gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

મ્યુ.ફંડમાં DIIના રોકાણે બજારને બચાવ્યું, નહિ તો 30 ટકાનો કડાકો બોલ્યો હોત | DII’s investment in mut…

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in Business
0 0
0
મ્યુ.ફંડમાં DIIના રોકાણે બજારને બચાવ્યું, નહિ તો 30 ટકાનો કડાકો બોલ્યો હોત | DII’s investment in mut…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : ભારતીય શેરબજાર છેલ્લા એકાદ વર્ષથી સતત વિદેશી રોકાણકારોના વેચાણ દબાણનો સામનો કરી રહ્યું છે, પરંતુ સ્થાનિક સંસ્થાગત રોકાણકારોના (ડીઆઇઆઇ)વિશ્વાસને કારણે બજાર સ્થિર રહ્યં  છે. જેફરીઝના ગ્લોબલ હેડ ઓફ ઇક્વિટી સ્ટ્રેટેજી ક્રિસ્ટોફર વુડે  જણાવ્યું છે કે જો છેલ્લા બે વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડમાં સામાન્ય રોકાણકારોનો રોકાણ પ્રવાહ ન આવ્યો હોત તો ભારતીય શેરબજારમાં ૨૦થી ૩૦ ટકાનો મોટો કડાકો નોંધાયો હોત.

વુડના મતે, ડોમેસ્ટિક ઇન્સ્ટિટયૂશનલ ઇન્વેસ્ટર્સ એટલેકે સ્થાનિક સંસ્થાગત રોકાણકારોએ ઓગસ્ટ ૨૦૨૫ સુધી સતત ૨૫ મહિના બજારમાં પોતાનું રોકાણ વધાર્યું છે. માત્ર આ નાણાકીય વર્ષ ૨૦૨૬ના જ પ્રથમ પાંચ મહિનામાં, મ્યુચ્યુઅલ ફંડમાં આશરે ૩૭.૬ અબજ ડોલરનો રેકોર્ડ ઈન્ફલો જોવા મળ્યો છે.

સામે પક્ષે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ અત્યાર સુધીમાં નેટ ૧.૫ અબજ ડોલરનું વેચાણ કર્યું છે. માત્ર જુલાઈ-ઓગસ્ટમાં જ ૬ અબજ ડોલરનો નેટ આઉટફ્લો જોવા મળ્યો છે.

વુડના મતે વિદેશી રોકાણકારો ભારતથી દૂર થઈને હાલમાં કોરિયા અને તાઇવાન જેવા બજારો તરફ વળી રહ્યા છે પરંતુ ભારત અને અમેરિકા વચ્ચેના ટેરિફ વિવાદનો ઉકેલ આવતાની સાથે જ બજારમાં વ્યૂહાત્મક તેજી જોવા મળશે. 

તેમનું માનવું છે કે જો આ વિવાદ લંબાય તો પણ, વર્ષના અંત સુધીમાં વિદેશી રોકાણકારો ફરી એકવાર ભારતમાં રોકાણ પરત લાવશે અને નેટ ખરીદદારો બનશે.

રોકાણકારો માટે સૌથી મહત્વપૂર્ણ સંકેત એ છે કે વુડ આગામી વર્ષ માટે પોઝીટિવ અભિગમ ધરાવે છે. તેમનું માનવું છે કે ૨૦૨૬માં ભારતનો નોમિનલ જીડીપી વૃદ્ધિદર વધશે, જે કોર્પોરેટ કમાણી-ઈપીએસ વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે.

આ સિવાય સરકાર દ્વારા તાજેતરના ટેક્સ ઘટાડા, જીએસટી સુધારા અને આવકવેરામાં ઘટાડાથી અર્થતંત્રને ફરી બમણી ઝડપે આગળ વધવાની ઉર્જા મળશે અને અંતત: શેરબજારને તેનો સીધો ફાયદો થશે. મ્યુચ્યુઅલ ફંડ ઈન્ફલો અને સ્થાનિક રોકાણકારોનો વિશ્વાસ બજારની કરોડરજ્જુ છે અને આગામી સમયમાં બનીને પણ રહેશે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈન્ડેક્સ બેઝડ તેજીને બ્રેક : સ્મોલ, મિડકેપ શેરોમાં સતત તેજી : સેન્સેક્સ 76010 | Index based rally br…
Business

