gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રિસ્ક્રીપશન વિના કફ શીરપ વેચાણ કરતા મેડીકલ સ્ટોરનો વિડીયો વાયરલ | triprolidine hydrochloride cough…

G METRO NEWS by G METRO NEWS
October 4, 2025
in GUJARAT
0 0
0
પ્રિસ્ક્રીપશન વિના કફ શીરપ વેચાણ કરતા મેડીકલ સ્ટોરનો વિડીયો વાયરલ | triprolidine hydrochloride cough…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરૂવાર

તબીબોના પ્રિસ્ક્રીપશન વિના મેડીકલ સ્ટોરના સંચાલકો કેટલીક દવાનું વેચાણ કરી શકતા નથી. પરંતુ, ઘણા મેડીકલ સ્ટોરના સંચાલકો નિયમ વિરૂદ્ધ જઇને ગેરકાયદે દવા અને કફશીરપનું વેચાણ કરતા હોય છે. ત્યારે વાડજ સ્થિત એક મેડીકલ સ્ટોરનો વિડીયો સોશીયલ મિડીયામાં વાયરલ થયો છે. જેમાં મેડીકલ સ્ટોરનો સંચાલક તબીબી પ્રિસ્ક્રીપશન વિના કફ શીરપનું વેચાણ કરે છે. આ વાયરલ વિડીયોના આધારે પોલીસને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. 

પ્રિસ્ક્રીપશન વિના કફ શીરપ વેચાણ કરતા મેડીકલ સ્ટોરનો વિડીયો વાયરલ 2 - imageઅમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં હવે મેડીકલ સ્ટોરમાંથી નશાખોરી માટે દવા અને કફશીરપનો ઉપયોગ બેરોકટોક કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં ેએક રિપોર્ટ પણ આવ્યો છે કે કફશીરપનો વધારે પડતો ઉપયોગ નુકશાનકારક છે.  પરંતુ, કેટલાંક લોકો ફેક્ટરીઓમાં સંચાલકોની મદદથી કફ શીરપનું ગેરકાયદે ઉત્પાદન કરીને મોટાપ્રમાણમાં વેચાણ કરી રહ્યા છે. જેમાં પોલીસની અને સરકારી તંત્રની પણ મીલીભગત હોવાથી કાર્યવાહી થતી નથી. ખાસ કરીને કફશીરપ તબીબોના પ્રિસ્ક્રીપશન વિના આપવામાં ન આવતા કફશીરપને કેટલાંક મેડીકલ સ્ટોરના સંચાલકો  કોઇ ડર વિના વેચાણ કરે છે. જેમાં વાડજમાં આવેલા એક મેડીકલ સ્ટોરનો વિડીયો વાયરલ થયો છે. જેમાં સંજીવની મેડીકલ મેડીકલ સ્ટોરનો સંચાલક કોઇ પ્રિસ્ક્રીપશન વિના જ કફશીરપ બમણી કિંમતે વેચાણે આપે છે.  સંજીવની મેડીકલ સ્ટોરના સંચાલકનુ નામ હાર્દિક ઠક્કર હોવાનું જાણવા મળ્યું છે.

પ્રિસ્ક્રીપશન વિના કફ શીરપ વેચાણ કરતા મેડીકલ સ્ટોરનો વિડીયો વાયરલ 3 - imageએટલું જ આ કફશીરપ આપવાનો અન્ય મેડીકલ સ્ટોરના  સંચાલકોએ ઇન્કાર કરી દીધો હતો. તબીબના જણાવ્યા મુજબ કફશીરપના ડ્રગ્સનો ઉપયોગ કફ કે ઉધરસ સિવાય કરવામાં આવે ત્યારે ઉંઘ આવે અને ચક્કર ચડે તેમજ નશાનો અનુભવ થાય છે. જેથી આ પ્રકારના કફશીરપનો નશો એકવાર કર્યા બાદ તેની આદત લાગી જાય છે.  જેથી મેડીકલ સ્ટોરના સંચાલકો સસ્તામાં નબળી ગુણવતાના લાવેલા કફશીરપને બમણી કિંમતે વેચાણ કરતા હોય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

September 23, 2026
નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

September 23, 2026
ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
Next Post
રૂપિયા ૧૦૦ના દરની બનાવટી ચલણી નોટો સાથે યુવકને ઝડપી લેવાયો | ahmedabad crime branch seized fake curr…

રૂપિયા ૧૦૦ના દરની બનાવટી ચલણી નોટો સાથે યુવકને ઝડપી લેવાયો | ahmedabad crime branch seized fake curr...

ઘરેલુ હિંસામાં ટ્રાયલ કોર્ટના ચુકાદાને પડકારતી અપીલ સેશન્સ કોર્ટે ફગાવી | Sessions Court dismisses a…

ઘરેલુ હિંસામાં ટ્રાયલ કોર્ટના ચુકાદાને પડકારતી અપીલ સેશન્સ કોર્ટે ફગાવી | Sessions Court dismisses a...

બાંદ્રા ટર્મિનસ – બઢની વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડશે | Weekly special train will run between …

બાંદ્રા ટર્મિનસ - બઢની વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડશે | Weekly special train will run between ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોરબીની GIDCમાં દૂધ ગરમ કરવાના બોઇલરમાં બ્લાસ્ટ, એક શ્રમિક દાઝ્યો, કોઈ જાનહાનિ નહીં | Boiler Blast I…

મોરબીની GIDCમાં દૂધ ગરમ કરવાના બોઇલરમાં બ્લાસ્ટ, એક શ્રમિક દાઝ્યો, કોઈ જાનહાનિ નહીં | Boiler Blast I…

8 months ago
ગોપાલગઢમાં ખનિજ ચોરી કરતા વાહનો રાજકીય દબાણ હેઠળ મુક્ત થયાની ચર્ચા | Discussion on the release of mi…

ગોપાલગઢમાં ખનિજ ચોરી કરતા વાહનો રાજકીય દબાણ હેઠળ મુક્ત થયાની ચર્ચા | Discussion on the release of mi…

7 months ago
લુઝ ડાયમંડ-જ્વેલરીમાં અમેરિકાએ 26 ટકા ટેરિફ ઝીંકતા બજારમાં ‘પેરેલિસીસ’ | US imposes 26% tariff on lo…

લુઝ ડાયમંડ-જ્વેલરીમાં અમેરિકાએ 26 ટકા ટેરિફ ઝીંકતા બજારમાં ‘પેરેલિસીસ’ | US imposes 26% tariff on lo…

1 year ago
VIDEO : ભારતનું પહેલું સ્વદેશી ડીએસવી ‘INS નિસ્તાર’ નેવીમાં સામેલ, તાકાત જાણીને દુશ્મનો પણ થરથરશે | …

VIDEO : ભારતનું પહેલું સ્વદેશી ડીએસવી ‘INS નિસ્તાર’ નેવીમાં સામેલ, તાકાત જાણીને દુશ્મનો પણ થરથરશે | …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News