gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘ચંડોળા તળાવના ભારતીય નાગરિકોને ઘર આપો…’, અસરગ્રસ્તોને મકાન ન મળતા વિપક્ષ ભડક્યું | Chandola Lake …

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
‘ચંડોળા તળાવના ભારતીય નાગરિકોને ઘર આપો…’, અસરગ્રસ્તોને મકાન ન મળતા વિપક્ષ ભડક્યું | Chandola Lake …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chandola Lake Demolition :  અમદાવાદના ચંડોળા તળાવની જગ્યામાં ગેરકાયદે કરાયેલા બાંધકામો દૂર કરાયા હતા. આ પછી મ્યુનિસિપલ કોર્પોરેશને વર્ષ 2010 પહેલા રહેનારા અને રહેઠાણના દસ્તાવેજ ધરાવતા લોકો પાસે મકાન આપવા મામલે અરજી મંગાવી હતી. જોકે, લોકોની અરજી પર યોગ્ય નિકાલ ન આવતા, આજે (8 ઓક્ટોબર) મણિનગર દક્ષિણ ઝોન ઓફિસ ખાતે મોટી સંખ્યામાં અરજદારો એકઠા થઈને વિરોધ નોંધાવ્યો હતો.

મળતી માહિતી મુજબ, મણિનગર દક્ષિણ ઝોન ઓફિસ ખાતે વિપક્ષના નેતા સાથે ચંડોળાવાસીઓને એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો હતો. જેમાં વિપક્ષના નેતાએ જણાવ્યું હતું કે, ‘તંત્ર દ્વારા ચંડોળા ખાતે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં છેલ્લા 50 વર્ષથી વધુ રહેતા ભારતીય નાગરિકોના મકાન પણ તોડી પાડવામાં આવ્યા હતા, જોકે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે EWS આવાસ યોજના હેઠળ મકાન આપવાનું નક્કી કર્યુ હતું. જેમાં લોકો પાસેથી અરજી મંગાવામાં આવતા 2300 જેટલા લોકોએ અરજી કરી હતી. પરંતુ આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી.’

આ પણ વાંચો: વડોદરામાં વુડાના આવાસો ભાડે આપનાર 11 માલિકો સામે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધાયો

વિરોધ પ્રદર્શન લોકોનું કહેવું છે કે, ‘તંત્રએ આવાસ માટે 3 લાખ કુલ 10 હપ્તામાં ભરવાનું જણાવેલું છે. પરંતુ ગરીબ પરિવારમાંથી આવતા લોકો આર્થિક રીતે સદ્ધર ન હોવાથી મહિનાના 30000 કઈ રીતે ભરી શકે. એટલે હપ્તાની સમય મર્યાદા વધારીને કુલ 36 મહિના કરવામાં આવે…’

ચંડોળા તળાવ પાસે અમદાવાદનું સૌથી મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ચંડોળા તળાવની આસપાસ આશરે 12 હજાર દબાણો દૂર કરવામાં આવ્યા છે. ડિમોલિશન પહેલા ચંડોળા તળાવ મકાનો-ઝૂંપડાથી ઘેરાયેલું હતું.

'ચંડોળા તળાવના ભારતીય નાગરિકોને ઘર આપો...', અસરગ્રસ્તોને મકાન ન મળતા વિપક્ષ ભડક્યું 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
આઝમ ખાન પર ખોટા કેસ કરીને ફસાવ્યા, સપા હંમેશા તેમની સાથે…’, મુલાકાત બાદ બોલ્યા અખિલેશ | Akhilesh s…

આઝમ ખાન પર ખોટા કેસ કરીને ફસાવ્યા, સપા હંમેશા તેમની સાથે...', મુલાકાત બાદ બોલ્યા અખિલેશ | Akhilesh s...

ભાજપમાં જૂથવાદ? અમરેલીના શરદોત્સવ મિલ્ક ડે કાર્યક્રમમાં ધારાસભ્યોની ગેરહાજરી ઉડીને આંખે વળગી | bjp f…

ભાજપમાં જૂથવાદ? અમરેલીના શરદોત્સવ મિલ્ક ડે કાર્યક્રમમાં ધારાસભ્યોની ગેરહાજરી ઉડીને આંખે વળગી | bjp f...

22 દિવસમાં 16 વખત ડાયાલિસિસ, 13 લાખનું બિલ બન્યું, બે વર્ષની દીકરીની વાત સાંભળી પિતા ભાંગી પડ્યા | C…

22 દિવસમાં 16 વખત ડાયાલિસિસ, 13 લાખનું બિલ બન્યું, બે વર્ષની દીકરીની વાત સાંભળી પિતા ભાંગી પડ્યા | C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘પાટણમાં ભેંસના તબેલામાં ચાલે છે ખાનગી યુનિવર્સિટી’, કોંગ્રેસ ધારાસભ્ય ડૉ કિરીટ પટેલનો આક્ષેપ | pata…

‘પાટણમાં ભેંસના તબેલામાં ચાલે છે ખાનગી યુનિવર્સિટી’, કોંગ્રેસ ધારાસભ્ય ડૉ કિરીટ પટેલનો આક્ષેપ | pata…

10 months ago
વટવા પોલીસે ₹1.70 કરોડની કિંમતની ‘વ્હેલની ઉલટી’ ઝડપી, એકની ધરપકડ, મુખ્ય આરોપી ફરાર | vatva police se…

વટવા પોલીસે ₹1.70 કરોડની કિંમતની ‘વ્હેલની ઉલટી’ ઝડપી, એકની ધરપકડ, મુખ્ય આરોપી ફરાર | vatva police se…

5 months ago
દિલ્હી બ્લાસ્ટને લઈને જામનગર સહિતના હાલારના દરિયાકિનારે તંત્રનું હાઈ એલર્ટ, સઘન ચેકિંગ હાથ ધરાયું | …

દિલ્હી બ્લાસ્ટને લઈને જામનગર સહિતના હાલારના દરિયાકિનારે તંત્રનું હાઈ એલર્ટ, સઘન ચેકિંગ હાથ ધરાયું | …

8 months ago
જામનગરના એક આસામીને રૂપિયા બાવીસ લાખના ચેક રિટર્ન કેસમાં બે વર્ષની જેલ સજા | man from Jamnagar sente…

જામનગરના એક આસામીને રૂપિયા બાવીસ લાખના ચેક રિટર્ન કેસમાં બે વર્ષની જેલ સજા | man from Jamnagar sente…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News