ઈન્ડેક્સ બેઝડ તેજીને બ્રેક : સ્મોલ, મિડકેપ શેરોમાં સતત તેજી : સેન્સેક્સ 76010 | Index based rally br…

May 27, 2026
ચેતતા રહેજો: અશુદ્ધ ચાંદી બજારમાં મોટેપાયે ઠલવાઇ છે | Be careful: Impure silver is pouring into the …
Business

ચેતતા રહેજો: અશુદ્ધ ચાંદી બજારમાં મોટેપાયે ઠલવાઇ છે | Be careful: Impure silver is pouring into the …

May 27, 2026
ક્રૂડમા આંચકા પચાવી ભાવ 100 ડોલર પાર: સોના-ચાંદીમાં નવેસરથી ઘટાડો | Crude oil price crosses 100 afte…
Business

ક્રૂડમા આંચકા પચાવી ભાવ 100 ડોલર પાર: સોના-ચાંદીમાં નવેસરથી ઘટાડો | Crude oil price crosses 100 afte…

May 27, 2026
Next Post
અમેરિકા ખાતે ભારતની નિકાસમાં ઓગસ્ટમાં ત્રીજા મહિને 16 ટકા ઘટાડો | India’s exports to US fall 16% in …

અમેરિકા ખાતે ભારતની નિકાસમાં ઓગસ્ટમાં ત્રીજા મહિને 16 ટકા ઘટાડો | India's exports to US fall 16% in ...

સોનાચાંદીમાં પ્રોફિટ બુકિંગ પાછળ વિક્રમી તેજીને બ્રેક | Record rally breaks on profit booking in gol…

સોનાચાંદીમાં પ્રોફિટ બુકિંગ પાછળ વિક્રમી તેજીને બ્રેક | Record rally breaks on profit booking in gol...

બેંકિંગ, કેપિટલ ગુડઝ, ઓટો, આઈટી શેરોમાં તેજી : સેન્સેક્સ 313 પોઈન્ટ વધીને 82694 | Banking capital go…

બેંકિંગ, કેપિટલ ગુડઝ, ઓટો, આઈટી શેરોમાં તેજી : સેન્સેક્સ 313 પોઈન્ટ વધીને 82694 | Banking capital go...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મા -બાપ વચ્ચેનો વિવાદ કોર્ટમાં પહોંચ્યો: વડોદરાની નામાંકિત સ્કૂલે બે છોકરીઓના નામ બદલી નાખ્યા | Disp…

મા -બાપ વચ્ચેનો વિવાદ કોર્ટમાં પહોંચ્યો: વડોદરાની નામાંકિત સ્કૂલે બે છોકરીઓના નામ બદલી નાખ્યા | Disp…

2 months ago
ટ્રમ્પના આદેશના પાંચ જ કલાકમાં મોદીએ પાક. સાથે યુદ્ધ રોક્યું : રાહુલ | Modi stopped war with Pak wit…

ટ્રમ્પના આદેશના પાંચ જ કલાકમાં મોદીએ પાક. સાથે યુદ્ધ રોક્યું : રાહુલ | Modi stopped war with Pak wit…

9 months ago
સોસાયટીમાં કેમ આવ્યા છો, તેમ કહી મિત્રને લેવા આવેલા યુવાન ઉપર હુમલો | Attack on a young man who came…

સોસાયટીમાં કેમ આવ્યા છો, તેમ કહી મિત્રને લેવા આવેલા યુવાન ઉપર હુમલો | Attack on a young man who came…

10 months ago
આગ લાગતાં જ દરવાજો લોક, બારીમાંથી કુદ્યા પણ 20નો ભોગ લેવાયો: બર્નિંગ બસના પીડિતોની આપવીતી | andhra p…

આગ લાગતાં જ દરવાજો લોક, બારીમાંથી કુદ્યા પણ 20નો ભોગ લેવાયો: બર્નિંગ બસના પીડિતોની આપવીતી | andhra p…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News