gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બનાવટી પઝેશન લેટરનું કૌભાંડ ઝડપાયું | two cheater duped money with offer …

G METRO NEWS by G METRO NEWS
April 5, 2025
in GUJARAT
0 0
0
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બનાવટી પઝેશન લેટરનું કૌભાંડ ઝડપાયું | two cheater duped money with offer …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર

શહેરના ચાંદલોડિયામાં આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર કરવામાં આવેલા મકાન પેટે માત્ર ૫૦ હજાર લઇને બનાવટી પઝેશન લેટર આપીને બે ગઠીયાઓએ અનેક લોકો સાથે મોટા પ્રમાણમાં છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ  કોર્પોરેશનના અધિકારીઓએ આ અનુસંધાનમાં ૨૧ જેટલા બનાવટી પઝેશન લેટર પણ જપ્ત કર્યા હતા.  આ મામલે સોલા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. જેમાં મોટુ કૌભાંડ સામે આવવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ અને નગર વિકાસ ખાતામાં ટાઉન પ્લાનીંગ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અમિતભાઇ ઠાકોરે સોલા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે મનપા દ્વારા ચાંદલોડિયામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા લોકો માટે આવાસ યોજના તૈયાર કરવામાં આવી હતી. જેમાં ૧૭૩૬ આવાસ પૈકી ૧૩૭૨ આવાસના પઝેશન  લેટર ઇસ્યુ કરવામાં આવ્યા હતા.જ્યારે ૩૬૪ આવાસની ફાળવણી બાકી છે. 

ત્રણ દિવસ પહેલા ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરને માહિતી મળી હતી કે ઘાટલોડિયામાં આવેલી ગીરીરાજ સોસાયટી લોહાર કિશનલાલ ધનરાજને પ્રધાનમંત્રી આવાસ યોજનાના બ્લોક નંબર ૧૭માં ૧૦૩ નંબરનો ફ્લેટ આપવામાં આવ્યો હોવાનો બોગસ સહી વાળો પઝેશન લેટર ઇસ્યુ થયો છે. જેના આધારે તેણે મકાનની ચાવી મેળવેલી છે. ત્યારબાદ સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવતા ૨૧ જેટલા અન્ય બોગસ પઝેશન લેટર મળી આવ્યા હતા. જે રજૂ કરીને ઘરની ચાવી લેવામાં આવી હતી અને કેટલાંક પરિવારો રહેવા માટે પણ આવી ગયા હતા. આ અંગે તમામની પુછપરછ કરતા જાણવા મળ્યુ  હતું કે વિપુલ અને સૈયદ નામના વ્યક્તિએ તેમની ઓળખ પ્રધાનમંત્રી આવાસ યોજનાના અધિકારી તરીકે આપીને મકાન ફાળવવાની સત્તા હોવાનું કહીને તેમણે ૫૦ હજાર લઇને છેતરપિંડી આચરી હતી.  સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ કે એન ભુકાણે જણાવ્યું કે  વિપુલ ગ્રાહકો શોધવાનું કામ કરતો હતો અને કોઇ સસ્તામાં મકાન લેવાની લાલચમાં આવે ત્યારે તે સૈયદ સાથે મુલાકાત કરાવીને નાણાં લઇને બનાવટી પઝેશન લેટર આપતો હતો.  આ  કેસમાં મોટુ કૌભાંડ સામે આવવાની શક્યતાને આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સરકારી વીજ મથકોમાં ઉત્પાદન ઘટાડી ખાનગી કંપનીઓને લાભ? વીજ ખરીદીના કરારોમાં ખાનગી ફેરફારથી પ્રજા પર બો…
GUJARAT

સરકારી વીજ મથકોમાં ઉત્પાદન ઘટાડી ખાનગી કંપનીઓને લાભ? વીજ ખરીદીના કરારોમાં ખાનગી ફેરફારથી પ્રજા પર બો…

