gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોલીસે ગુનો દાખલ નહી કરતા યુવતીએ આત્મહત્યા માટે પરવાનગી માગી | Girl seeks permission to commit suici…

G METRO NEWS by G METRO NEWS
March 1, 2026
in GUJARAT
0 0
0
પોલીસે ગુનો દાખલ નહી કરતા યુવતીએ આત્મહત્યા માટે પરવાનગી માગી | Girl seeks permission to commit suici…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,શારીરિક છેડતીની અરજીમાં  પોલીસે ગુનો દાખલ નહી ં કરતા કિશોરીએ આત્મહત્યા માટે પરવાનગી માગતી અરજી કરી છે.

વડોદરામાં રહેતી યુવતીએ પોલીસમાં ફરિયાદ આપી જણાવ્યું હતું કે, અગાઉ હું  ૧૬ વર્ષની હતી  ત્યારે મારા જ્ઞાાતિના યુવક સાથે ત્રણ વર્ષ અગાઉ સગાઇ થઇ હતી. મારી ઉંમર ૧૮ વર્ષની થયા પછી  લગ્ન કરવાનું નક્કી થયું હતું.સગાઇ પછી મને લઇને યુવકના  પરિવારજનો ધાર્મિક સ્થળે પણ ગયા હતા. મારી ઉંમર ૧૮ વર્ષની થયા પછી લગ્નની વાત કરતા યુવકના પરિવારે લગ્નની ના પાડી દીધી હતી. સગાઇ દરમિયાન યુવકે શારીરિક સંબંધ બાંધવાની કોશિશ કરતા મેં ના  પાડી દેતા મારી સાથે મારઝૂડ કરી સગાઇ તોડી નાખવાની  તેમજ સમાજમાં ધમકી આપી હતી. યુવતીએ મુખ્ય મંત્રીને અરજી કરી જણાવ્યું છે કે, બે મહિના થવા છતાંય પોલીસે ગુનો દાખલ નહીં કરતા મને આત્મહત્યાની  પરવાનગી આપો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કરમની કઠણાઇ! રક્ષિત ચોરસિયા અકસ્માત કેસનું એક વર્ષ, નબીરો બહાર છૂટો ફરે છે અને પીડિતોને ચાલવામાં પણ …
GUJARAT

March 3, 2026
VIDEO: ખાંભાના બોરાળા ગામે કૂવામાં ખાબકેલા મગરનું વનવિભાગે કર્યું રેસ્ક્યુ, નજીકની નદીમાં છોડવામાં આ…

નોકરીના નામે બેંગકોક બોલાવીને ગુના આચરતી ગેંગ વિરૂદ્ધ ફરિયાદ | state cyber crime cell reported FIR a…

Next Post
રોડ ક્રોસ કરતા શ્રમજીવીને વાહન ચાલકે ટક્કર મારતા મોત | man dies after being hit by vehicle while cro…

રોડ ક્રોસ કરતા શ્રમજીવીને વાહન ચાલકે ટક્કર મારતા મોત | man dies after being hit by vehicle while cro...

પ્રસૂતાને એમ્બ્યુલન્સ સુધી લઇ જવા સ્ટ્રેચરમાં સુવડાવી ગ્રામજનો ચાલતા લઇ ગયા | The villagers walked t…

પ્રસૂતાને એમ્બ્યુલન્સ સુધી લઇ જવા સ્ટ્રેચરમાં સુવડાવી ગ્રામજનો ચાલતા લઇ ગયા | The villagers walked t...

દંપતિના ઝઘડામાં દિકરીને પિતાના પ્રેમથી વંચિત ન રાખી શકાય : કોર્ટ | Daughter cannot be deprived of fa…

દંપતિના ઝઘડામાં દિકરીને પિતાના પ્રેમથી વંચિત ન રાખી શકાય : કોર્ટ | Daughter cannot be deprived of fa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રકનું ટાયર ફાટતા નીચે ઉતરેલા ચાલકનું અજાણ્યા વાહનની ટક્કરે મોત નિપજ્યું | The driver of the truck …

3 months ago
પાલિતાણામાં 16 વર્ષની સગીરા સાથે સામુહિક દુષ્કર્મ | 16 year old girl gang raped in Palitana

વડાપ્રધાન મોદી આજે જોર્ડનની મુલાકાતે મ.પૂ.ની પ્રવાહી સ્થિતિમાં તેનું મહત્વ ઘણું છે | Prime Minister …

નકલી પાસપોર્ટ છોડો, ગાઝીયાબાદમાં આખું દુતાવાસ નકલી, આવી રીતે થયો પર્દાફાશ

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News