gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાજ્યસભા ચૂંટણી પહેલા ભાજપે અમારો સંપર્ક કર્યો હતો, ફારૂક અબ્દુલ્લાના દાવાથી કાશ્મીરનું રાજકારણ ગરમા…

G METRO NEWS by G METRO NEWS
October 25, 2025
in INDIA
0 0
0
રાજ્યસભા ચૂંટણી પહેલા ભાજપે અમારો સંપર્ક કર્યો હતો, ફારૂક અબ્દુલ્લાના દાવાથી કાશ્મીરનું રાજકારણ ગરમા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jammu-Kashmir Rajya Sabha Election : કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરની ચાર રાજ્યસભા બેઠકોની ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સે (NC) ત્રણ બેઠકો અને ભાજપે એક બેઠક જીત્યા બાદ નેશનલ કોન્ફરન્સ (NC)ના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ આજે (25 ઓક્ટોબર) ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, કહ્યું કે, ‘જમ્મુ-કાશ્મીરમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા ભાજપે અમારી પાર્ટીનો સંપર્ક કર્યો હતો અને સીટોની વહેંચણીનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને અમારી પાર્ટીએ નકારી કાઢ્યો હતો.’

‘ચૂંટણી ન લડવા બદલ સીટની ઓફર કરી’

શ્રીનગરમાં પત્રકારો સાથે વાતચીત કરતાં ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે ‘ભાજપ ઈચ્છતી હતી કે અમારી પાર્ટી સીટની વહેંચણીના બદલામાં ચૂંટણી ન લડે. તેઓ અમારી પાસે આવ્યા અને કહ્યું કે, ચૂંટણીમાં ન લડો, અમને સીટો આપી દો અને એક સીટ લઈ લો. પરંતુ અમે ના પાડી દીધી. અમે મેદાનમાં ઉતર્યા અને ચૂંટણી લડી.’

કોંગ્રેસ-PDP અને અપક્ષોનો આભાર

અબ્દુલ્લાએ અમારી પાર્ટીના ઉમેદવારોને સમર્થન આપવા બદલ કોંગ્રેસ, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) અને અપક્ષ ધારાસભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘મહેબૂબા મુફ્તીની પાર્ટી, કોંગ્રેસ અને લંગેટ તથા શોપિયાંના અપક્ષ ધારાસભ્યો અમારા પડખે ઊભા રહ્યા, જેના કારણે જ અમે ત્રણ સીટો જીતી શક્યા છીએ.’

આ પણ વાંચો : ‘કોણ જાણે હવે ઑસ્ટ્રેલિયામાં આવીશું કે નહીં’ સિડનીમાં જીત બાદ રોહિતનું ભાવુક નિવેદન, કોહલીએ પણ આભાર માન્યો

NC જમ્મુ-કાશ્મીરના લોકોનો અવાજ ઉઠાવશે

અબ્દુલ્લાએ ખાતરી આપી કે અમારી પાર્ટીના નવા ચૂંટાયેલા ત્રણેય રાજ્યસભા સભ્યો ઉપલા ગૃહમાં જમ્મુ-કાશ્મીરના લોકોનો અવાજ ઉઠાવશે અને પાર્ટી કેન્દ્રશાસિત પ્રદેશના લોકોના હિતોની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છે. આરોપો તો હંમેશા લાગતા જ રહે છે. 

આ પણ વાંચો : ચીન પર ટેરિફ ઝિંકનારા ટ્રમ્પ નરમ પડ્યા ! જિનપિંગ સાથે કરશે બેઠક, કિમ જોંગ ઉન સાથે પણ મુલાકાતની અટકળો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અમરેલી: લાઠીમાં પતિએ પત્નીનું ગળું દબાવી કરી હત્યા, પોલીસે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી | Husband str…

અમરેલી: લાઠીમાં પતિએ પત્નીનું ગળું દબાવી કરી હત્યા, પોલીસે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી | Husband str...

બળવાખોરો સામે JDUની કડક કાર્યવાહી… પૂર્વ મંત્રી-ધારાસભ્ય સહિત 11 નેતાને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા |…

બળવાખોરો સામે JDUની કડક કાર્યવાહી... પૂર્વ મંત્રી-ધારાસભ્ય સહિત 11 નેતાને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા |...

પાલનપુરમાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા ઊડ્યાં, તલવારો અને ધોકા વડે બે જૂથ વચ્ચે અથડામણ | Clash between…

પાલનપુરમાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા ઊડ્યાં, તલવારો અને ધોકા વડે બે જૂથ વચ્ચે અથડામણ | Clash between...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કૂતરાને બચાવવા જતા કાર ડિવાઇડર પર ચઢી જઇ થાંભલા સાથે અથડાઇ | Car crashes into pole after climbing di…

કૂતરાને બચાવવા જતા કાર ડિવાઇડર પર ચઢી જઇ થાંભલા સાથે અથડાઇ | Car crashes into pole after climbing di…

8 months ago
રિક્ષામાં બેસાડી નજર ચૂકવી મહિલાની મત્તા ચોરતી ગેંગના બે ઝડપાયા | Two members of a gang who stole a …

રિક્ષામાં બેસાડી નજર ચૂકવી મહિલાની મત્તા ચોરતી ગેંગના બે ઝડપાયા | Two members of a gang who stole a …

10 months ago
પ્લેન ઊડયું અને પુત્રને ક્રેશના સમાચાર મળ્યા પતિના અવસાન બાદ ભારતીબેનને પુત્રે યુકે બોલાવ્યાં હતાં |…

પ્લેન ઊડયું અને પુત્રને ક્રેશના સમાચાર મળ્યા પતિના અવસાન બાદ ભારતીબેનને પુત્રે યુકે બોલાવ્યાં હતાં |…

3 weeks ago
વડાદલાગામ પાસે ટેમ્પો અને ટ્રેલરની અથડામણ : શ્રમિકનું મોત, બે ઈજાગ્રસ્ત | Tempo and trailer collide …

વડાદલાગામ પાસે ટેમ્પો અને ટ્રેલરની અથડામણ : શ્રમિકનું મોત, બે ઈજાગ્રસ્ત | Tempo and trailer collide …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News