખ્સ ઝડપાયો | Man arrested for stealing from transport o…

March 29, 2026
Next Post
અમેરિકાના ટેરિફથી સુરતની ઓળખ ગણાતા ટેક્સટાઈલ અને ડાયમંડના ઉદ્યોગકારોમાં ફફડાટ | US Tariffs Sparks Fe…

અમેરિકાના ટેરિફથી સુરતની ઓળખ ગણાતા ટેક્સટાઈલ અને ડાયમંડના ઉદ્યોગકારોમાં ફફડાટ | US Tariffs Sparks Fe...

અમદાવાદીઓ ગરમીનો પારો ઊંચકાશે!! તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યું, આજથી 3 દિવસ યલો એલર્ટ | 40 degrees in A…

અમદાવાદીઓ ગરમીનો પારો ઊંચકાશે!! તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યું, આજથી 3 દિવસ યલો એલર્ટ | 40 degrees in A...

હીટ એન્ડ રનઃ અજાણ્યા વાહને રસ્તો ઓળંગતા યુવકને અડફેટે લેતાં મોત | Hit and run: Youth crossing road d…

હીટ એન્ડ રનઃ અજાણ્યા વાહને રસ્તો ઓળંગતા યુવકને અડફેટે લેતાં મોત | Hit and run: Youth crossing road d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નશાખોર પતિએ પત્નીને સવા 2 લાખમાં વેચી દીધી, કોર્ટના આદેશ બાદ પોલીસ દોડતી થઈ | drug addict husband se…

નશાખોર પતિએ પત્નીને સવા 2 લાખમાં વેચી દીધી, કોર્ટના આદેશ બાદ પોલીસ દોડતી થઈ | drug addict husband se…

8 months ago
ચેન્નાઇથી નેપાળ સુધી નકલી દવાઓની સિન્ડીકેટ : રૂ.450 કરોડનું ટર્નઓવર | Fake medicine syndicate from C…

ચેન્નાઇથી નેપાળ સુધી નકલી દવાઓની સિન્ડીકેટ : રૂ.450 કરોડનું ટર્નઓવર | Fake medicine syndicate from C…

7 months ago
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીના X હેન્ડલ પર ભારતમાં રોક, પરમાણુ હુમલાની આપી રહ્યા હતા ધમકી | pakistan d…

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીના X હેન્ડલ પર ભારતમાં રોક, પરમાણુ હુમલાની આપી રહ્યા હતા ધમકી | pakistan d…

11 months ago
વડોદરાના ગોત્રી તળાવમાં જંગલી વેલાથી લીલી ચાદર પથરાઈ : મગરનું સૂર્ય સ્નાન | Vadodara’s Gotri Lake co…

વડોદરાના ગોત્રી તળાવમાં જંગલી વેલાથી લીલી ચાદર પથરાઈ : મગરનું સૂર્ય સ્નાન | Vadodara’s Gotri Lake co…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News