gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોલીસ સ્ટેશન બહાર એરફોર્સ જવાનોને મારી નાખવાની ધમકી | Threat to kill Air Force personnel outside pol…

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in GUJARAT
0 0
0
પોલીસ સ્ટેશન બહાર એરફોર્સ જવાનોને મારી નાખવાની ધમકી | Threat to kill Air Force personnel outside pol…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ ગાડીઓ આડી અવળી કેમ પડી છે તેમ કહી

આવા યુનિફોર્મવાળાને તો હું પગ નીચે રાખું છું તેમ કહી અપમાનિત પણ કર્યા

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના સેક્ટર ૭ પોલીસ સ્ટેશન બહાર એરફોર્સ જવાનો
સાથે તકરાર કરીને તેમને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જેથી આ શખ્સ સામે
એરફોર્સ જવાનની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે
ગાંધીનગરના સેક્ટર-૨૫માં એરફોર્સ સિલેક્શન બોર્ડમાં આસિસ્ટન્ટ સિક્યુરિટી ઓફિસર
તરીકે ફરજ બજાવતા જુનિયર વોરંટ ઓફિસર બાંકેબિહારી વિષ્ણુચરણ પાંડેએ ફરિયાદ નોંધાવી
હતી કે
, તેમના
સહકર્મી
, વિંગ
કમાન્ડર નરેન્દ્રસિંહ જુવાનસિંહ ચુડાસમા સાથે કામ અર્થે સેક્ટર-૭ પોલીસ સ્ટેશન ગયા
હતા. બપોરે જ્યારે તેઓ પોલીસ સ્ટેશનના ગેટની બહાર ઊભા હતા
, ત્યારે કેતન
શર્મા નામના એક વ્યક્તિએ તેમની પાસે આવીને જોરજોરથી બૂમો પાડવાનું શરૃ કર્યું
હતું. તેણે અધિકારીઓને પૂછયું કે ગાડીઓ આડીઅવળી કેમ ઊભી છે. જ્યારે બાંકેબિહારીએ
તેને શાંત રહેવા માટે હાથથી ઈશારો કર્યો હતો ત્યારે તે વ્યક્તિ માન્યો નહિ.
ત્યારબાદ
, ગુ્રપ
કેપ્ટન પુનિત ચઠ્ઠા અને વિંગ કમાન્ડર શિવરાજસિંહ પણ ત્યાં આવ્યા અને તેને
સમજાવવાનો પ્રયાસ કર્યો
, પરંતુ તે
સતત ગાળો બોલતો રહ્યો હતો. તેણે એરફોર્સ અધિકારીઓને તેમનો યુનિફોર્મ જોઈને પણ
અપમાનિત કર્યા અને કહ્યું કે આવા યુનિફોર્મવાળાને તો હું પગ નીચે રાખું છું. તેણે
અધિકારીઓ પાસેથી તેમનું ઓળખકાર્ડ માંગ્યું હતું અને તેણે તેનું નામ પૂછવા પર
કહ્યું કે મારું નામ ગૂગલથી પૂછી લેજો. જતા પહેલા
, તેણે પોતાનું નામ કેતન શર્મા જણાવ્યું હતું અને ધમકી આપી કે
જો તેઓ વધુ બોલશે તો તે તેમને જાનથી મારી નાખશે. તેણે એવું પણ જણાવ્યું કે તેના
નામથી પોલીસ સ્ટેશનમાં ઘણી અરજીઓ આપેલી છે.

 જેથી હાલ સેક્ટર ૭
પોલીસ દ્વારા કેતન શર્મા સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલી કોંગ્રેસમાં ગાબડું: NSUI પ્રમુખ સાહિલ શેખે છેડો ફાડ્યો, ભાજપે ખેસ પહેરાવતા જ ટિકિટ મળી | Amre…
GUJARAT

April 11, 2026
અટલાદરા કોઠી ફળિયામાં દૂષિત પાણી મુદે મહિલાઓનો વિરોધ : વેરો અને ચૂંટણી બહિષ્કારની ચીમકી | Women prot…

વડોદરામાં જાહેર માર્ગ પર પશુ છોડનાર અને ગંદકી કરનાર પશુમાલિકો સામે VMCની દંડાત્મક કાર્યવાહી | VMC ta…

Next Post
ડભોઇની લૂંટમાં મધ્યપ્રદેશની ખૂંખાર મોહનીયા ગેંગની સંડોવણી

2025માં રોકાણકારોના ઇક્વિટી રોકાણમાં 90%નો ઘટાડો

મ્યુ.ફંડમાં DIIના રોકાણે બજારને બચાવ્યું, નહિ તો 30 ટકાનો કડાકો બોલ્યો હોત | DII’s investment in mut…

મ્યુ.ફંડમાં DIIના રોકાણે બજારને બચાવ્યું, નહિ તો 30 ટકાનો કડાકો બોલ્યો હોત | DII's investment in mut...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ નજીક ટોઈંગ કરીને લઈ જવાઈ રહેલી રીક્ષા સાથે બાઈક અથડાતા ગોઝારો અકસ્…

6 months ago
શ્રીલંકાનું નામ લઈ ભારતને બદનામ કરતા પાકિસ્તાની એજન્ડાની પોલ ખુલી, ભારતે લીધો મોટો નિર્ણય

4 months ago
બાબા રામદેવ કંટ્રોલમાં નથી, પોતાની જ દુનિયામાં રહે છે’, શરબત જેહાદ મુદ્દે હાઇકોર્ટની ફટકાર | baba ra…

11 months ago
‘જો આપણે પાકિસ્તાન સાથે મેચ નહીં રમીએ તો આપણા પર પ્રતિબંધ પણ લાગી શકે છે’ ભાજપના પ્રવક્તાનું નિવેદન …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News