gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પ.બંગાળ સહિત 5 રાજ્યોમાં આજે ચૂંટણીની જાહેરાત થશે, 4 વાગ્યે EC કરશે પ્રેસ કોન્ફરન્સ | election commi…

G METRO NEWS by G METRO NEWS
March 15, 2026
in INDIA
0 0
0
પ.બંગાળ સહિત 5 રાજ્યોમાં આજે ચૂંટણીની જાહેરાત થશે, 4 વાગ્યે EC કરશે પ્રેસ કોન્ફરન્સ | election commi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Election 2026 : ભારતીય ચૂંટણી પંચ (ECI) આજે પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરશે. વિજ્ઞાન ભવન ખાતે આજે સાંજે 4 થી 5 વાગ્યાની વચ્ચે યોજાનારી પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સંપૂર્ણ વિગતો આપશે.

આદર્શ આચારસંહિતા થશે લાગુ

ચૂંટણી પંચ દ્વારા તારીખોની જાહેરાત થતાની સાથે જ આ તમામ રાજ્યોમાં ‘આદર્શ ચૂંટણી આચારસંહિતા’ (Model Code of Conduct) તત્કાલ પ્રભાવથી લાગુ થઈ જશે. આ રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ મે અને જૂન 2026 માં પૂર્ણ થઈ રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને એપ્રિલ-મે મહિનામાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થવાની પૂરી શક્યતા છે.

આ વખતે શું બદલાશે?

સૂત્રોના જણાવ્યા અનુસાર, 2021ની ચૂંટણીઓની સરખામણીએ આ વખતે ચૂંટણી પંચ કેટલાક મહત્વના ફેરફાર કરી શકે છે. જેમાં મુખ્યત્વે આ વખતે મતદાનના તબક્કાઓની સંખ્યા ઘટાડવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં નિષ્પક્ષ અને હિંસામુક્ત મતદાન સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રીય સુરક્ષા દળો (Central Forces) ની તૈનાતીમાં મોટો વધારો કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના નેતૃત્વમાં પંચની ‘ફુલ બેન્ચે’ તાજેતરમાં જ કોલકાતાની મુલાકાત લઈને તમામ પક્ષો સાથે સુરક્ષા અને વ્યવસ્થા અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે.

રાજ્યવાર સ્થિતિ

આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં મતદાર યાદી તૈયાર કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. પંચે પોતાની આખરી સમીક્ષા બાદ હવે માત્ર સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે. પશ્ચિમ બંગાળમાં છેલ્લી વખતે 8 તબક્કામાં મતદાન થયું હતું, પરંતુ આ વખતે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી તબક્કાઓ ઘટાડવાની વ્યૂહનીતિ જણાઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…
INDIA

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…

June 18, 2026
રામમંદિરમાં દાન ચોરી બાદ સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં, ટ્રસ્ટના CEOની નિમણૂક કરવા મંથન | ayodh…
INDIA

રામમંદિરમાં દાન ચોરી બાદ સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં, ટ્રસ્ટના CEOની નિમણૂક કરવા મંથન | ayodh…

June 18, 2026
કેરળથી-તમિલનાડુથી દિલ્હી-પંજાબ સુધી વરસાદ, ગુજરાત મોનસૂન અંગે પણ લેટેસ્ટ અપડેટ | india weather updat…
INDIA

કેરળથી-તમિલનાડુથી દિલ્હી-પંજાબ સુધી વરસાદ, ગુજરાત મોનસૂન અંગે પણ લેટેસ્ટ અપડેટ | india weather updat…

June 18, 2026
Next Post
70 વર્ષથી વધુ વયની બે સિનિયર સિટિઝન્સની 30 કરોડ રૂપિયાની છેતરપિંડી | Two senior citizens above 70 ye…

70 વર્ષથી વધુ વયની બે સિનિયર સિટિઝન્સની 30 કરોડ રૂપિયાની છેતરપિંડી | Two senior citizens above 70 ye...

કેન્દ્રએ સોનમ વાંગચુક સામે લગાવેલો એનએસએ હટાવ્યો, અટકાયત રદ | Centre lifts NSA imposed on Sonam Wang…

કેન્દ્રએ સોનમ વાંગચુક સામે લગાવેલો એનએસએ હટાવ્યો, અટકાયત રદ | Centre lifts NSA imposed on Sonam Wang...

એક્સિસ બેન્કને રૂ. 3.19 કરોડ ચૂકવવા કન્ઝ્યુમર પેનલનો આદેશ | Consumer panel orders Axis Bank to pay R…

એક્સિસ બેન્કને રૂ. 3.19 કરોડ ચૂકવવા કન્ઝ્યુમર પેનલનો આદેશ | Consumer panel orders Axis Bank to pay R...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહારાષ્ટ્રમાં ભાજપની ભવ્ય જીતથી વિપક્ષ કરતાં અસલ ટેન્શન તો શિંદે અને અજિત પવારને | maharashtra local…

મહારાષ્ટ્રમાં ભાજપની ભવ્ય જીતથી વિપક્ષ કરતાં અસલ ટેન્શન તો શિંદે અને અજિત પવારને | maharashtra local…

6 months ago
વડોદરાના પદમલા ગામે બાઈક કરવાના મુદ્દે તકરાર બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, પાંચ ઘાયલ | Ston…

વડોદરાના પદમલા ગામે બાઈક કરવાના મુદ્દે તકરાર બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, પાંચ ઘાયલ | Ston…

3 months ago
વજુભાઈ વાળાની કાર પાર્ક કરવા સાઈન બોર્ડને હચમચાવી નાખ્યું | The sign board for Vajubhai Wala’s car p…

વજુભાઈ વાળાની કાર પાર્ક કરવા સાઈન બોર્ડને હચમચાવી નાખ્યું | The sign board for Vajubhai Wala’s car p…

6 months ago
સુરત પાલિકા તંત્ર મીટીંગોમાં વ્યસ્ત અને શહેરમાં કામગીરી અસ્તવ્યસ્ત : મુખ્ય રોડ પર બનતી બિલ્ડીંગોના સ…

સુરત પાલિકા તંત્ર મીટીંગોમાં વ્યસ્ત અને શહેરમાં કામગીરી અસ્તવ્યસ્ત : મુખ્ય રોડ પર બનતી બિલ્ડીંગોના સ…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News