gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફતેપુરા મંગલેશ્વર ઝાંપા ખાતે પોલીસ સ્ટેશન નજીક દુકાનમાં આગ, બાજુની દુકાન અને રહેણાંક વિસ્તાર બચાવી લ…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2026
in GUJARAT
0 0
0
ફતેપુરા મંગલેશ્વર ઝાંપા ખાતે પોલીસ સ્ટેશન નજીક દુકાનમાં આગ, બાજુની દુકાન અને રહેણાંક વિસ્તાર બચાવી લ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Fire : વડોદરાના અત્યંત સંવેદનશીલ ગણાતા ફતેપુરા વિસ્તારમાં આજે પરોઢિયે પોલીસ સ્ટેશનની પાસે જ એક દુકાનમાં આગ લાગતા લોકોના ટોળા જામ્યા હતા. 

ફતેપુરા રોડ પર કુંભારવાડા પોલીસ સ્ટેશન નજીક એક પ્રોવિઝન સ્ટોરમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. ફાયર બ્રિગેડને કચરામાં આગ લાગી હોવાનું મેસેજ મળ્યો હતો પરંતુ ટીમ પહોંચી ત્યારે દુકાનમાં આગ જોવા મળી હતી.

વડોદરા ફાયર બ્રિગેડની ટીમે આગ કાબુમાં લેવાની સાથે સાથે બાજુની દુકાન તેમજ પાછળના રહેણાંક વિસ્તાર સુધી આગ ન પહોંચે તેની તકેદારી રાખી કામગીરી પાર પાડી હતી. પોલીસે પણ આ બનાવ અંગે પ્રાથમિક વિગતો મેળવી તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાયલામાં ચૂંટણી AAP માં ભડકો, જિલ્લા પ્રમુખ સહિત 5 સામે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયા…
GUJARAT

April 11, 2026
આવું તો ભાજપમાં જ બને… વ્યારામાં કોંગ્રેસી નેતાએ બપોરે ખેસ પહેર્યો અને સાંજે ટિકિટ મળી ગઈ | BJP Ti…

અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના મોત મામલે પોલીસે માતાની પણ મોડી રાત સુધી કરી પૂછપરછ, જાણો શું જાણવા…

Next Post
પાર્કિંગ વિવાદમાં ડ્રાઈવરનું માથું ધડથી અલગ કરી નાખ્યું, ગુસ્સામાં ટોળાએ હત્યારાને રહેંસી નાખ્યો | A…

પાર્કિંગ વિવાદમાં ડ્રાઈવરનું માથું ધડથી અલગ કરી નાખ્યું, ગુસ્સામાં ટોળાએ હત્યારાને રહેંસી નાખ્યો | A...

અમદાવાદ: ઢોંસાના ખીરુંના કારણે બે બાળકીના કથિત મોતનો કેસ, બ્લડ રિપોર્ટમાં ઊંઘની દવાના અંશ મળ્યા | ah…

અમદાવાદ: ઢોંસાના ખીરુંના કારણે બે બાળકીના કથિત મોતનો કેસ, બ્લડ રિપોર્ટમાં ઊંઘની દવાના અંશ મળ્યા | ah...

‘પાકિસ્તાન વિશ્વાસપાત્ર નથી, અમેરિકાએ તેનો ઉપયોગ કર્યો’, મધ્યસ્થતા પર ઈઝરાયલી રાજદૂતનું તડ અને ફડ | …

'પાકિસ્તાન વિશ્વાસપાત્ર નથી, અમેરિકાએ તેનો ઉપયોગ કર્યો', મધ્યસ્થતા પર ઈઝરાયલી રાજદૂતનું તડ અને ફડ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં શિસ્ત સમિતિની રચના કરવા આદેશ | Order to form disciplinary com…

8 months ago
વિશ્વ બજારમાં કિંમતી ધાતુમાં વોલેટિલિટી વચ્ચે ઘરઆંગણે સોનાચાંદીમાં સ્થિરતા | Stability in gold and s…

9 months ago
ગુજરાત સહિત દેશભરમાં 12 ફેબ્રુઆરીએ બેન્ક કર્મચારીઓ હડતાળ પર ઉતરી શકે, હજારો કરોડના વ્યવહારો ખોરવાશે …

2 months ago
સાયબર ક્રાઇમ આચરવાના કૌભાંડમાં અનેક ગુજરાતી મ્યાનમારમાં ફસાયા | gujarati youth trapped in call cente…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News