gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રેમસંબંધમાં કરૂણ અંજામ: અમદાવાદમાં 15 વર્ષીય સગીરાનો મૃતદેહ મળી આવતાં ખળભળાટ | ahmedabad teen girl…

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in GUJARAT
0 0
0
પ્રેમસંબંધમાં કરૂણ અંજામ: અમદાવાદમાં 15 વર્ષીય સગીરાનો મૃતદેહ મળી આવતાં ખળભળાટ | ahmedabad teen girl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime News: અમદાવાદના સરખેજ વિસ્તારની નરીમનપુરા કેનાલમાંથી મંગળવારે સાંજે એક 15 વર્ષીય સગીરાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસે સગીરાના બોયફ્રેન્ડ દ્વારા હત્યા કરી મૃતદેહને કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરી છે.

કેનાલમાંથી મૃતદેહ મળ્યો, માતાએ કરી ઓળખ

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, કેનાલમાં મૃતદેહ સૌપ્રથમ સ્થાનિક લોકોએ જોયો હતો, જેમણે તરત જ સરખેજ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે આવીને તપાસ હાથ ધરી હતી અને મૃતકની ઓળખ માટે સગીરાની માતાને બોલાવવામાં આવી હતી. માતાએ મૃતદેહ તેમની ગુમ થયેલી પુત્રીનો હોવાની પુષ્ટિ કરી હતી.

શરીર પર ઈજાના નિશાન, ગળું દબાવી હત્યાની શંકા

પ્રાથમિક તપાસમાં મૃતકના ગળા અને ચહેરા પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા, જેથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કેનાલમાં ફેંકતા પહેલા સગીરાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોઈ શકે છે.

પોલીસે જણાવ્યું હતું કે મૃતક સગીરા અજય ઠાકોર નામના રિક્ષાચાલક સાથે પ્રેમ સંબંધમાં હતી. આશરે બે મહિના પહેલા તે પોતાનું બર્થ સર્ટિફિકેટ અને અન્ય દસ્તાવેજો લઈને ઘરે કોઈને જાણ કર્યા વિના નીકળી ગઈ હતી અને ત્યારથી તે અજય સાથે રહેતી હતી. મૃતદેહ મળી આવ્યા બાદ સગીરાની માતાએ અજય ઠાકોર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે, જેમાં તેમણે હત્યાનો આરોપ લગાવ્યો છે. સરખેજ પોલીસે અજયના એક મિત્રની અટકાયત કરી છે, જેણે ગુનામાં મદદ કરી હોવાની શંકા છે, જ્યારે મુખ્ય આરોપી અજય ઠાકોર હજુ પણ ફરાર છે.

મુખ્ય આરોપીને પકડવા શોધખોળ ચાલુ

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘અમે અજય ઠાકોરને પકડવા માટે શોધખોળ શરૂ કરી છે.’ તેમણે ઉમેર્યું કે ફોરેન્સિક અને પોસ્ટમોર્ટમ રિપોર્ટથી મૃત્યુનું નક્કર કારણ અને હત્યાના સમય અંગે માહિતી પ્રાપ્ત કરવામાં મદદ મળશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: દિવ્યાંગ દંપતીની ગુમ સગીર પુત્રીનું હરિદ્વારથી રેસ્ક્યૂ, અપહરણ કરનાર યુવક ઝડપાયો | ahmedaba…
GUJARAT

અમદાવાદ: દિવ્યાંગ દંપતીની ગુમ સગીર પુત્રીનું હરિદ્વારથી રેસ્ક્યૂ, અપહરણ કરનાર યુવક ઝડપાયો | ahmedaba…

June 24, 2026
જામનગર જિલ્લા સહકારી બેંકની ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય સાથે મોટી ભેટ : અકસ્માત વીમા કવર હવે રૂ.10 લ…
GUJARAT

જામનગર જિલ્લા સહકારી બેંકની ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય સાથે મોટી ભેટ : અકસ્માત વીમા કવર હવે રૂ.10 લ…

June 24, 2026
‘મને સેલ્યુટ કેમ ન મારી? તારી વર્દી ખાઈ જઈશ…’: કાલુપુર સ્ટેશને નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો! | …
GUJARAT

‘મને સેલ્યુટ કેમ ન મારી? તારી વર્દી ખાઈ જઈશ…’: કાલુપુર સ્ટેશને નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો! | …

June 24, 2026
Next Post
MSUમાં વિદેશી વિદ્યાર્થીઓને ગુજરાતી, હિન્દીની સાથે બીજી ત્રણ નવી ભાષા શીખવાડાશે | Foreign students a…

MSUમાં વિદેશી વિદ્યાર્થીઓને ગુજરાતી, હિન્દીની સાથે બીજી ત્રણ નવી ભાષા શીખવાડાશે | Foreign students a...

બિહાર ચૂંટણીઃ ભાજપની બીજી યાદી જાહેર, જાણીતી સિંગર મૈથિલી ઠાકુરને પણ ટિકિટ | BJP’s second list for B…

બિહાર ચૂંટણીઃ ભાજપની બીજી યાદી જાહેર, જાણીતી સિંગર મૈથિલી ઠાકુરને પણ ટિકિટ | BJP's second list for B...

પત્ની પોતાના પતિને ભમરડાંની જેમ ફેરવી ના શકે…’, સેપરેશન કેસમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી | supreme c…

પત્ની પોતાના પતિને ભમરડાંની જેમ ફેરવી ના શકે...', સેપરેશન કેસમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી | supreme c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગરના ચુડામાં ઝેરી દવા ગટગટાવી લેતા હેડ કોન્સ્ટેબલનું મોત, પોલીસે તપાસ હાથ ધરી | Head Const…

સુરેન્દ્રનગરના ચુડામાં ઝેરી દવા ગટગટાવી લેતા હેડ કોન્સ્ટેબલનું મોત, પોલીસે તપાસ હાથ ધરી | Head Const…

10 months ago
શું છે કાર્બાઈડ ગન? જે દિવાળી પર બની ‘કાળ’, 300 ઈજાગ્રસ્ત; 20થી વધુ બાળકોએ આંખની રોશની ગુમાવી | What…

શું છે કાર્બાઈડ ગન? જે દિવાળી પર બની ‘કાળ’, 300 ઈજાગ્રસ્ત; 20થી વધુ બાળકોએ આંખની રોશની ગુમાવી | What…

8 months ago
વિજય દેવરકોંડાને નડ્યો અકસ્માત: હાઈવે પર પાછળ ચાલતી કારે મારી ટક્કર, સદનસીબે કોઈ જાનહાનિ નહીં | Acto…

વિજય દેવરકોંડાને નડ્યો અકસ્માત: હાઈવે પર પાછળ ચાલતી કારે મારી ટક્કર, સદનસીબે કોઈ જાનહાનિ નહીં | Acto…

9 months ago
વડોદરામાં કરજણ નજીક NH-48 પર ટ્રક અને બસ વચ્ચે ભીષણ ટક્કર, 2 લોકોના મોત, 10 ઈજાગ્રસ્ત | Vadodara: De…

વડોદરામાં કરજણ નજીક NH-48 પર ટ્રક અને બસ વચ્ચે ભીષણ ટક્કર, 2 લોકોના મોત, 10 ઈજાગ્રસ્ત | Vadodara: De…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News