gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બહેનને હેરાન કરતા યુવકને ભાઈએ છરીના ઘા ઝીંકી સરાજાહેર પતાવી દીધો | Brother stabs young man who was h…

G METRO NEWS by G METRO NEWS
February 4, 2026
in GUJARAT
0 0
0
બહેનને હેરાન કરતા યુવકને ભાઈએ છરીના ઘા ઝીંકી સરાજાહેર પતાવી દીધો | Brother stabs young man who was h…
2
VIEWS
Share on FacebookShare on Twitter

રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે બનેલી ઘટના

આરોપી મહેશ જેઠવા માળિયા હાટીનાના ખોરાસા ગામનો વતની, પોલીસે સકંજામાં લઈ પૂછપરછ શરૂ કરી

રાજકોટ: રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક આજે સરાજાહેર નિલેશ હરિભાઈ ધોકીયા (ઉ.વ.૪૩)ની આરોપી મહેશ દિનેશ જેઠવા (રહે. ખોરાસા ગામ, તા. માળીયા હાટીના)એ છરીના અડધો ડઝનથી વધુ ઘા ઝીંકી હત્યા નિપજાવ્યાનો બનાવ તાલુકા પોલીસમાં જાહેર થયો છે.  પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લઈ પૂછપરછ કરતાં પરિણીત બહેનને મૃતક હેરાન કરતો હોવાથી પતાવી દીધાની કબુલાત આપી છે. 

હત્યાનો ભોગ બનનાર નિલેશ અંકુર વિદ્યાલય મેઈન રોડ પર વૃંદાવન સોસાયટી શેરી નં.૪માં રહેતો હતો અને ફર્નિચરનું કામ કરતો હતો. સંતાનમાં તેને ૧પ વર્ષનો પુત્ર અને ૧૩ વર્ષની પુત્રી છે. તેની સાથે તેની પત્ની ભાવના, ભાઈ રમેશ, માતા મધુબેન પણ રહેતા હતા. 

તાલુકા પોલીસની તપાસમાં ખુલ્યા પ્રમાણે નિલેશ આરોપી મહેશની પરિણીત બહેન પ્રજ્ઞાાને મેસેજ કરી કે બીજી કોઈ રીતે હેરાન કરતો હતો. જેને કારણે બંને વચ્ચે અગાઉ પણ માથાકૂટ થઈ હતી. આજે ફરીથી નિલેશે આરોપી મહેશને સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક વાતચીત કરવા માટે બોલાવ્યો હતો. જયાં પહોંચ્યા બાદ નિલેશ એક વોટરકુલરમાં પાણી પી થોડો આગળ પહોંચ્યો તે સાથે જ પાછળથી ઘસી આવેલા આરોપી મહેશે તેને પાછળના ભાગે છરીના બે જેટલા ઘા ઝીંકી દેતાં નીચે પટકાયા બાદ ફરીથી છરી વડે તૂટી પડયો હતો. 

આ રીતે છરીના અડધો ડઝનથી વધુ ઘા ઝીંકી નિલેશને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યાર બાદ બાઈક લઈને ભાગી ગયો હતો. માહિતી મળી જતાં તત્કાળ પોલીસે તેને ગાંધીગ્રામ વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. હત્યાની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે. જે ફૂટેજ પોલીસે તપાસના કામે કબજે લેવા તજવીજ શરૂ કરી છે. 

પોલીસે મૃતકના ભાઈ રમેશની ફરિયાદ પરથી ખૂનનો ગુનો નોંધ્યો હતો. બનાવ બન્યો ત્યારે રમેશ કોઝી કોર્ટ યાર્ડ ખાતે ફર્નિચર કામ કરતો હતો. તેના ફઈબાના પુત્ર નરેશ ટાંકે ઘટના અંગે જાણ કરતાં સ્થળ પર દોડી ગયો હતો. જોયું તો તેનો ભાઈ લોહીલુહાણ હાલતમાં પડયો હતો. ૧૦૮ના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. 

પ્રાથમિક તપાસ પાછળ બહાર આવેલું કારણ જ સાચું છે કે પછી બીજું કોઈ કારણ તે અંગે પોલીસે તપાસ જારી રાખી છે.  પોલીસે જણાવ્યું કે આરોપી મહેશ ફેબ્રિકેશનનું કામ કરે છે. હાલ તેની રાજકોટમાં સાઈટ ચાલુ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
વાંઠવાડી પાસે ટેમ્પો પલટી જતા એક જ પરિવારના 5 સભ્યો ઇજાગ્રસ્ત | 5 members of the same family injured…

વાંઠવાડી પાસે ટેમ્પો પલટી જતા એક જ પરિવારના 5 સભ્યો ઇજાગ્રસ્ત | 5 members of the same family injured...

ધ્રાંગધ્રાના જોગાસર રોડ પર અવાવરુ જગ્યાએથી વૃદ્ધનો મૃતદેહ મળ્યો | body of an elderly man was found i…

ધ્રાંગધ્રાના જોગાસર રોડ પર અવાવરુ જગ્યાએથી વૃદ્ધનો મૃતદેહ મળ્યો | body of an elderly man was found i...

રાણપુરના મિલિટ્રી રોડ પર કાર અને બાઈક અથડાતાં યુવાનનું મોત | A young man died after a car and a bike…

રાણપુરના મિલિટ્રી રોડ પર કાર અને બાઈક અથડાતાં યુવાનનું મોત | A young man died after a car and a bike...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં રૂ.1100નો સ્પ્રિંગ જેવો ઊછાળો: ચાંદી રૂ.2000 ઉંચકાઈ | Gold sees spring like jump of Rs 1100:…

સોનામાં રૂ.1100નો સ્પ્રિંગ જેવો ઊછાળો: ચાંદી રૂ.2000 ઉંચકાઈ | Gold sees spring like jump of Rs 1100:…

1 year ago
શહેના આધેડનું અપહરણ કરી ખંડણી માંગનારા બે શખ્સો ઝડપાયા | Two men arrested for kidnapping middle aged…

શહેના આધેડનું અપહરણ કરી ખંડણી માંગનારા બે શખ્સો ઝડપાયા | Two men arrested for kidnapping middle aged…

11 months ago
મેઘાણીનગરથી પ્રેમીપંખીડા,ખોખરામાંથી બે ૧૦ લાખના ૨૦ કિલો ગાંજા સાથે પકડાયા | 20 Kg ewe safeien opucho…

મેઘાણીનગરથી પ્રેમીપંખીડા,ખોખરામાંથી બે ૧૦ લાખના ૨૦ કિલો ગાંજા સાથે પકડાયા | 20 Kg ewe safeien opucho…

10 months ago
2026નો સૂર્યોદય સુખ, શાંતિ, વૈભવનો ઉજાસ ફેલાવે

2026નો સૂર્યોદય સુખ, શાંતિ, વૈભવનો ઉજાસ ફેલાવે

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News