gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નાના ભાઇની પત્ની સાથે દુષ્કર્મ આચરનાર જેઠની ધરપકડ | Brother in law arrested for raping younger broth…

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in GUJARAT
0 0
0
નાના ભાઇની પત્ની સાથે દુષ્કર્મ આચરનાર જેઠની ધરપકડ | Brother in law arrested for raping younger broth…
4
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, પરિણીતાના ઘરે જઇ તેની એકલતાનો લાભ ઉઠાવી બળજબરીથી શારીરિક સંબંધ બાંધનાર આરોપીની મકરપુરા પોલીસે ધરપકડ કરી છે.

મકરપુરા વિસ્તારમાં રહેતી પરિણીતાના પતિ બહારગામ ગયા હતા. તે સમયે પરિણીતાનો જેઠ  ઘરે આવ્યો હતો.  પરિણીતાની એકલતાનો લાભ લઇને તેણે શારીરિક અડપલા કર્યા હતા. ત્યારબાદ ગત ૧૬ મી જૂને પણ જ્યારે પરિણીતા ઘરે એકલી હતી. તે સમયે પણ આરોપી ઘરે આવ્યો હતો. તેણે પરિણીતાને ધમકાવી બળજબરી પૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા હતા. આરોપીએ એવુ ંકહ્યું હતું કે, તારે જેને કહેવું હોય એને કહી દેજે. હું કોઇનાથી ડરતો નથી. આ અંગે પરિણીતાએ પોલીસ  ફરિયાદ નોંધાવતા મકરપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સરથાણા ખાતે ભવ્ય તુલસી વિવાહ મહોત્સવમાં આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ ૧૦,૦૦૦ થી વધુ લોકો…
GUJARAT

November 21, 2026
DOSS MUSIC HOSTS GRAND STAR-STUDDED LAUNCH OF “MISS UNIVERSE” IN MUMBAI!

Mitwa’ singer Shafqat Amanat Ali Opens Up About Return to Stage & Recordings After Year-Long Battle …

Next Post
૬૯ લાખની છેતરપિંડી કરનાર આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 69 lakh frau…

૬૯ લાખની છેતરપિંડી કરનાર આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 69 lakh frau...

10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી સ્કૂલોમાં દર મહિને રિવ્યૂ બેઠક યોજાશે | schools less then 10 percent res…

10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી સ્કૂલોમાં દર મહિને રિવ્યૂ બેઠક યોજાશે | schools less then 10 percent res...

હવે દૂતાવાસ પણ નકલી : ભેજાબાજ હર્ષવર્ધન અસ્તિત્વમાં જ નથી તેવા દેશોનો રાજદૂત ! | Now even embassies …

હવે દૂતાવાસ પણ નકલી : ભેજાબાજ હર્ષવર્ધન અસ્તિત્વમાં જ નથી તેવા દેશોનો રાજદૂત ! | Now even embassies ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુદ્ધ બાદ FIIની 12.14 અબજ ડોલરની વેચવાલી | FII sells 12 14 billion after war

8 months ago
ભાજપના 46મા સ્થાપના દિવસ નિમિત્તે કામરેજ વિધાનસભામાં “સક્રિય સદસ્યોનું સંમેલન”નું ગૌરવપૂર્ણ આયોજન

2 years ago
સુરત: ભાજપના જીતેલા ઉમેદવાર કોર્પોરેટર બને તે પહેલાં જ અધિકારીઓ સાથે ફિલ્ડમાં પહોંચ્યા | Surat BJP W…

7 months ago
બીસીએ ચૂંટણીમાં દાવેદારી માટે ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા, આજે અંતિમ તારીખ | Candidates arrive to f…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News