gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 55 ફિરકી સાથે બે શખ્સો ઝડપાયો | Two men arrested with 55 strands of banned …

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 55 ફિરકી સાથે બે શખ્સો ઝડપાયો | Two men arrested with 55 strands of banned …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– જીભઈપુરા અને ફિણાવ વિસ્તારમાંથી 

– પોલીસે દોરીનો જથ્થો, રોકડ સહિતની રૂ. 26,700 ની મત્તા જપ્ત કરી ગુનો નોંધ્યો 

નડિયાદ : ઉતરાયણને આડે એક મહિનો બાકી છે ત્યારે જીભઈપુરાની સીમમાંથી અને ફિણાવ ભાગોર બે અલગ અલગ વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ૫૫ ફિરકી સાથે બે યુવકો ઝડપાયા હતા. આ મામલે પોલીસે બંને યુવકો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

મહેમદાવાદ પોલીસ શનિવારની સાંજે પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન જીભઈપુરાની સીમ નજીક એક યુવક પ્રતિબંધિત ચાઈનીઝ દોરી વેચતો હોવાની બાતમી મળી હતી. જે આધારે પોલીસે રેડ પાડતા જીભઈપુરામાંથી હિતેશ રમેશભાઈ ચુનારાને કિંમત રૂપિયા ૧૦,૫૦૦ની પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ૩૫ ફિરકી સાથે ઝડપી પાડયો હતો. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે બીજા બનાવમાં મહુધા પોલીસે મહુધા ફીણાવ ભાગોર વિસ્તારમાં થેલી લઈને ઉભેલા શખ્સની પૂછપરછ કરતા શખ્સે સોહીલ મોહમ્મદ બસીર મોહમ્મદ મલેક હોવાની ઓળખ આપી હતી. તેમજ તેની પાસેની થેલીમાંથી કિંમત રૂપિયા ૧૬,૦૦૦ની પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ૨૦ ફિરકી અને રોકડ રકમ રૂ.૨૦૦ મળી આવ્યા હતા. આ બનાવ અંગે મહુધા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિરેન્દ્રગઢ ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર પકડાયો | Fake doctor practicing without deg…
GUJARAT

April 1, 2026
મંગળવારે વહેલી સવારે લોકો સફાળા જાગ્યા, નારણપુરામાં પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટથી દોડધામ,પાંચ લોકો દાઝયા…

ધોરાજીમાં યુવાનની હત્યાના પ્રકરણમાં ભાજપ અગ્રણીનું નામ FIRમાં ગાયબ | BJP leader’s name missing from …

Next Post
કેનાલમાં છલાંગ લગાવનાર પિતા-પુત્રના મૃતદેહની ચોથા દિવસે પણ શોધખોળ | Search continues for fourth day …

કેનાલમાં છલાંગ લગાવનાર પિતા-પુત્રના મૃતદેહની ચોથા દિવસે પણ શોધખોળ | Search continues for fourth day ...

દિગ્ગજ નેતા શશિ થરુરે કોંગ્રેસનું ટેન્શન વધાર્યું! જાણો મહત્ત્વપૂર્ણ બેઠકમાં કેમ ગેરહાજર રહ્યા?

નેસડા ગામની સીમામાં જુગાર રમતા 6 ઝડપાયા, 7 ફરાર | 6 caught gambling in Nesda village limits 7 abscon…

નેસડા ગામની સીમામાં જુગાર રમતા 6 ઝડપાયા, 7 ફરાર | 6 caught gambling in Nesda village limits 7 abscon...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હેબતપુર નજીક પાર્ક કરેલ બાઇક સાથે મોટરસાયકલ અથડાતા યુવાનનું મોત | Youth dies after motorcycle collid…

3 months ago
વડોદરા જિલ્લા ભાજપના સંગઠનમાં વર્ષમાં બીજીવાર પ્રમુખ બદલાયા | vadodara district BJP president change…

1 month ago
સમા ના સ્પા સેન્ટરમાંથી યુવતીનું અપહરણ,ફ્લેટમાં ગોંધી રાખી માર મારીને ડાન્સ કરાવ્યો,પોલીસે છોડાવી | …

5 months ago
બિહારમાં 3 લાખ ‘શંકાસ્પદ’ મતદારોને ચૂંટણી પંચની નોટિસ, નાગરિકતા સાબિત નહીં કરે તો નામ કપાશે | eci no…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News