gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘પ્રશ્ન નહીં ઉકેલો તો ચૂંટણીમાં જવાબ મળશે..’ અમદાવાદના ઠક્કરબાપા નગરના ધારાસભ્યને સ્થાનિકોની ચીમકી |…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
‘પ્રશ્ન નહીં ઉકેલો તો ચૂંટણીમાં જવાબ મળશે..’ અમદાવાદના ઠક્કરબાપા નગરના ધારાસભ્યને સ્થાનિકોની ચીમકી |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat News: પ્રાણપ્રશ્ન ઉકેલવામાં  નિષ્ફળ રહેતાં ભાજપના ચૂંટાયેલા જનપ્રતિનિધીઓ હવે પ્રજાના રોષનો ભોગ બની રહ્યાં છે. ઠક્કરબાપા નગરમાં ગટર સહિત અન્ય સમસ્યા ન ઉકેલાતાં સ્થાનિકોએ ભાજપના ધારાસભ્ય વિરૂદ્ધ નારાબાજી કરી હતી. એટલું જ નહીં, રોષે ભરાયેલાં લોકોએ ધારાસભ્યને રોકડુ પરખાવ્યું હતું કે, જો પ્રશ્ન નહીં ઉકેલાય તો ચૂંટણીમાં બરોબરનો જવાબ આપીશું. 

આ પણ વાંચોઃ આગ લાગે ત્યારે કુવો ખોદવા જેવી સ્થિતિ. AMC બ્રિજ ડિઝાઈનર, ઈજનેર, ઈન્સ્પેકટર આઉટ સોર્સિંગથી લેશે

ભાજપના ધારાસભ્યને ચીમકી: પ્રશ્ન નહીં ઉકેલાય તો ચૂંટણીમાં જવાબ આપીશું

ભાજપના શાસનમાં પ્રજાલક્ષી કામો થતાં નથી જેના કારણે લોકો ચૂંટાયેલાં જનપ્રતિનિધીઓથી નારાજ છે. થોડાક દિવસો પહેલાં જ શહેરી વિકાસ મંત્રી દર્શના વાઘેલા પણ સ્થાનિકોની અડફેડે ચડ્યાં હતાં. તેમણે પણ લોકોની ખરીખોટી સાંભળવી પડી હતી. આ અગાઉ દસક્રોઇના ધારાસભ્ય બાબુ જમનાએ પણ જનાક્રોશનો સામનો કરવો પડ્યો હતો. 

આ પણ વાંચોઃ બ્રિજ તપાસમાં આવેલો નવો વળાંક, સુભાષબ્રિજના ફાઉન્ડેશનની ચકાસણી નિષ્ણાતોએ શરુ કરી

મંગળવારે (9 ડિસેમ્બર) ભાજપના મહિલા ધારાસભ્ય કંચનબેન રાદડિયાને પણ લોકોના રોષનો ભોગ બનવુ પડ્યુ હતું. સ્થાનિકોનું કહેવુ હતું કે, ઠક્કરબાપા નગર વિસ્તારમાં ભાજપના કોર્પોરેટરો તો દેખાતા નથી. વર્ષો જૂની ગટરલાઇન હોવા છતાંય બદલાઇ નથી. આ ઉપરાંત રોડ-રસ્તા સહિત અન્ય પ્રશ્નો ઉકેલવા મુદ્દે  મ્યુનિસિપલ કોર્પોરેટરોને જાણે રસ જ રહ્યો નથી. ધારાસભ્ય કંચનબેને લોકોની રજૂઆત સાંભળી પ્રશ્ન ઉકેલવા હૈયાધારણ આપી હતી. પણ સ્થાનિકોએ ધારાસભ્યનો ઉધડો લઇ એવી ચિમકી ઉચ્ચારીકે, માત્ર હૈયાધારણથી કામ ચાલશે નહીં, કામ કરવુ પડશે. જો પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો આગામી ચૂંટણીમાં જવાબ આપીશું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
બાઈકર્સ ક્લબનો ગ્રાન્ડ ફિનાલે: અમદાવાદ બન્યું ભારતના સૌથી મોટા રાઈડિંગ મિલનનું કેન્દ્ર

બાઈકર્સ ક્લબનો ગ્રાન્ડ ફિનાલે: અમદાવાદ બન્યું ભારતના સૌથી મોટા રાઈડિંગ મિલનનું કેન્દ્ર

‘લાલો’ ફિલ્મની સ્ટાર કાસ્ટની હાજરી સાથે ‘હમ્બો હમ્બો પ્રિ-લોડેડ’નું યાદગાર વિમોચન

'લાલો' ફિલ્મની સ્ટાર કાસ્ટની હાજરી સાથે ‘હમ્બો હમ્બો પ્રિ-લોડેડ’નું યાદગાર વિમોચન

અમદાવાદના વૃદ્ધ ડિજિટલ બન્યા અરેસ્ટનો શિકાર, ચાઈલ્ડ પોર્નોગ્રાફીના ખોટા કેસનો ડર બતાવી 20 લાખ પડાવ્ય…

અમદાવાદના વૃદ્ધ ડિજિટલ બન્યા અરેસ્ટનો શિકાર, ચાઈલ્ડ પોર્નોગ્રાફીના ખોટા કેસનો ડર બતાવી 20 લાખ પડાવ્ય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

CBSEનો વધુ એક છબરડો, વિદ્યાર્થીને બ્લેન્ક માર્કશીટ ઈશ્યૂ કરી, હવે રિ-ચેકિંગમાં મુશ્કેલી | CBSE Issue…

CBSEનો વધુ એક છબરડો, વિદ્યાર્થીને બ્લેન્ક માર્કશીટ ઈશ્યૂ કરી, હવે રિ-ચેકિંગમાં મુશ્કેલી | CBSE Issue…

2 months ago
ભાજપના 'બંગ-વિજય' પછી પાકિસ્તાનથી શરૂ કરી, દુનિયાના અખબારોના પ્રતિભાવો

ભાજપના 'બંગ-વિજય' પછી પાકિસ્તાનથી શરૂ કરી, દુનિયાના અખબારોના પ્રતિભાવો

3 months ago
વાસદ મહીસાગરના પટમાં ગેરકાયદે રેતી ખનન પર દરોડો : રૂપિયા 4.32 કરોડનો મુદ્દામાલ જપ્ત | Raid on illega…

વાસદ મહીસાગરના પટમાં ગેરકાયદે રેતી ખનન પર દરોડો : રૂપિયા 4.32 કરોડનો મુદ્દામાલ જપ્ત | Raid on illega…

6 months ago
પેઇન કિલર નિમેસુલાઇડના 100 એમજીથી વધુના બધા ડોઝ પર પ્રતિબંધ

પેઇન કિલર નિમેસુલાઇડના 100 એમજીથી વધુના બધા ડોઝ પર પ્રતિબંધ

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News