gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રમુખ પર હુમલો થતાં ન.પા.એ પોતાના જ થડા તોડી નાખ્યા ! | The NCP broke its own foundations after the…

G METRO NEWS by G METRO NEWS
May 8, 2026
in GUJARAT
0 0
0
પ્રમુખ પર હુમલો થતાં ન.પા.એ પોતાના જ થડા તોડી નાખ્યા ! | The NCP broke its own foundations after the…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બાંટવા શાકમાર્કેટમાં નગરપાલિકાની કાર્યવાહી : ગિન્નાયેલી પાલિકાએ આરોપીને આપેલી પોતાની જ મિલ્કત તોડી પાડીને હાસ્યાસ્પદ સ્થિતિ સર્જી દીધી

બાંટવા, : બાંટવા નગરપાલિકાના પ્રમુખ પર ગઈકાલે હુમલો થયા બાદ ગિન્નાયેલી નગરપાલિકાએ આરોપીને આપેલા શાકભાજીના થડા તોડી નાખ્યા છે. તંત્રવાહકો કોઈ ગેરકાયદેસર મિલ્કત તોડી પાડે એ તો સમજી શકાય એવી બાબત છે પરંતુ આરોપીને જે થડા અપાયા હતા તે નગરપાલિકાની માલિકીના જ છે. આ થડા તોડી પાડી નગરપાલિકાએ હાસ્યાસ્પદ સ્થિતિ ઉભી કરી છે.

બાંટવાના ભીમનાથ રોડ પર ગત રવિવારે ખાડાના કારણે રિક્ષા પલ્ટી ખાઈ જઈને ત્યાંથી સાયકલ પર પસાર થઈ રહેલાં બાળક પર પડતાં બાળકને ઈજા થઈ હતી. આ બાબતથી રોષે ભરાયેલા બાળકના પિતા રામા રાજા ગળચરે  ગત રવિવારે નગરપતિ સુનિલ પિતાંબરદાસ જેઠવાણીને ફોન કરી બેફામ ગાળો આપી હતી, જ્યારે ગઈકાલે બજાર વચ્ચે પાલિકાના પ્રમુખ સુનિલ જેઠવાણી પર પાઈપ વડે હુમલો કર્યો હતો. લખમણ ઉર્ફે ગોગો રાજા ગળચર અને અભિષેક રામા ગળચરે પણ માર મારી ખિસ્સા ફાડી નાખી 12,000 ની લૂંટ કરી હોવા મામલે પોલીસે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

આ દરમિયાન આજે નગરપાલિકાએ આરોપી રામા રાજા ગળચરને શાક માર્કેટમાં આપેલા ત્રણ થડા તોડી નાખ્યા હતા. જાણવા મળ્યા મુજબ, ત્રણ થડા રામા ગરચર અને તેના ભાગીદારના હતા જે નગરપાલિકાએ તેમને આપ્યા હતા. આમ, પાલિકાએ પોતાની મિલ્કતનું ડિમોલિશન કરી હાસ્યાસ્પદ સ્થિતિ ઉભી કરી હતી. આ બાબતથી બાંટવા નગરજનોમાં ચર્ચા વ્યાપી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા
GUJARAT

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

August 7, 2026
GLOBAL ICON PRIYANKA CHOPRA JONAS TO STAR OPPOSITE ACADEMY AWARD® WINNER RUSSELL CROWE IN SCI-FI ACT…
GUJARAT

GLOBAL ICON PRIYANKA CHOPRA JONAS TO STAR OPPOSITE ACADEMY AWARD® WINNER RUSSELL CROWE IN SCI-FI ACT…

August 7, 2026
Next Post
હર્ષદનાં દરિયાકાંઠેથી રૂા. 2.27 કરોડની કિંમતનાં ચરસનાં પેકેટ રેઢા મળી આવ્યા | Packets of charas wort…

હર્ષદનાં દરિયાકાંઠેથી રૂા. 2.27 કરોડની કિંમતનાં ચરસનાં પેકેટ રેઢા મળી આવ્યા | Packets of charas wort...

પુરપાટ ઝડપે ગાડી દોડાવી સિંહને ઉભી પૂછડીએ ભગાડયો : વિડીયો વાયરલ થયો | Man drives car at full speed c…

પુરપાટ ઝડપે ગાડી દોડાવી સિંહને ઉભી પૂછડીએ ભગાડયો : વિડીયો વાયરલ થયો | Man drives car at full speed c...

માસીયાઇ ભાઇ વ્યાજે પૈસા આપી બહેનનું મંગળસૂત્ર કઢાવી ગયો | Cousin stole sister’s mangalsutra by givin…

માસીયાઇ ભાઇ વ્યાજે પૈસા આપી બહેનનું મંગળસૂત્ર કઢાવી ગયો | Cousin stole sister's mangalsutra by givin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પહલગામ હુમલા અંગે ચીને પાકિસ્તાનની આ માંગનું કર્યું સમર્થન, તણાવ ઘટાડવા અપીલ

પહલગામ હુમલા અંગે ચીને પાકિસ્તાનની આ માંગનું કર્યું સમર્થન, તણાવ ઘટાડવા અપીલ

1 year ago
ગોત્રીમાં દારૂનો ધંધો કરતા પતિ-પત્ની અને પુત્ર સામે કાર્યવાહી, એક લાખનો દારૂ કબજે, પતિ પકડાયો | Acti…

ગોત્રીમાં દારૂનો ધંધો કરતા પતિ-પત્ની અને પુત્ર સામે કાર્યવાહી, એક લાખનો દારૂ કબજે, પતિ પકડાયો | Acti…

8 months ago
બાકી ભાડા પેટે આપેલા ચેક બાઉન્સ થતાં વધુ બે દુકાનને તંત્રે સીલ માર્યાં | Authorities seal two more s…

બાકી ભાડા પેટે આપેલા ચેક બાઉન્સ થતાં વધુ બે દુકાનને તંત્રે સીલ માર્યાં | Authorities seal two more s…

6 months ago
કચ્છમાં 14 વર્ષમાં 4.0થી વધુ તીવ્રતાના 32 ભૂકંપ! સૌરાષ્ટ્રમાં ‘સ્વાર્મ અર્થક્વેક’નું જોખમ | kutch 32…

કચ્છમાં 14 વર્ષમાં 4.0થી વધુ તીવ્રતાના 32 ભૂકંપ! સૌરાષ્ટ્રમાં ‘સ્વાર્મ અર્થક્વેક’નું જોખમ | kutch 32…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News