gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં રૂ.96000નો વિક્રમ : વૈશ્વિક 3200 ડોલરને પાર | Gold hits record Rs 96000: Global price crosse…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in Business
0 0
0
સોનામાં રૂ.96000નો વિક્રમ : વૈશ્વિક 3200 ડોલરને પાર | Gold hits record Rs 96000: Global price crosse…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, મુંબઈ : અમદાવાદ ઝવેરી બજારમાં આજ   સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજી ઝડપી ગતિએ આગળ વધતાં નવો ઈતિહાસ સર્જાયો હતો. વિશ્વ બજારમાં સોનાના ભાવ વધુ ઉછલી ઔંશના ૩૨૦૦ ડોલરની સપાટી પ્રથમવાર વટાવી જતાં  ખેલાડીઓ સ્તબ્ધ  બની ગયા હતા.  વિશ્વ બજાર પાછળ આજે અમદાવાદ સોના-ચાંદી બજારમાં સોનું ૯૯.૯માં રૂ. ૨૩૦૦નો ઉછાળો નોંધાતા રૂ. ૯૬૩૦૦ની વિક્રમી ટોચે પહોંચી ગયું હતું. જ્યારે દિલ્હી ખાતે સોનું રૂ. ૯૬૪૫૦ની ટોચે પહોંચ્યું હતું.

અમેરિકા તથા ચીન વચ્ચે ટ્રેડવોર વકરતાં તથા બન્ને દેશો એકમેક સામે વધુને વધુ ટેરીફ જાહેર કરવા માંડતા વિશ્વ બજારમાં  સોનામાં સેફહેવન બાઈંગ વધ્યું છે. વૈશ્વિક ડોલર ઈન્ડેકસ ગબડતાં તેના પગલે પણ સોનામાં  ફંડોની લેવાલી વધ્યાની ચર્ચા હતી.  વિશ્વની વિવિધ દેશોની  સેન્ટ્રલ બેન્કો ડોલર વેંચી સોનું ખરીદતી જોેવા મળી હતી. 

દરમિયાન, વિશ્વ બજાર ઝડપી વધી જતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી જતાં દેશના ઝવેરી બજારોમાં આજે રેકોર્ડ ભાવ ઉછાળો આગળ વધ્યો હતો. દરમિયાન અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૨૩૦૦ ઉછળી ૯૯૫ના રૂ.૯૬૦૦૦ તથા ૯૯૯ના રૂ.૯૬૩૦૦ બોલાઈ ઔગયા હતા.

 અમદાવાદ ચાંદીના ભાવ કિલોના આજે વધુ રૂ.૧૦૦૦ વધી રૂ.૯૪૦૦૦ બોલાયા હતા.  અમદાવાદ બજારમાં સોનાના ભાવ ત્રણ દિવસમાં રૂ.૫૧૦૦ વધી ગયાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ બે દિવસમાં રૂ.૩૦૦૦ વધ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના રૂ.૩૧૨૫થી ૩૧૨૬ વાળા ઉછળી ઉંચામાં ભાવ ૩૨૦૦ પાર કરી ૩૨૩૭થી  ૩૨૩૮ ડોલર થઈ ૩૨૩૦થી ૩૨૩૧ ડોલર રહ્યાના નિર્દેશો હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૩૦.૯૬ થી ૩૦.૯૬૭ વાળા વધી ૩૧.૫૭ થઈ ૩૧.૪૬થી ૩૧.૪૭ ડોલર રહ્યા હતા. 

વૈશ્વિક કોપરના ભાવ આજે બે ટકા વધ્યા હતા. પ્લેટીનમના ભાવ ઉંચામાં ૯૫૨ થઈ ૯૪૨થી ૯૪૩ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઉંચામાં ૯૩૧ તથા નીચામાં ૯૧૩ થઈ ૯૨૧થી ૯૨૨ ડોલર રહ્યા હતા.  મુંબઈ બુલિયન બજારમાં જીએસટી વગર સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.૯૨૯૭૯ તથા ૯૯૯ના રૂ.૯૩૩૫૩ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર વધી રૂ.૯૨૯૨૯ બોલાયા હતા.  મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.  

