gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટ્રમ્પના ટેરિફના કારણે શેરબજાર કડડભૂસ, સેન્સેક્સમાં 700 પોઇન્ટ સુધીનું ગાબડું, મૂડીમાં 4 લાખ કરોડનું…

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in Business
0 0
0
ટ્રમ્પના ટેરિફના કારણે શેરબજાર કડડભૂસ, સેન્સેક્સમાં 700 પોઇન્ટ સુધીનું ગાબડું, મૂડીમાં 4 લાખ કરોડનું…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Stock Market Today: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલી વધારાની 25 ટકા ડ્યુટી આવતીકાલથી લાગુ થવાની છે. જેના પગલે આજે ફાર્મા, ઓટો, બૅન્ક, મેટલ શેર્સમાં વેચવાલી નોંધાતા સેન્સેક્સ 695.24 પોઇન્ટ તૂટ્યો હતો. નિફ્ટીમાં પણ 200 પોઇન્ટનું ગાબડું નોંધાયું છે.  જેના પગલે રોકાણકારોની મૂડીમાં રૂ. 4 લાખ કરોડનું ગાબડું થયું હતું. 

માર્કેટ બ્રેડ્થ નેગેટીવ

બીએસઈ ખાતે આજે ટ્રેડેડ કુલ 3913 પૈકી 1183 શેરમાં સુધારો જ્યારે 2546 શેર ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા. આજે 131 શેરમાં લોઅર સર્કિટ વાગી હતી. જ્યારે 70 શેર વર્ષના તળિયે પહોંચ્યા હતા. બીજી તરફ 74 શેર વર્ષની ટોચે અને 148 શેરમાં અપર સર્કિટ વાગી હતી. જે માર્કેટ બ્રેડ્થ એકંદરે નેગેટિવ હોવાનો સંકેત આપે છે. 11.10 વાગ્યે 565.35 પોઇન્ટ ઘટી 81070.61 પર  અને નિફ્ટી 170.35 પોઇન્ટ તૂટી 24795.80 પર ટ્રેડ થઈ રહ્યો હતો.  

બૅન્કિંગ, ફાર્મા શેર્સ કડડભૂસ

અમેરિકા દ્વારા ભારત પર 50 ટકા ટેરિફના પગલે સૌથી વધુ નિકાસ કરતાં ફાર્મા સેક્ટરમાં ભીતિ વધી છે. ઉલ્લેખનીય છે, ફાર્મા સેક્ટરને આ ટેરિફમાંથી મુક્તિ મળી હોવા છતાં આગામી સમયમાં તેના પર ટેરિફ લાદવાની ભીતિ સાથે ફાર્મા શેર્સમાં મોટાપાયે વેચવાલી નોંધાતાં હેલ્થકેર ઇન્ડેક્સમાં 600 પોઇન્ટના ઘટાડે કારોબાર થઈ રહ્યો છે. ખાનગી બૅન્કોમાં 3 ટકા સુધી કડાકો નોંધાતા બૅન્કેક્સ પણ 500થી વધુ પોઇન્ટના ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે. ભારતીય શેરબજાર હાલ ઊંચા ટેરિફ અને એફઆઈઆઈ વેચવાલી જેવા વૈશ્વિક પડકારોનો સામનો કરી રહ્યું છે. જો કે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની મજબૂત ખરીદીએ માર્કેટને ટેકો આપ્યો છે. સ્થાનિક સ્તરે આર્થિક ગતિવિધિઓ મજબૂત હોવાથી શેરબજારમાં મોટુ કરેક્શન નોંધાવાની સંભાવનાઓ ઓછી હોવાનું માર્કેટ નિષ્ણાતોએ જણાવ્યું છે.

