gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરનાર ગુલબાનુના પ્રેમીને શોધવા વડોદરા પોલીસના મુંબઇમાં છાપા | Vadodara…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરનાર ગુલબાનુના પ્રેમીને શોધવા વડોદરા પોલીસના મુંબઇમાં છાપા | Vadodara…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ શહેરના તાંદલજા વિસ્તારમાં પ્રેમી સાથે મળીને  પતિની હત્યા કરનાર પત્નીને મદદ કરનાર પ્રેમી અને અન્ય સાગરીતને શોધવા માટે વડોદરા પોલીસે મુંબઇમાં છાપા માર્યા છે.

તાંદલજા વિસ્તારમાં ચોતરાવાળા ફળિયામાં રહેતી ગુલબાનુ બંજારા નામની મહિલા મુંબઇમાં રહેતા મૂળ યુપીના બાળપણના મિત્ર તૌસિફના પ્રેમમાં હોવાથી બંનેએ ભેગા મળીને તા.૧૮મીએ રાત્રે પતિ ઇર્શાદ બંજારાની હત્યા કરી હતી.

આ બનાવમાં હત્યારો તૌસિફ અકોટાની હોટલમાં રોકાયો હતો અને પ્રેમિકાને બોલાવી યોજના બનાવી હતી.તૌસિફે ઘેનયુક્ત ગોળીઓ પણ આપી હતી.જે દૂધમાં મિશ્રણ કરીને રાત્રે પત્નીએ પતિને પીવડાવી હતી.યોજના મુજબ મધરાતે તૌસિફ,ગુલબાનુ અને તૌસિફના સાગરીતે પતિનું માથું  પછાડી ગળેફાંસો આપ્યો હતો.પત્નીએ બનાવને કુદરતી મોતમાં ખપાવ્યો હતો.પરંતુ મરનારના પરિવારે શંકા વ્યક્ત કરતાં કબરમાંથી લાશ  બહાર કાઢીને પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.જેમાં હત્યાનો ભેદ ખૂલ્યો હતો.

આ  ચકચારી બનાવમાં ડીસીપી  મંજીતા વણઝારાએ ટીમોને મુંબઇ મોકલી હતી.જ્યાં બે દિવસથી તૌસિફના આશ્રય સ્થાનો પર છાપા મારવામાં આવી રહ્યા છે.પરંતુ હજી સુધી ફળદાયી હકીકત મળી નથી.આવી જ રીતે તૌસિફના સાગરીત તરીકે મહેતાબ છે કે બીજો કોઇ છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવી ગટર લાઈનમાં વેઠ : મુખ્ય ચેમ્બર કરતા હજાર ઘરોની લાઈન નીચી, કનેક્શન અટવાયા | New sewer line in tro…
GUJARAT

March 30, 2026
ગુજરાત ST નિગમ દેવાદાર, 4000 કરોડથી વધુની ખોટ, ખાનગી ટ્રાવેલ્સ-વાહનોનો દબદબો! | Gujarat ST in Financ…

ભારતમાલા હાઈવે પર ટોલ ટેક્સ ઘટશે, વડોદરાથી ભરુચના દહેગામ સુધી મુસાફરી સસ્તી | NHAI Reduces Toll Char…

Next Post
મતદારો માટેના 50000 ફોર્મ સેન્ટ્રલ જેલના કેદીઓએ પ્રિન્ટ કર્યા | vadodara central jail inmates prints…

મતદારો માટેના 50000 ફોર્મ સેન્ટ્રલ જેલના કેદીઓએ પ્રિન્ટ કર્યા | vadodara central jail inmates prints...

પોલીસ- RTO ને ગેરમાર્ગે દોરી એક નંબર પ્લેટનો બે બસમાં ઉપયોગ ! | Police RTO misled one number plate u…

પોલીસ- RTO ને ગેરમાર્ગે દોરી એક નંબર પ્લેટનો બે બસમાં ઉપયોગ ! | Police RTO misled one number plate u...

જામનગરમાં પિતરાઈ ભાઈ દ્વારા છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા | Young man stabbed to death by cousin in J…

જામનગરમાં પિતરાઈ ભાઈ દ્વારા છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા | Young man stabbed to death by cousin in J...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

449 પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેકસે 85000 ની સપાટી કુદાવી | Sensex crosses 85 000 mark with 449 points…

4 months ago
ઉમરેઠના સુંદલપુરા સુરેલી રોડ પર વાહનની ટક્કરે મહિલાનું મોત | Woman dies after being hit by vehicle o…

5 months ago
ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ફોડ્યો ટેરિફ બોમ્બ, 25થી વધારીને 50 ટકા કર્યો ટેક્સ, 27 ઑગસ્ટથી થશે લાગુ | A…

8 months ago
ક્રિકેટ એકેડમી દ્વારા વડોદરાના અમિત પાસીનું સન્માન કરાયું | Amit Passi from Vadodara honored by Cric…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News