gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રબોધ જૂથને આત્મીય વિદ્યાધામ બાકરોલનો વહીવટ ટ્રસ્ટીઓને સોંપવો પડશે | Prabodh Group will have to han…

G METRO NEWS by G METRO NEWS
August 25, 2025
in GUJARAT
0 0
0
પ્રબોધ જૂથને આત્મીય વિદ્યાધામ બાકરોલનો વહીવટ ટ્રસ્ટીઓને સોંપવો પડશે | Prabodh Group will have to han…
0
VIEWS
Share on FacebookShare on Twitter

હરિધામ સોખડાથી અલગ થયેલ પ્રબોધ જૂથને આત્મીય વિદ્યાધામ બાકરોલનો વહીવટ યોગી ડિવાઈન સોસાયટીના ટ્રસ્ટીઓને સોપી દેવા સંયુક્ત ચેરિટી કમિશનર દ્વારા હુકમ કરાયો હતો.

હરિધામ-સોખડાથી અલગ થઈને  આત્મીય વિદ્યાધામ બાકરોલમાં રહેતાં પ્રબોધ જીવન જુથને કાનૂની લડતમાં નિષ્ફળતા સાંપડી છે. વડોદરાના સંયુક્ત ચેરિટી કમિશ્નર ડૉ. યોગીનીબેન સીમ્પીએ ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ -૧૯૫૦ ની કલમ ૪૧-એ હેઠળના હુકમમાં પ્રબોધજીવન જૂથના ગણાતા વહીવટકર્તાઓને આત્મીય વિદ્યાધામનો વહીવટ અને સંચાલન યોગી ડિવાઈન સોસાયટીના ટ્રસ્ટીઓને સોંપી દેવા હુકમ કર્યો હતો. અત્રે નોંધનીય છે કે, હરિપ્રસાદ સ્વામીએ યોગી ડિવાઈન સોસાયટીનો પાયો નાખ્યો હતો. વર્ષ 2021માં હરિપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયા બાદ મિલકત માટે આધ્યાત્મિક વારસદારો વચ્ચે જંગ શરૂ થયો હતો. પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીને જવાબદારી સોંપાઈ હતી. બે સંતોને જવાબદારી મળતા ઝઘડાના મૂળ રોપાયા હતા. વર્ષ ૨૦૨૨માં પ્રબોધ જીવનદાસનાં નેતૃત્વમાં ૧૭૯ જેટલા સંતોનું જૂથ હરિધામ સોખડા છોડીને નીકળી ગયા હતા. અને આત્મીય વિદ્યાધામમાં તેઓના રહેવા માટે વચગાળાની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરમ્યાન પ્રબોધજીવન જૂથના લોકો ટ્રસ્ટીઓ અને ટ્રસ્ટ નિયુક્ત સમિતિના સભ્યોને આત્મીય વિદ્યાધામના વહીવટ અને સંચાલન માટે પ્રવેશ ન કરવા દેતા વિવાદ થયો હતો. જેથી યોગી ડિવાઇન સોસાયટી દ્વારા સંયુક્ત ચેરીટી કમિશ્નર સમક્ષ અરજી કરવામાં આવી હતી. યોગી ડિવાઈન સોસાયટીના સભ્યોને અને  લોકોને મિલકતમાં પ્રવેશ કરતાં અને સંચાલન, વહીવટ અને રક્ષણ માટેની કોઈપણ પ્રકારની કામગીરી કરતા અટકાવે નહીં કે અવરોધ ઉભા કરે નહીં. ટ્રસ્ટીઓની પૂર્વ પરવાનગી વિના આત્મીય વિદ્યાધામ સંકુલમાં કોઈપણ કાર્યક્રમો યોજે નહીં વિગેરે બાબતે દાદ માંગવામાં આવી હતી. સંયુક્ત ચેરીટી કમિ. દ્વારા તેમના હુકમમાં અરજીની વિવિધ બાબતો અંગે માંગવામાં આવેલી તમામ દાદો મંજુર કરી છે. ઉપરાંત ટ્રસ્ટીઓને યોગ્ય રીતે વહીવટ કરવા અને પ્રબોધ જૂથના લોકોને ટ્રસ્ટીઓની કામગીરીમાં અવરોધ ઉભો ન કરવા સુચના આપી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિરમગામમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી | A procession was taken out in Viramgam on the occasio…
GUJARAT

વિરમગામમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી | A procession was taken out in Viramgam on the occasio…

March 27, 2026
જામનગરમાં ટપોરીઓને ‘સુધરી જાવ..’નું અલ્ટીમેટમ, બધા પાસે ગાર્ડન સાફ કરાવ્યું | Ultimatum to Taporis i…
GUJARAT

જામનગરમાં ટપોરીઓને ‘સુધરી જાવ..’નું અલ્ટીમેટમ, બધા પાસે ગાર્ડન સાફ કરાવ્યું | Ultimatum to Taporis i…

March 27, 2026
કોમી છમકલું થયા બાદ પોલીસે રામજીની શોભાયાત્રાનો જૂનો રૃટ બદલાતાં આયોજકોએ યાત્રા જ ના કાઢી | Police c…
GUJARAT

કોમી છમકલું થયા બાદ પોલીસે રામજીની શોભાયાત્રાનો જૂનો રૃટ બદલાતાં આયોજકોએ યાત્રા જ ના કાઢી | Police c…

March 26, 2026
Next Post
PMના કાર્યક્રમના બંદોબસ્તમાંથી પરત ફરતી મહિલા કૉન્સ્ટેબલ અને 108 મહિલા કર્મચારીનું મોત | A woman con…

PMના કાર્યક્રમના બંદોબસ્તમાંથી પરત ફરતી મહિલા કૉન્સ્ટેબલ અને 108 મહિલા કર્મચારીનું મોત | A woman con...

પાદરામાં જુબાની જંગઃભાજપ ધારાસભ્યએ કોંગ્રેસને રાક્ષસ,અભણ કહ્યા…કોંગ્રેસે ધારાસભ્યને જુઠ્ઠાસિંહ બિર…

પાદરામાં જુબાની જંગઃભાજપ ધારાસભ્યએ કોંગ્રેસને રાક્ષસ,અભણ કહ્યા...કોંગ્રેસે ધારાસભ્યને જુઠ્ઠાસિંહ બિર...

ખોડિયાર નગરમાં બૂલેટનું હોર્ન વગાડવાના મુદ્દે બ્રોકર પર હુમલો | Broker attacked in Khodiyar Nagar fo…

ખોડિયાર નગરમાં બૂલેટનું હોર્ન વગાડવાના મુદ્દે બ્રોકર પર હુમલો | Broker attacked in Khodiyar Nagar fo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આરટીઓની કાર્યવાહી – બે વર્ષમાં ચોરી થયેલ ૯૩ વાહનો બ્લેકલિસ્ટ કરાયા | RTO action 93 vehicles stolen i…

આરટીઓની કાર્યવાહી – બે વર્ષમાં ચોરી થયેલ ૯૩ વાહનો બ્લેકલિસ્ટ કરાયા | RTO action 93 vehicles stolen i…

2 weeks ago
રૂ. 5 કરોડ રોકડા, 1.5 કિલો સોનું, 22 લક્ઝુરિયસ ઘડિયાળ…: DIGને ત્યાં CBI રેડમાં ‘ખજાનો’ મળ્યો! | CB…

રૂ. 5 કરોડ રોકડા, 1.5 કિલો સોનું, 22 લક્ઝુરિયસ ઘડિયાળ…: DIGને ત્યાં CBI રેડમાં ‘ખજાનો’ મળ્યો! | CB…

5 months ago
જામનગર નજીક યુવાન 200 ફૂટ ઉંડા પાણી ભરેલા કુવામાં પડી જતાં દોડધામ, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ | You…

જામનગર નજીક યુવાન 200 ફૂટ ઉંડા પાણી ભરેલા કુવામાં પડી જતાં દોડધામ, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ | You…

3 months ago
ઓટિઝમમાં સ્ટેમ સેલ થેરપીની સારવાર પર સુપ્રીમે પ્રતિબંધ મુક્યો | Supreme Court bans stem cell therapy…

ઓટિઝમમાં સ્ટેમ સેલ થેરપીની સારવાર પર સુપ્રીમે પ્રતિબંધ મુક્યો | Supreme Court bans stem cell therapy…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News