gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રસિદ્ધ જૈન તીર્થધામ પાલીતાણામાં અદભૂત દ્રશ્ય, શ્રદ્ધાળુઓ સાથે સિંહોની લટાર, કુતૂહલ સર્જાયું | pali…

G METRO NEWS by G METRO NEWS
October 24, 2025
in GUJARAT
0 0
0
પ્રસિદ્ધ જૈન તીર્થધામ પાલીતાણામાં અદભૂત દ્રશ્ય, શ્રદ્ધાળુઓ સાથે સિંહોની લટાર, કુતૂહલ સર્જાયું | pali…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Lions in Palitana: ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ જૈન તીર્થધામ પાલીતાણામાં એક અદ્ભુત અને કુતૂહલપ્રેરક દ્રશ્ય સર્જાયું હતું. શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે પદ્માવતી માતાજીના મંદિર નજીક સિંહ જોવા મળ્યા હતા. સિંહની હાજરીથી જૈન શ્રદ્ધાળુઓમાં ભારે કુતૂહલ સર્જાયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર પદ્માવતી મંદિર તરફ જતા માર્ગ પર 4 સિંહોના એક ટોળામાંથી બે સિંહ પાલીતાણા જૈન તીર્થના માર્ગ પર લટાર મારતા જોવા મળ્યા હતા. ડુંગર પરથી આ સિંહો અચાનક જૈન તીર્થધામના પથ પર પહોંચી ગયા હતા.

સૌથી અચરજની વાત એ હતી કે આ માર્ગ પર શ્રદ્ધાળુઓ અને સિંહ એક સાથે ચાલતા નજરે પડ્યા હતા. આ દ્રશ્ય જોઈને જાણે સિંહ પણ આદિનાથ ભગવાનના દર્શન કરવા પહોંચ્યો હોય તેવો માહોલ સર્જાયો હતો. મહત્ત્વની વાત એ છે કે સિંહે શ્રદ્ધાળુઓને કોઈ પણ જાતનું નુકસાન પહોંચાડ્યું નહોતું. જૈન તીર્થધામના પવિત્ર માર્ગ પર સિંહ દર્શન થતાં શ્રદ્ધાળુઓ માટે આ એક અનન્ય અને યાદગાર ક્ષણ બની રહી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત પાલિકાની 2559 કરોડના લક્ષ્યાંક સામે માંડ 1650 કરોડની વસુલાત લક્ષ્યાંક પૂરો નહીં થાય | SMC’s col…
GUJARAT

March 26, 2026
ગુજરાતનું ‘ચિપકો આંદોલન’: છોટા ઉદેપુરમાં મહુડાના વૃક્ષો બચાવવા આદિવાસી મહિલાઓએ છેડ્યો હતો જંગ | Chip…

સુરેન્દ્રનગર: ફૂલગ્રામમાં નજીવી બાબતે આધેડની હત્યા, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો | surendr…

Next Post
સ્વચ્છતાના દાવા કરતાં તંત્રના મોઢે તમાચો, ગોધરામાં ગંદકી અને કાદવમાંથી કાઢવી પડી અંતિમ યાત્રા | Godh…

સ્વચ્છતાના દાવા કરતાં તંત્રના મોઢે તમાચો, ગોધરામાં ગંદકી અને કાદવમાંથી કાઢવી પડી અંતિમ યાત્રા | Godh...

‘સંયુક્ત રાષ્ટ્રનો એક સભ્ય આતંકી સંગઠનનો હિતેચ્છુ’ UNના કાર્યક્રમમાં જયશંકરના પાકિસ્તાન પર પ્રહાર | …

‘સંયુક્ત રાષ્ટ્રનો એક સભ્ય આતંકી સંગઠનનો હિતેચ્છુ’ UNના કાર્યક્રમમાં જયશંકરના પાકિસ્તાન પર પ્રહાર | ...

Video: વડોદરામાં વગર વરસાદે 10 ફૂટનો ભૂવો પડ્યો; લોકોએ નારિયેળ વધેરી VMCનો અનોખો વિરોધ કર્યો | 7 Fee…

Video: વડોદરામાં વગર વરસાદે 10 ફૂટનો ભૂવો પડ્યો; લોકોએ નારિયેળ વધેરી VMCનો અનોખો વિરોધ કર્યો | 7 Fee...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખનીજ માફિયા વિઠ્ઠલ જાગાની હોટલ, બંગલો, દુકાનો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું | bulldozer has turned …

7 months ago
જેલમાંથી છૂટીને તરત જ બંધ દુકાનોમાં ત્રાટકતો રીઢો ચોર વડોદરામાં પકડાયો, રોકડ અને ચોરીના સાધનો કબજે |…

બિલોદરા ફાટક અકસ્માત ઝોન બન્યું : એક જ મહિનામાં 400 થી વધુ વાહનચાલકો પટકાયા | Bilodara gate becomes …

3 months ago
એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં અમેરિકન શેરમાર્કેટમાં હડકંપ, બોઈંગના શેરમાં 1 લાખ કરોડનું ધોવાણ | air…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News