gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

TRP ગેમઝોન અગ્નિકાંડના તમામ 15આરોપીઓ સામે આરોપો ઘડાયા | Charges framed against all 15 accused in TRP…

G METRO NEWS by G METRO NEWS
July 18, 2025
in GUJARAT
0 0
0
TRP ગેમઝોન અગ્નિકાંડના તમામ 15આરોપીઓ સામે આરોપો ઘડાયા | Charges framed against all 15 accused in TRP…
0
VIEWS
Share on FacebookShare on Twitter

27 જણાંનો ભોગ લેનાર કેસમાં એકાદ વર્ષ બાદ : સેશન્સ કોર્ટમાં આરોપીઓએ ગુનો નહીં કબૂલતાં હવે કેસ પુરાવા પર : આગામી મુદ્દત તા. 31મી જુલાઈએ

રાજકોટ, : રાજકોટમાં 27  જણાંનો ભોગ લેનાર ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનાં રાજયભરમાં ગાઝેલા કેસમાં આખરે આજે સેશન્સ કોર્ટમાં 15  આરોપીઓ વિરૂધ્ધ ચાર્જફ્રેમ એટલે કે આરોપો ઘડાયા હતા. તે સાથે જ હવે આ કેસ પુરાવા પર આવ્યો છે. સેશન્સ કોર્ટે આગામી તા.૩૧ જુલાઈનાં રોજની મુદત મુકરર કરી છે.  સમગ્ર ગુજરાતને હચમચાવનાર આ ગોઝારો અગ્નિકાંડ ગઈ તા. 25-5-2024 નાં રોજ સર્જાયો હતો. તપાસનાં અંતે પોલીસે કુલ 15 આરોપીઓની ધરપકડ કરી હતી. તમામ આરોપીઓ વિરૂધ્ધ ગઈ તા.24-7-2024  ના રોજ ચિફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં પોલીસે સાર્જશીટ ફાઈલ કર્યું હતું.

આ કેસમાં સાપરાધ મનુષ્યવધની આઈપીસી કલમ 304 લગાડવામાં આવી હતી. જે સેશન્સ ટ્રાયેબલ હોવાથી ચિફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટે ચાર્જશીટ સેશન્સ કોર્ટ તરફ મોકલી આપ્યું હતું. જે બાદ સેશન્સ કોર્ટે તમામ આરોપીઓને બોલાવ્યા હતાં. જેમાંથી અમુક આરોપીઓએ વકીલ રોકવા માટે અરજી કરી હતી. જેમાં મુદ્દતો પડી હતી. ત્યાર પછી સાત આરોપીઓએ કેસમાંથી ડિસ્ચાર્જ કરવાની અરજી આપી હતી. સુનવણીનાં અંતે સેશન્સ કોર્ટે આ અરજી નામંજુર કરી હતી. 

આ સમગ્ર કાનૂની દાવપેચ બાદ આખરે આજે એડીશનલ સેશન્સ જજ ડી.એસ. સિંઘે તમામ 15 આરોપીઓ વિરૂધ્ધ ચાર્જ ફ્રેમ કર્યો હતો. આરોપીઓમાં ધવલ ભરતભાઈ ઠક્કર, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિતભાઈ રાઠોડ, નિતિન મહાવીરપ્રસાદ લોઢા, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, મહેશ અમૃતભાઈ રાઠોડ, મનસુખ ધનજીભાઈ સાગઠીયા, ગૌતમ દેવશંકર જોષી, મૂકેશ રામજીભાઈ મકવાણા, જયદીપ બાલુભાઈ ચૌધરી, રાજેશ નરશીભાઈ મકવાણા, રોહિત આસમલ વિગોરા, ભીખાભાઈ જીવાભાઈ ઠેબા અને ઈલેશ વાલાભાઈ ખેરનો સમાવેશ થાય છે. સેશન્સ કોર્ટે આરોપીઓ સાથે તહોમતનામુ ફરમાવ્યું હતું. આરોપીઓએ ગુનો કબુલ નહીં કરતાં હવે આ કેસ આગળ ચાલશે, સેશન્સ કોર્ટે આ કેસમાં આગામી તા. 31મી જુલાઈની મુદ્દત મુકરર કરી છે. આ કેસમાં કુલ 15 આરોપીઓમાંથી 5નો  જામીન પર છૂટકારો થયેલો છે. આ તમામ આરોપીઓને આજે સેશન્સ કોર્ટમાં હાજર રખાયા હતાં. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
ટૂંકી મુદ્દતના F&O કોન્ટ્રાક્ટની મુદ્દતમાં વધારો કરવા સેબી મેમ્બરનો સંકેત

ટૂંકી મુદ્દતના F&O કોન્ટ્રાક્ટની મુદ્દતમાં વધારો કરવા સેબી મેમ્બરનો સંકેત

કેપ્ટન પાયલટે જ વિમાનની ફ્લુઅલ સ્વિચ બંધ કરી હતી: વોલ સ્ટ્રીટ જર્નલ | The captain pilot turned off t…

કેપ્ટન પાયલટે જ વિમાનની ફ્લુઅલ સ્વિચ બંધ કરી હતી: વોલ સ્ટ્રીટ જર્નલ | The captain pilot turned off t...

ભારતમાં ૩૫ ટકા બેંક ખાતાઓ નિષ્ક્રિય, તેમાં મહિલાઓનો હિસ્સો સૌથી વધુ | 35% of bank accounts in India …

ભારતમાં ૩૫ ટકા બેંક ખાતાઓ નિષ્ક્રિય, તેમાં મહિલાઓનો હિસ્સો સૌથી વધુ | 35% of bank accounts in India ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાવળાના ટાવર ચોકમાં ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા | Sewage water overflowed onto the road in Bavla T…

બાવળાના ટાવર ચોકમાં ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા | Sewage water overflowed onto the road in Bavla T…

8 months ago
અંકલેશ્વરમાં ટ્યુશન સંચાલકે વિદ્યાર્થિની સાથે આચર્યું દુષ્કર્મ, ગર્ભ રહી જતા ભાંડો ફૂટ્યો, નરાધમની ધ…

અંકલેશ્વરમાં ટ્યુશન સંચાલકે વિદ્યાર્થિની સાથે આચર્યું દુષ્કર્મ, ગર્ભ રહી જતા ભાંડો ફૂટ્યો, નરાધમની ધ…

6 months ago
ગુજરાતમાં વિરોધ પક્ષ ‘બકરી બેં’, ભાજપના જ ધારાસભ્યો અને સાંસદનો સરકાર વિરુદ્ધ લેટરવૉર | gujarat bjp …

ગુજરાતમાં વિરોધ પક્ષ ‘બકરી બેં’, ભાજપના જ ધારાસભ્યો અને સાંસદનો સરકાર વિરુદ્ધ લેટરવૉર | gujarat bjp …

1 year ago
ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…

એક લોનમાં ડિફોલ્ટર બને તો તમામ લોનમાં ડિફોલ્ટર જાહેર કરી દેવામાં આવશે | bank NPA

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News