gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રવાસીઓ માટે માઠા સમાચાર, હરણાવ નદીના પૂરમાં રસ્તો ધોવાઈ જતાં પ્રવાસે માટે પોળો ફોરેસ્ટ બંધ | polo …

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in GUJARAT
0 0
0
પ્રવાસીઓ માટે માઠા સમાચાર, હરણાવ નદીના પૂરમાં રસ્તો ધોવાઈ જતાં પ્રવાસે માટે પોળો ફોરેસ્ટ બંધ | polo …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Polo Forest : ચોમાસાની ઋતુમાં કુદરતી સૌંદર્ય અને હરિયાળીનો આનંદ માણવા માટે પ્રવાસીઓનું પ્રથમ પસંદ બનેલું સાબરકાંઠા જિલ્લાનું પોળો ફોરેસ્ટ હાલ બંધ કરવામાં આવ્યું છે. હાલ પોળો ફોરેસ્ટ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ત્યારે વીકએન્ડમાં અને ખાસ કરીને ચોમાસામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓની ભીડ ઉમટી પડતી હોય છે. પરંતુ ભારે વરસાદ અને હરણાવ નદીમાં આવેલા પૂરના કારણે પોળો ફોરેસ્ટનો મુખ્ય રસ્તો ધોવાઈ ગયો છે, જેના કારણે પ્રવાસીઓ માટે હાલ પોળો ફોરેસ્ટમાં બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

રસ્તો ધોવાતા વાહનવ્યવહાર ઠપ્પ

હરણાવ નદીના પૂરના કારણે પોળો ફોરેસ્ટમાં પ્રવેશવાનો મુખ્ય રસ્તો ધોવાઈ ગયો છે. શાર્ણેશ્વરથી જૈન મંદિર વિસ્તાર તરફનો રસ્તો અને અન્ય એક રસ્તો પણ ધોવાઈ ગયો છે. જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. 

પ્રવાસીઓ માટે ફોરેસ્ટ બંધ

પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા પોળો ફોરેસ્ટ પ્રવાસીઓ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હરણાવ નદીમાં પૂરની પરિસ્થિતિ અને રસ્તાઓની ખરાબ હાલતને કારણે પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. અમદાવાદ અને વડોદરા સહિતના શહેરોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ પોળો ફોરેસ્ટની મુલાકાત લેવા આવતા હોય છે, પરંતુ રસ્તો બંધ થવાના કારણે તેમને નિરાશ થઈને પરત ફરવું પડી રહ્યું છે. જેના કારણે કારણે પ્રવાસીઓની મજા બગડી છે અને સ્થાનિક પ્રવાસન ઉદ્યોગને પણ ફટકો પડ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…
GUJARAT

March 28, 2026
LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને …

નસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ: વન વિભાગ અને ગ્રામજનોએ એર ગનથી મેળવ્યો કાબૂ | naswadi kukard…

Next Post
સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં થતાં વિલંબ પર ચિંતા વ્યક્ત કરી, રજિસ્ટ્રાર જનરલને આપ્ય…

સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં થતાં વિલંબ પર ચિંતા વ્યક્ત કરી, રજિસ્ટ્રાર જનરલને આપ્ય...

સરદાર સરોવર ડેમ છલકાવવાની તૈયારીમાં, સપાટી 134.51 મીટરે પહોંચી, ડેમ 87% ભરાયો | sardar sarovar dam n…

સરદાર સરોવર ડેમ છલકાવવાની તૈયારીમાં, સપાટી 134.51 મીટરે પહોંચી, ડેમ 87% ભરાયો | sardar sarovar dam n...

ટ્રમ્પના ટેરિફના કારણે શેરબજાર કડડભૂસ, સેન્સેક્સમાં 700 પોઇન્ટ સુધીનું ગાબડું, મૂડીમાં 4 લાખ કરોડનું…

ટ્રમ્પના ટેરિફના કારણે શેરબજાર કડડભૂસ, સેન્સેક્સમાં 700 પોઇન્ટ સુધીનું ગાબડું, મૂડીમાં 4 લાખ કરોડનું...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અસામાજિક અને દારૂની પ્રવૃતિ સાથે સંડોવાયેલા 7 શખ્સ પાસા તળે જેલમાં ધકેલાયા | 7 people involved in an…

3 months ago
ગુજરાતમાંથી નેશનલ હાઇવે પર 5 વર્ષમાં રૂ.20,383 કરોડનો ટોલ વસૂલાયો, જાણો અમદાવાદ-રાજકોટ, મુંબઈ હાઇવેન…

2 weeks ago
ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળાના આપઘાત પાછળનું રહસ્ય અકબંધ | The mystery behind the suicide of cric…

4 months ago
મહુવાના ભાદ્રોડથી સથરા સુધીનો બિસ્માર રોડ નવો બનાવવા માંગ | Demand to rebuild the dilapidated road f…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News