gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વિશ્વ બજારમાં કિંમતી ધાતુમાં વોલેટિલિટી વચ્ચે ઘરઆંગણે સોનાચાંદીમાં સ્થિરતા | Stability in gold and s…

G METRO NEWS by G METRO NEWS
July 18, 2025
in Business
0 0
0
વિશ્વ બજારમાં કિંમતી ધાતુમાં વોલેટિલિટી વચ્ચે ઘરઆંગણે સોનાચાંદીમાં સ્થિરતા | Stability in gold and s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ  : અમેરિકન ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલને હોદ્દા પરથી દૂર કરવા સંદર્ભમાં વિવિધ અહેવાલો વચ્ચે વૈશ્વિક સ્તરે  ડોલર તથા સોનાના ભાવમાં વોલેટિલિટી જોવાયા બાદ છેવટે ડોલરમાં વધારો થયો હતો અને સોનામાં ભાવ સાધારણ નરમ બોલાતા હતા. પોવેલને દૂર કરવા ટ્રમ્પ વિચારી રહ્યા હોવાના અહેવાલે ડોલર નબળો પડયો હતો અને સોનામાં સુધારો જોવાયો હતો.

જો કે પોવેલને હોદ્દા પરથી દૂર કરવાની કોઈ યોજના નહીં હોવાના ટ્રમ્પના નિવેદન બાદ ડોલર ઊંચકાયો હતો અને સોનામાં નરમાઈ આવી હતી. આ ઉપરાંત અમેરિકામાં પ્રોડયૂસર પ્રાઈસ ઈન્ડેકસ (પીપીઆઈ) ડેટા અપેક્ષા કરતા નબળા આવતા ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરની હળવી નીતિ ચાલુ રહેશે તેવી ધારણાં ઘેરી બની છે. વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુમાં વોલેટિલિટી વચ્ચે  ઘરઆંગણે સોનાચાંદીના ભાવ સ્થિર રહ્યા હતા. નબળી માગને કારણે ક્રુડ તેલમાં ભાવ ઘટાડા તરફી રહ્યા હતા.

ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦  દસ ગ્રામ સોનાના ભાવ લગભગ સ્થિર રહી જીએસટી વગર રૂપિયા ૯૭૪૫૩ મુકાતા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા ૯૭૦૬૩ રહ્યા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર રૂપિયા ૧૧૧૦૦૦ કવોટ થતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.

અમદાવાદ ઝવેરી બજારમાં ૯૯.૯૦ સોનાના દસ ગ્રામના ભાવ રૂપિયા ૧૦૦૫૦૦ જળવાઈ રહ્યા હતા જ્યારે ૯૯.૫૦ પ્રતિ દસ ગ્રામ ૧૦૦૨૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૧૧૨૦૦૦ ટકેલા રહ્યા હતા. 

વિશ્વ બજારમાં સોનુ મોડી સાંજે પ્રતિ ઔંસ ૩૫ ડોલર જેટલુ નબળુ પડી ૩૩૧૧ ડોલર બોલાતુ હતું. ચાંદી ઔંસ દીઠ ૩૭.૬૦ ડોલર મુકાતી હતી. કિંમતી ધાતુ પ્લેટિનમ તથા પેલેડિયમમાં ઊંચા મથાળેથી પીછેહઠ જોવા મળી હતી. પ્લેટિનમ ૧૪૧૪ ડોલર જ્યારે પેલેડિયમ પ્રતિ ઔંસ ૧૨૩૦ ડોલર મુકાતુ હતું.

વિશ્વ બજારમાં પૂરતી માત્રામાં ક્રુડ તેલ ઉપલબ્ધ હોવાના અહેવાલે  ડબ્લ્યુટીઆઈ નાયમેકસ ક્રુડ ઓઈલ બેરલ દીઠ ૬૭ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ પ્રતિ બેરલ ૬૮.૭૦ ડોલર ટકેલુ રહ્યુ હતું.  

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ખોડુ, વસ્તડી હાઈવે અને ધરમ તળાવ પાસેથી ગેરકાયદે ખનીજ વહન કરતા 14 ડમ્પર ઝડપાયા | 14 dumpers caught ca…

ખોડુ, વસ્તડી હાઈવે અને ધરમ તળાવ પાસેથી ગેરકાયદે ખનીજ વહન કરતા 14 ડમ્પર ઝડપાયા | 14 dumpers caught ca...

વિદેશી ફંડોની ફરી મોટી વેચવાલીના દબાણે સેન્સેક્સ 375 પોઈન્ટ ગબડીને 82259 | Sensex plunges 375 points…

વિદેશી ફંડોની ફરી મોટી વેચવાલીના દબાણે સેન્સેક્સ 375 પોઈન્ટ ગબડીને 82259 | Sensex plunges 375 points...

રોકેટ ગતિએ દોડતી બીએમડબલ્યુએ મોપેડ સવાર વૃદ્ધને ફંગોળતા મોત | An elderly moped rider was hit and kil…

રોકેટ ગતિએ દોડતી બીએમડબલ્યુએ મોપેડ સવાર વૃદ્ધને ફંગોળતા મોત | An elderly moped rider was hit and kil...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જડબેસલાક સુરક્ષા વચ્ચે આજથી ચારધામ યાત્રાનો આરંભ | Chardham Yatra begins today amid tight security

જડબેસલાક સુરક્ષા વચ્ચે આજથી ચારધામ યાત્રાનો આરંભ | Chardham Yatra begins today amid tight security

1 year ago
આંતરરાજ્ય વેપારને પ્રોત્સાહન આપવા e-NAM 2.0 શરૂ કરવા માટે તૈયારી | Preparations to launch e NAM 2 0 …

આંતરરાજ્ય વેપારને પ્રોત્સાહન આપવા e-NAM 2.0 શરૂ કરવા માટે તૈયારી | Preparations to launch e NAM 2 0 …

9 months ago
જામનગર: મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે દરિયાઈ સુરક્ષા સઘન, મરીન ટાસ્ક ફોર્સનું દરિયાકાંઠાના વિસ્ત…

જામનગર: મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે દરિયાઈ સુરક્ષા સઘન, મરીન ટાસ્ક ફોર્સનું દરિયાકાંઠાના વિસ્ત…

2 months ago
સુરેન્દ્રનગરમાં EDના ધામા: જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ ઝપેટમાં, ₹1500 કરોડના કૌભાંડની આશંકા | Sur…

સુરેન્દ્રનગરમાં EDના ધામા: જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ ઝપેટમાં, ₹1500 કરોડના કૌભાંડની આશંકા | Sur…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News