gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પ. બંગાળના આસનસોલના કોલસા ખાણમાં દુર્ઘટના, ગેરકાયદે ખનન વખતે ખાણ ધસી પડતા અનેક દટાયા | Many loss of …

G METRO NEWS by G METRO NEWS
January 13, 2026
in INDIA
0 0
0
પ. બંગાળના આસનસોલના કોલસા ખાણમાં દુર્ઘટના, ગેરકાયદે ખનન વખતે ખાણ ધસી પડતા અનેક દટાયા | Many loss of …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Coal Mine Collapses in West Bengal: પશ્ચિમ બંગાળના આસનસોલ જિલ્લાના કુલ્ટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ભારત કોકિંગ કોલ લિમિટેડ (BCCL)ની ખાણ ધસી પડવાની ગંભીર ઘટના સામે આવી છે. અહીં કેટલાક લોકો ગેરકાયદેસર રીતે કોલસાનું ખનન કરી રહ્યા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. 

અનેક શ્રમિકો દટાઈ ગયા હોવાની આશંકા

આસનસોલના બોર્ડિલા વિસ્તારમાં BCCL ની ઓપન કાસ્ટ ખાણ આવેલી છે. અહીં ગેરકાયદે રીતે કોલસો કાઢવાની પ્રક્રિયા ચાલતી હતી, ત્યારે ખાણનો એક મોટો હિસ્સો અચાનક ધસી પડ્યો હતો. પ્રાથમિક તપાસ પ્રમાણે, આ દુર્ઘટનામાં અનેક શ્રમિકો કાટમાળ નીચે દટાયા હોવાની ભીતિ છે. જોકે , હજુ સુધી સત્તાવાર રીતે મૃત્યુઆંક કે ઈજાગ્રસ્તોની ચોક્કસ સંખ્યા જાણી શકાઈ નથી.

ઘટનાની જાણ થતાં બચાવકાર્ય શરૂ

આ ઘટનાની જાણ થતા જ પોલીસ, ફાયર બ્રિગેડ અને  BCCL ના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જેસીબી (JCB) મશીનો અને અન્ય ભારે સાધનોની મદદથી કાટમાળ હટાવવાની અને ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

આ કામગીરી સત્તાવાર નહોતી: BCCL

BCCL દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે આ ખાણમાં સત્તાવાર રીતે કોઈ કામગીરી ચાલી રહી નહોતી. આ ઘટના ગેરકાયદે ખનનને કારણે બની છે. બીજી તરફ, સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સમુદ્રમાં વધ્યો ભારતનો દબદબો! દુશ્મનો ત્રાટકશે સુપરસોનિક મિસાઈલ, જાણો INS તારાગિરીની ખાસિયત | ins ta…
INDIA

April 3, 2026
ભાજપના ‘સિંઘમ’ સાઈડલાઈન: તમિલનાડુમાં અન્નામલાઈને ટિકિટ નહીં, આંતરિક ડખો કે વ્યૂહનીતિ? | tamilnadu bj…

ગુજરાતમાં કાર્યકરોની ધરપકડનો મુદ્દો સંસદમાં કેમ ન ઉઠાવ્યો?, રાઘવ ચઢ્ઢા પર ભડક્યા AAP નેતાઓ | aap lea…

Next Post
સુરેન્દ્રનગરના પાટડી-ફૂલકી રોડ પર અકસ્માત, રિક્ષા અને બાઈક વચ્ચેની ટક્કરમાં યુવકનું મોત, પત્નીને ગંભ…

સુરેન્દ્રનગરના પાટડી-ફૂલકી રોડ પર અકસ્માત, રિક્ષા અને બાઈક વચ્ચેની ટક્કરમાં યુવકનું મોત, પત્નીને ગંભ...

ગુજરાતના આ ગામમાં છેલ્લા 35 વર્ષથી પતંગ ઉડાવવા પર પ્રતિબંધ, પતંગ ખરીદનારને દંડ, કારણ ચોંકાવનારું | K…

ગુજરાતના આ ગામમાં છેલ્લા 35 વર્ષથી પતંગ ઉડાવવા પર પ્રતિબંધ, પતંગ ખરીદનારને દંડ, કારણ ચોંકાવનારું | K...

સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો: શુદ્ધ ચાંદી રૂ.2.80 લાખને પાર, સોનું રેકોર્ડ સ્તરે | gold silver…

સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો: શુદ્ધ ચાંદી રૂ.2.80 લાખને પાર, સોનું રેકોર્ડ સ્તરે | gold silver...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહારાષ્ટ્રમાં બાજી પલટાઈ! કોંગ્રેસને 24 કલાકમાં 2 ઓફર, સંજય રાઉત-રાહુલ ગાંધીની ફોન પર વાતચીત | Mahar…

3 months ago
એપીસી સર્કલ પર 40 કરોડના ખર્ચે ફ્લાય ઓવરબ્રિજ બનશે | Flyover bridge to be built at APC Circle at a c…

4 months ago
જામનગરમાં બે દિવસમાં 4 લોકો ગુમ, મહિલા-બાળક સહિત બેંકના કર્મચારીને શોધવા પોલીસની તપાસ તેજ | Three ca…

12 months ago
વિશ્વ બજાર પાછળ સોનાચાંદીમાં સ્થિરતા | Gold and silver prices stabilize on the back of global market…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News