ટ્રમ્પના ટેરિફના કારણે શેરબજાર કડડભૂસ, સેન્સેક્સમાં 700 પોઇન્ટ સુધીનું ગાબડું, મૂડીમાં 4 લાખ કરોડનું ધોવાણ 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોના-ચાંદીના ભાવમાં ભડકો: ચાંદીમાં રૂ. 3500નો ઉછાળો, સોનું પણ ચમક્યું; જાણો લેટેસ્ટ રેટ | Gold and S…
Business

સોના-ચાંદીના ભાવમાં ભડકો: ચાંદીમાં રૂ. 3500નો ઉછાળો, સોનું પણ ચમક્યું; જાણો લેટેસ્ટ રેટ | Gold and S…

May 12, 2026
સેન્સેક્સમાં 800 પોઈન્ટનો કડાકો, રૂપિયો તળિયે અને ક્રૂડ ઓઈલ 105 ડોલરને પાર: જાણો 5 કારણ | sensex fal…
Business

સેન્સેક્સમાં 800 પોઈન્ટનો કડાકો, રૂપિયો તળિયે અને ક્રૂડ ઓઈલ 105 ડોલરને પાર: જાણો 5 કારણ | sensex fal…

May 12, 2026
સોના, ક્રૂડ સહિતની ચાર કોમોડિટીના આયાત બિલમાં પાંચ વર્ષમાં બમણાથી પણ વધુ વધારો | Import bills of fou…
Business

સોના, ક્રૂડ સહિતની ચાર કોમોડિટીના આયાત બિલમાં પાંચ વર્ષમાં બમણાથી પણ વધુ વધારો | Import bills of fou…

May 12, 2026
Next Post
PM-CM અને મંત્રીની ખુરશી છીનવતાં બિલ મામલે કેમ અસમંજસમાં પડી કોંગ્રેસ? અખિલેશ, મમતા, ઉદ્ધવ, કેજરીવાલ…

PM-CM અને મંત્રીની ખુરશી છીનવતાં બિલ મામલે કેમ અસમંજસમાં પડી કોંગ્રેસ? અખિલેશ, મમતા, ઉદ્ધવ, કેજરીવાલ...

જામનગરમાં આવતીકાલે સાંજે સંવત્સરીની ઉજવણી કરાશે : ગુરૂવારે તપસ્વીઓના પારણા થશે | Samvatsari celebrat…

જામનગરમાં આવતીકાલે સાંજે સંવત્સરીની ઉજવણી કરાશે : ગુરૂવારે તપસ્વીઓના પારણા થશે | Samvatsari celebrat...

વડોદરામાં શાંતિ ડહોળવા પ્રયાસ: ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકાતા ભારે રોષ, શંકાસ્પદોની અટકાયત | Egg At…

વડોદરામાં શાંતિ ડહોળવા પ્રયાસ: ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકાતા ભારે રોષ, શંકાસ્પદોની અટકાયત | Egg At...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માઇક્રોસોફ્ટ ભારતમાં રૂ. 1.5 લાખ કરોડનું જંગી રોકાણ કરશે : નડેલા

માઇક્રોસોફ્ટ ભારતમાં રૂ. 1.5 લાખ કરોડનું જંગી રોકાણ કરશે : નડેલા

5 months ago
BREAKING: રાજુલામાં મોટી દુર્ઘટના, ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં 4 યુવાનો ડૂબ્યા, શોધખોળ શરુ | 4 you…

BREAKING: રાજુલામાં મોટી દુર્ઘટના, ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં 4 યુવાનો ડૂબ્યા, શોધખોળ શરુ | 4 you…

7 months ago
બાર કાઉન્સિલની ચૂંટણી પૂર્વે વડોદરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કોર્ટ ખાલી કરાવી પોલીસનું ચેક…

બાર કાઉન્સિલની ચૂંટણી પૂર્વે વડોદરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કોર્ટ ખાલી કરાવી પોલીસનું ચેક…

2 months ago
તિરંગા યાત્રાને અનુલક્ષીને રૃટ પર વાહનો પાર્ક કરવા પર પ્રતિબંધ | Ban on parking vehicles on the rout…

તિરંગા યાત્રાને અનુલક્ષીને રૃટ પર વાહનો પાર્ક કરવા પર પ્રતિબંધ | Ban on parking vehicles on the rout…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News