gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO: ખાંભાના બોરાળા ગામે કૂવામાં ખાબકેલા મગરનું વનવિભાગે કર્યું રેસ્ક્યુ, નજીકની નદીમાં છોડવામાં આ…

G METRO NEWS by G METRO NEWS
March 3, 2026
in GUJARAT
0 0
0
VIDEO: ખાંભાના બોરાળા ગામે કૂવામાં ખાબકેલા મગરનું વનવિભાગે કર્યું રેસ્ક્યુ, નજીકની નદીમાં છોડવામાં આ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News: અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં વનવિભાગે વન્યજીવોની સુરક્ષા માટે સરાહનીય કામગીરી કરી છે. તુલસીશ્યામ રેન્જના બોરાળા રાઉન્ડમાં આવેલા એક ખુલ્લા કૂવામાં અચાનક એક મગર ખાબકી ગયો હતો. કૂવાની અંદર મગર હોવાની જાણ થતા જ આસપાસ રહીશો દોડી ગયા હતા, ચિંતા દર્શાવી વન વિભાગને જાણ કરી હતી. જે બાદ ખાંભા વન વિભાગની ટીમે સમય સૂચકતા દાખવતાં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.

રેસ્ક્યુ દરમિયાન ઈજા ન પહોંચે તેનું રખાયું ધ્યાન

પાંજરા અને દોરડાની મદદથી મગરને ભારે જહેમત અને તકેદારી રાખી કૂવાની બહાર કાઢવામાં આવ્યો હતો. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન મગરને કોઈ પણ પ્રકારની ઈજા ન પહોંચે તેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી હતી. વનવિભાગની આ કુશળતા જોઈને સ્થાનિકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો અને ટીમની કામગીરીને બિરદાવી હતી.

નજીકની નદીમાં છોડી મુકાયો

સફળતાપૂર્વક બહાર કાઢ્યા બાદ, વનવિભાગ દ્વારા મગરનું પ્રાથમિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મગર સંપૂર્ણપણે સ્વસ્થ જણાતા તેને તેના કુદરતી વાતાવરણમાં છોડી મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, નજીકની નદીમાં તેને મુક્ત કરવામાં આવ્યો હતો,જેવું પાંજરું ખુલ્યું કે તરત જ મગરે પાણીમાં દોડ મૂકી હતી, જે જોઈને વન વિભાગની ટીમમાં હરખની હેલી દોડી ગઈ હતી.

આ પણ વાંચો: કરમની કઠણાઇ! રક્ષિત ચોરસિયા અકસ્માત કેસનું એક વર્ષ, નબીરો બહાર છૂટો ફરે છે અને પીડિતોને ચાલવામાં પણ તકલીફ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ
GUJARAT

July 19, 2026
Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas

July 18, 2026
કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

Next Post
કરમની કઠણાઇ! રક્ષિત ચોરસિયા અકસ્માત કેસનું એક વર્ષ, નબીરો બહાર છૂટો ફરે છે અને પીડિતોને ચાલવામાં પણ …

કરમની કઠણાઇ! રક્ષિત ચોરસિયા અકસ્માત કેસનું એક વર્ષ, નબીરો બહાર છૂટો ફરે છે અને પીડિતોને ચાલવામાં પણ ...

ઈરાનના હુમલાથી કતર સંકટમાં, વિશ્વભરને સપ્લાય કરતો ગેસ પ્લાન્ટ બંધ કર્યો, ભારતને પણ મોટી અસર | Qatar …

ઈરાનના હુમલાથી કતર સંકટમાં, વિશ્વભરને સપ્લાય કરતો ગેસ પ્લાન્ટ બંધ કર્યો, ભારતને પણ મોટી અસર | Qatar ...

પોલીસની છત્રછાયામાં અમદાવાદમાં સ્પાના સંચાલકો બેફામ બન્યા | CID crime start start investigation afte…

પોલીસની છત્રછાયામાં અમદાવાદમાં સ્પાના સંચાલકો બેફામ બન્યા | CID crime start start investigation afte...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારે વરસાદ બાદ મુંબઈ ઠપ: પરીક્ષા મોકૂફ, ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ, મહારાષ્ટ્રમાં કુલ 12ના મોત | mahara…

11 months ago
ગુજરાતના 7 જિલ્લામાં 16352 જમીન ‘બિન ખેતી’, ધરતીપુત્રોનો કેમ થઇ રહ્યો છે મોહભંગ! | Farmers Leaving A…

4 months ago
અમદાવાદ-કલોલ હાઈવે પર શેરથા પાસે અકસ્માત, એસટી બસે 6 વાહનને અડફેટે લીધા, 3 લોકો ઈજાગ્રસ્ત | Accident…

1 year ago
જામનગર શહેર અને મેઘપર ગામમાં જુગાર અંગે ચાર સ્થળે દરોડા: 23 આરોપી પકડાયા, અન્ય ત્રણને ફરારી જાહેર કર…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News