દરમિયાન, વિશ્વ બજારમાં વિવિધ કોમોડિટીઝના ભાવ ઉછળી રહ્યા હતા ત્યારે ક્રૂડતેલના ભાવ તૂટી રહ્યાના સમાચાર મળ્યા હતા. વૈશ્વિક બ્રેન્ટ ક્રૂડના ભાવ ઉંચામાં બેરલના ૬૪.૩૭ થયા પછી ઘટી ૬૨.૭૭ થઈ  ૬૩.૩૬ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૫૯.૪૩ થઈ ૬૦.૦૮ ડોલર રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નબળું ચોમાસુ અને તેલના ઊંચા ભાવ ફુગાવામાં વધારો કરશે | Weak monsoon and high oil prices will increas…
Business

નબળું ચોમાસુ અને તેલના ઊંચા ભાવ ફુગાવામાં વધારો કરશે | Weak monsoon and high oil prices will increas…

May 13, 2026
PSU બેન્કોનો નેટ પ્રોફિટ રૂ. 1.98 લાખ કરોડની વિક્રમી ટોચે | PSU banks’ net profit hits record high o…
Business

PSU બેન્કોનો નેટ પ્રોફિટ રૂ. 1.98 લાખ કરોડની વિક્રમી ટોચે | PSU banks’ net profit hits record high o…

May 13, 2026
રૂપિયો ગબડતાં કિંમતી ધાતુઓમાં ઝડપી તેજી: ચાંદીમાં રૂ.13 હજારનો ઉછાળો | Precious metals surge as rupe…
Business

રૂપિયો ગબડતાં કિંમતી ધાતુઓમાં ઝડપી તેજી: ચાંદીમાં રૂ.13 હજારનો ઉછાળો | Precious metals surge as rupe…

May 13, 2026
Next Post
રસ્તા વચ્ચે પાર્ક ટ્રક પાછળ બાઈક ઘુસી જતાં ત્રણ પિતરાઈ ભાઈના મોત | Three cousins ​​die after bike ra…

રસ્તા વચ્ચે પાર્ક ટ્રક પાછળ બાઈક ઘુસી જતાં ત્રણ પિતરાઈ ભાઈના મોત | Three cousins ​​die after bike ra...

રૂપિયો 63 પૈસા ઉછળી 86.07 : વૈશ્વિક ડોલર ઈન્ડેક્સે 100ની સપાટી ગુમાવી | Rupee rises 63 paise to 86 0…

રૂપિયો 63 પૈસા ઉછળી 86.07 : વૈશ્વિક ડોલર ઈન્ડેક્સે 100ની સપાટી ગુમાવી | Rupee rises 63 paise to 86 0...

ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં માર્ચમાં રોકાણ પ્રવાહ ઘટીને 11 માસની નીચી સપાટીએ | Investment inflows int…

ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં માર્ચમાં રોકાણ પ્રવાહ ઘટીને 11 માસની નીચી સપાટીએ | Investment inflows int...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજથી SBIના નવા ચાર્જ લાગુ, નેટ-મોબાઈલ બેન્કિંગથી રૂ. 25000થી વધુ પેમેન્ટ પર આટલો ચાર્જ | SBI New Cha…

આજથી SBIના નવા ચાર્જ લાગુ, નેટ-મોબાઈલ બેન્કિંગથી રૂ. 25000થી વધુ પેમેન્ટ પર આટલો ચાર્જ | SBI New Cha…

9 months ago
૬૯ લાખની છેતરપિંડી કેસમાં આરોપીની આગોતરા જામીન અરજી રદ | Anticipatory bail application of accused in…

૬૯ લાખની છેતરપિંડી કેસમાં આરોપીની આગોતરા જામીન અરજી રદ | Anticipatory bail application of accused in…

8 months ago
નિઝામપુરાના નારી સંરક્ષણ ગૃહમાંથી બેન્કોક અને યુપીની બે યુવતી પરોઢિયે 12 ફૂટની વોલ કૂદીને ફરાર | Two…

નિઝામપુરાના નારી સંરક્ષણ ગૃહમાંથી બેન્કોક અને યુપીની બે યુવતી પરોઢિયે 12 ફૂટની વોલ કૂદીને ફરાર | Two…

10 months ago
‘ભારતને દયનીય સ્થિતિમાંથી બચાવવું જ જોઈએ’ CM સ્ટાલિનના RSS-PM મોદી પર પ્રહાર | Tamil Nadu CM MK Stal…

‘ભારતને દયનીય સ્થિતિમાંથી બચાવવું જ જોઈએ’ CM સ્ટાલિનના RSS-PM મોદી પર પ્રહાર | Tamil Nadu CM MK Stal…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News