gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રથમ નોરતે વરસાદની આગાહી પણ પછી… ખેલૈયાઓ હવામાન વિભાગની આગાહી ખાસ જાણી લેજો | Navratri Garba Weat…

G METRO NEWS by G METRO NEWS
September 22, 2025
in GUJARAT
0 0
0
પ્રથમ નોરતે વરસાદની આગાહી પણ પછી… ખેલૈયાઓ હવામાન વિભાગની આગાહી ખાસ જાણી લેજો | Navratri Garba Weat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Rain Forecast during Navratri: ગુજરાતમાં નવરાત્રિ વખતે વરસાદ પડશે કે કેમ તેને લઈને આયોજકો, ખેલૈયાઓના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, સોમવારે (22 સપ્ટેમ્બર) મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. જોકે, આ પછી પાંચ દિવસ વરસાદની સંભાવના નથી.

આ પણ વાંચોઃ નવરાત્રિ 2025: જાણો માતાજીની ઉપાસના-ઘટ સ્થાપનનું મહત્ત્વ, જેથી તમને મળે ઊર્જા અને નકારાત્મકતાનો થાય નાશ

ખલૈયાઓની ચિંતા વધી

ગુજરાતમાં મેઘરાજાએ ખેલૈયાઓ અને આયોજકોના ધબકારા વધારી દીધા છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે સોમવારે નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર  હવેલીમાં ભારે જ્યારે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુરમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ પણ વાંચોઃ આજથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ : આણંદ, ખેડામાં વરસાદનું સંક્ટ

50 તાલુકામાં વરસાદ

દરમિયાન રવિવારે 50 તાલુકામાં વરસાદ પડયો હતો. જેમાં ભરૂચના હાંસોટ, નવસારીમાં સૌથી વધુ 1.50 ઈંચ, નવસારીના ચીખલીમાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય અન્યત્ર જ્યાં અડધા ઈંચથી 1 ઈંચ વરસાદ નોંધાયો હોય તેમાં અમરેલીના જાફરાબાદ, ખેડા, આણંદના પેટલાદ, તાપીના વાલોદ, સુરતના માંગરોળનો સમાવેશ થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….
GUJARAT

August 8, 2026
ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
Next Post
નવરાત્રિનના આયોજન માટે 84 પૈકી 29 આયોજકોને જ પોલીસ દ્વારા મંજૂરી, 11000 કર્મી રહેશે ખડેપગે | Ahmedab…

નવરાત્રિનના આયોજન માટે 84 પૈકી 29 આયોજકોને જ પોલીસ દ્વારા મંજૂરી, 11000 કર્મી રહેશે ખડેપગે | Ahmedab...

નવરાત્રિ 2025: જાણો માતાજીની ઉપાસના-ઘટ સ્થાપનનું મહત્ત્વ, જેથી તમને મળે ઊર્જા અને નકારાત્મકતાનો થાય …

નવરાત્રિ 2025: જાણો માતાજીની ઉપાસના-ઘટ સ્થાપનનું મહત્ત્વ, જેથી તમને મળે ઊર્જા અને નકારાત્મકતાનો થાય ...

ભારતીય સૈન્ય ડ્રોન કમાન્ડો કરી રહ્યું છે તૈયાર, પહેલી બેચની ટ્રેનિંગ પણ શરૂ, શું છે ઈરાદા? | Indian …

ભારતીય સૈન્ય ડ્રોન કમાન્ડો કરી રહ્યું છે તૈયાર, પહેલી બેચની ટ્રેનિંગ પણ શરૂ, શું છે ઈરાદા? | Indian ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતમાં સાઇબરક્રાઇમમાં 31%નો ઉછાળો, NCRBના આંકડાઓ ચોંકાવનારા | NCRB says cybercrime cases are rising…

10 months ago
અમેરિકાની ટૅરિફની ધમકી બાદ ભારતનો જવાબ, ‘ફોર્સ્ડ લેબર’ મુદ્દે સેક્શન 301 પર મંત્રણા ચાલુ | India Com…

2 months ago
જૂનાગઢમાં વંદે ભારત ટ્રેનની અડફેટે મહિલાનું મોત, શાકભાજી ખરીદી ઘરે જતી વખતે દુર્ઘટના | junagadh kesh…

12 months ago
અમદાવાદ: ઓનલાઇન ગ્રોસરી સ્ટોરમાંથી તેલના ડબ્બા-ખાંડની ચોરી, ‘પગથી ખસેડી’ ટુકડે-ટુકડે લાખોનો માલ સાફ …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News