gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રેમિકાને ગર્ભપાત કરાવી લગ્નનો ઇનકાર કરનાર પ્રેમીની ધરપકડ | Lover arrested for refusing to marry gi…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
પ્રેમિકાને ગર્ભપાત કરાવી લગ્નનો ઇનકાર કરનાર પ્રેમીની ધરપકડ | Lover arrested for refusing to marry gi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Crime : વડોદરા શહેરમાં લગ્નનો વાયદો કરી શારીરિક સંબંધ બાંધ્યા બાદ ગર્ભવતી બનેલી યુવતીનો ગર્ભપાત કરાવી પછી લગ્ન માટે ઇનકાર કરનાર યુવક સામે કપુરાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદ મુજબ, સયાજીપુરા વિસ્તારમાં રહેતી 19 વર્ષની યુવતી અને ત્યાં જ રહેતા 19 વર્ષના ધર્મેશ શંકર વાલ્મિકી વચ્ચે પ્રેમ સંબંધ હતો. યુવકે લગ્ન કરવાની ખાતરી આપીને યુવતી સાથે સંબંધીના ઘરે તથા વિવિધ સ્થળોએ શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવતી ગર્ભવતી બનતા યુવકે તેને પટાવી ફોસલાવી ગર્ભપાત કરાવ્યો હતો. બાદમાં લગ્ન માટે ઇનકાર કરી યુવતીને તરછોડી દેતા પીડિતાએ પોલીસમાં અરજ કરી હતી. પોલીસે યુવક સામે બીએનએસની ધારા 69 અને 88 હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે. ભોગ બનનાર યુવતીનું મેડિકલ પરીક્ષણ કરાવવામાં આવ્યું છે તથા ગર્ભાવસ્થા અને ગર્ભપાત દરમ્યાન કઈ હોસ્પિટલમાં સારવાર મળી હતી તેની તપાસ ચાલુ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

Next Post
હડાદ – પોશીના ચાર રસ્તા પાસે થી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ભરી લઈ જતો ટ્રક ઝડપી પાડતી LCB બનાસકાંઠા…

હડાદ - પોશીના ચાર રસ્તા પાસે થી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ભરી લઈ જતો ટ્રક ઝડપી પાડતી LCB બનાસકાંઠા...

ઈન્ડિગો સંકટ: અમદાવાદ-મુંબઈ સહિત દેશભરમાં આજે પણ અનેક ફ્લાઇટ રદ | ahmedabad indigo crisis 23 flight …

ઈન્ડિગો સંકટ: અમદાવાદ-મુંબઈ સહિત દેશભરમાં આજે પણ અનેક ફ્લાઇટ રદ | ahmedabad indigo crisis 23 flight ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોસ્ટ ઑફિસની FD, PPF, NSC પર મળશે આટલું વ્યાજ, સરકારે કરી જાહેરાત | Interest rates on small savings …

1 year ago
રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપી રૂા. 28.50 લાખની છેતરપિંડી | Fraud of Rs 28 50 lakhs by promising high…

8 months ago
બાબરી મસ્જિદ નિર્માણ વિવાદ વચ્ચે મમતા બેનર્જીનું નિવેદન, કહ્યું- ‘નફરત ફેલાવનારા સામે લડાઈ ચાલુ રહેશ…

10 months ago
IFS નિધિ તિવારી વડાપ્રધાન મોદીના નવા પ્રાયવેટ સેક્રેટરી, જાણો કોણ છે અને શું કામગીરી કરશે? | nidhi t…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News