gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પ્રશાંત કિશોર શરત હાર્યા, બિહાર ચૂંટણી અંગેની ભવિષ્યવાણી ખોટી પડી! હવે શું કરશે? | Prashant Kishor’s…

G METRO NEWS by G METRO NEWS
November 14, 2025
in INDIA
0 0
0
પ્રશાંત કિશોર શરત હાર્યા, બિહાર ચૂંટણી અંગેની ભવિષ્યવાણી ખોટી પડી! હવે શું કરશે? | Prashant Kishor’s…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણીમાં ફરી એકવાર  નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની સરકાર બનતી દેખાઈ રહી છે. આ પરિણામોએ ત્રીજા બળ તરીકે ઊભરી આવવા માંગતા જનસુરાજના સ્થાપક અને વ્યૂહનીતિકાર પ્રશાંત કિશોરને મોટો ઝટકો આપ્યો છે. માત્ર તેની પાર્ટીનું પ્રદર્શન જ નિરાશાજનક નથી રહ્યું, પરંતુ તેમણે JDUની બેઠકો વિશે કરેલી ભવિષ્યવાણી પણ સંપૂર્ણપણે ખોટી સાબિત થઈ છે.

પ્રશાંત કિશોરની ભવિષ્યવાણી નિષ્ફળ 

ચૂંટણી પંચની વેબસાઇટ અનુસાર સવારે 10:30 વાગ્યા સુધીના વલણો NDA માટે સ્પષ્ટ વિજય દર્શાવે છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર ફરી એકવાર પદ સંભાળવાની તૈયારીમાં છે. JDU અને BJP વચ્ચે સૌથી મોટા પક્ષની રેસ ચાલી રહી છે, જ્યાં ક્યારેક JDU તો ક્યારેક BJP નજીવી લીડ સાથે આગળ દેખાય છે. ત્યારે પ્રશાંત કિશોરે ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણી વખત દાવો કર્યો હતો કે આ વખતે JDU 25થી વધુ બેઠકો નહીં જીતે. હવે વલણો સ્પષ્ટ સંકેત આપે છે કે JDU 25 બેઠકોના આંકડાને વટાવી ચૂક્યું છે અને તે પ્રશાંત કિશોરની કલ્પના કરતાં ત્રણ ગણી વધુ બેઠકો જીતવા તરફ આગળ વધી રહ્યું છે.

આ પણ વાંચો: NDAને બહુમતી વચ્ચે ભાજપ માટે ટેન્શનની વાત! ગઢ સમાન ગણાતી બેઠક પર આ ભૂલ ભારે પડશે!

‘જો મારી ભવિષ્યવાણી ખોટી સાબિત થશે, તો હું રાજકારણ છોડી દઈશ’

આ પરિણામો બાદ હવે સૌથી મોટો સવાલ પ્રશાંત કિશોરના વચન પર ઊભો થયો છે. પ્રશાંત કિશોરે અનેક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે, ‘જો JDU 25થી વધુ બેઠકો જીતશે, તો તેઓ રાજકારણ છોડી દેશે.’ હવે એ જોવું રસપ્રદ રહેશે કે પ્રશાંત કિશોર પોતાની શરત હાર્યા પછી રાજકારણમાંથી નિવૃત્તિ લે છે કે પછી કોઈ બહાનું કાઢીને પોતાના વચનથી પાછા હટી જાય છે.એક રાજકીય વ્યૂહરચનાકાર તરીકે સફળ કારકિર્દી બાદ રાજકારણમાં પ્રવેશનાર પ્રશાંત કિશોર માટે આ ચૂંટણી પરિણામ એક મોટો વ્યક્તિગત પડકાર લઈને આવ્યા છે.

શું ભવિષ્યવાણી કરી હતી પ્રશાંત કિશોરે? 

JDUને 25થી ઓછી બેઠકો મળશે

પ્રશાંત કિશોરે દાવો કર્યો હતો કે આવનારી બિહાર વિધાનસભા ચૂંટણીમાં JDUને 25થી વધુ બેઠકો નહીં મળે. તેમણે શરત લગાવતા કહ્યું છે કે જો JDU 25થી વધુ બેઠકો જીતી જશે, તો તેઓ રાજકારણ છોડી દેશે. તેમણે પશ્ચિમ બંગાળની ચૂંટણી વખતે ભાજપ માટે કરેલી આવી જ ભવિષ્યવાણીને યાદ અપાવી, જે સાચી પડી હતી.