March 24, 2026
ઓઈલ-ગેસ સંકટ વચ્ચે CM અને ડેપ્યુટી CMના કાફલા-હેલિકોપ્ટરના ખર્ચ સામે ઉઠ્યા સવાલો, મંત્રીઓના ઘરે ડિનર…
GUJARAT

ઓઈલ-ગેસ સંકટ વચ્ચે CM અને ડેપ્યુટી CMના કાફલા-હેલિકોપ્ટરના ખર્ચ સામે ઉઠ્યા સવાલો, મંત્રીઓના ઘરે ડિનર…

March 24, 2026
સરકારની અપીલની અસર નહીં! પેટ્રોલ ખૂટવાની અફવા વચ્ચે અમદાવાદમાં આજે ફરી લાંબી કતારો | Fuel Panic in A…
GUJARAT

સરકારની અપીલની અસર નહીં! પેટ્રોલ ખૂટવાની અફવા વચ્ચે અમદાવાદમાં આજે ફરી લાંબી કતારો | Fuel Panic in A…

March 24, 2026
Next Post
વડોદરામાં રહેતા પરિવારને કેનેડાના પીઆરના નામે રૂપિયા ૨૩ લાખની ઠગાઇ | BJP member duped money on canad…

વડોદરામાં રહેતા પરિવારને કેનેડાના પીઆરના નામે રૂપિયા ૨૩ લાખની ઠગાઇ | BJP member duped money on canad...

પરીક્ષાની ચિંતામાં એમબીબીએસની બીજા વર્ષની વિદ્યાર્થીનીએ જીવન ટુંકાવ્યું | MBBS Second year student c…

પરીક્ષાની ચિંતામાં એમબીબીએસની બીજા વર્ષની વિદ્યાર્થીનીએ જીવન ટુંકાવ્યું | MBBS Second year student c...

મૂળ અરવલ્લીની અને અમદાવાદમાં MBBSનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત, હોસ્ટેલમાં ગળેફાંસો ખાધો …

મૂળ અરવલ્લીની અને અમદાવાદમાં MBBSનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત, હોસ્ટેલમાં ગળેફાંસો ખાધો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘મારી તબિયત સારી નથી, જામીન આપો’ PNB સાથે કૌભાંડ કરનાર ભાગેડુની દલીલ, બેલ્જિયમ કોર્ટે જામીન અરજી ફગાવી

‘મારી તબિયત સારી નથી, જામીન આપો’ PNB સાથે કૌભાંડ કરનાર ભાગેડુની દલીલ, બેલ્જિયમ કોર્ટે જામીન અરજી ફગાવી

11 months ago
જામનગરમાં મહિલા કોલેજ રોડ પરથી બાઈકની ચોરી કરનાર તસ્કર એલ.સી.બી ના હાથે ઝડપાયો | Smuggler who stole …

જામનગરમાં મહિલા કોલેજ રોડ પરથી બાઈકની ચોરી કરનાર તસ્કર એલ.સી.બી ના હાથે ઝડપાયો | Smuggler who stole …

3 months ago
નાના ભાઇની પત્ની સાથે દુષ્કર્મ આચરનાર જેઠની ધરપકડ | Brother in law arrested for raping younger broth…

નાના ભાઇની પત્ની સાથે દુષ્કર્મ આચરનાર જેઠની ધરપકડ | Brother in law arrested for raping younger broth…

8 months ago
બેંગ્લુરુની શોકિંગ ઘટના : આર્થિક સંકટને કારણે દંપતીએ 2 બાળકોની કરી હત્યા, પછી આપઘાતમાં પતિએ ગુમાવ્યો…

બેંગ્લુરુની શોકિંગ ઘટના : આર્થિક સંકટને કારણે દંપતીએ 2 બાળકોની કરી હત્યા, પછી આપઘાતમાં પતિએ ગુમાવ્યો…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News