નીતીશ કુમાર મુખ્યમંત્રી નહીં રહે તેવો પણ દાવો કર્યો હતો 

તેમણે એવો પણ દાવો કર્યો છે કે બિહાર ચૂંટણીના પરિણામો (નવેમ્બર 2025) પછી નીતીશ કુમાર બિહારના મુખ્યમંત્રી પદે નહીં રહે. તેમણે કહ્યું છે કે આ વાત લખીને લઈ લો અને જો આ ભવિષ્યવાણી ખોટી પડે તો તેઓ રાજકારણમાંથી સંન્યાસ લઈ લેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈરાન-અમેરિકા શાંતિ વાર્તા: ડીલ માટે હજુ કેટલા દિવસ રાહ જોવી પડશે? માર્કો રૂબિયોનું મોટું નિવેદન | us…
INDIA

ઈરાન-અમેરિકા શાંતિ વાર્તા: ડીલ માટે હજુ કેટલા દિવસ રાહ જોવી પડશે? માર્કો રૂબિયોનું મોટું નિવેદન | us…

May 26, 2026
બંગાળમાંથી ઘૂસણખોરોનું પલાયન શરૂ! બાંગ્લાદેશ સરહદે ટોળેટોળા, સરકારની ‘3D’ નીતિથી ફફડાટ | Bengal Impl…
INDIA

બંગાળમાંથી ઘૂસણખોરોનું પલાયન શરૂ! બાંગ્લાદેશ સરહદે ટોળેટોળા, સરકારની ‘3D’ નીતિથી ફફડાટ | Bengal Impl…

May 26, 2026
એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરીને ભારત પાસે વાર્ષિક રૂ. 28,540 કરોડની બચતની તક, જાણો તાજા અહેવાલના તાર…
INDIA

એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરીને ભારત પાસે વાર્ષિક રૂ. 28,540 કરોડની બચતની તક, જાણો તાજા અહેવાલના તાર…

May 26, 2026
Next Post
Bypoll Election Results : મિઝોરમમાં કોંગ્રેસ-ભાજપને ઝટકો, મિઝો નેશનલ ફ્રન્ટની જીત, 7 બેઠકના પરિણામ બ…

Bypoll Election Results : મિઝોરમમાં કોંગ્રેસ-ભાજપને ઝટકો, મિઝો નેશનલ ફ્રન્ટની જીત, 7 બેઠકના પરિણામ બ...

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ક્યારે ફાઇનલ થશે? ટ્રમ્પના અધિકારીએ જણાવી ‘ડેડલાઇન’ | america india america t…

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ક્યારે ફાઇનલ થશે? ટ્રમ્પના અધિકારીએ જણાવી 'ડેડલાઇન' | america india america t...

પટના સાહિબમાં દૃશ્ય બદલાયું, ભાજપ ઉમેદવાર 8મા રાઉન્ડ બાદ 7000ની લીડ સાથે આગળ | NDA Set to Return in …

પટના સાહિબમાં દૃશ્ય બદલાયું, ભાજપ ઉમેદવાર 8મા રાઉન્ડ બાદ 7000ની લીડ સાથે આગળ | NDA Set to Return in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મજૂરી કરવા આવેલા  પરિવારની સગીરાનું અપહરણ

મજૂરી કરવા આવેલા પરિવારની સગીરાનું અપહરણ

2 months ago
વલ્લભ વિદ્યાનગરમાં કપિલ દેવ ફાસ્ટ ફૂડ સ્વચ્છતાના અભાવે સીલ | Kapil Dev fast food in Vallabh Vidyanag…

વલ્લભ વિદ્યાનગરમાં કપિલ દેવ ફાસ્ટ ફૂડ સ્વચ્છતાના અભાવે સીલ | Kapil Dev fast food in Vallabh Vidyanag…

8 months ago
આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારી-ચૂંટણી ઈન્ચાર્જની કરી નિમણૂક | BJP appoints elec…

આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારી-ચૂંટણી ઈન્ચાર્જની કરી નિમણૂક | BJP appoints elec…

2 months ago
મોટી રાહત : PF ટ્રાન્સફર ક્લેમ તારીખની ભૂલને લીધે આપમેળે રદ નહીં થાય, EPFOની નવી વ્યવસ્થા | epfo new…

મોટી રાહત : PF ટ્રાન્સફર ક્લેમ તારીખની ભૂલને લીધે આપમેળે રદ નહીં થાય, EPFOની નવી વ્યવસ્થા | epfo new…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News