gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફાગવેલને તાલુકા મથક રાખવાની ઉગ્ર માગણી સાથે હાઈવે ચક્કાજામ | Highway blocked with strong demand to k…

G METRO NEWS by G METRO NEWS
September 30, 2025
in GUJARAT
0 0
0
ફાગવેલને તાલુકા મથક રાખવાની ઉગ્ર માગણી સાથે હાઈવે ચક્કાજામ | Highway blocked with strong demand to k…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કાપડીવાવ તાલુકા મથક રાખવા સામે વિરોધ 

– અમદાવાદ- ઇન્દોર હાઇવે પર આડશો મૂકીને રસ્તો રોકતા વાહનોની લાઇનો લાગી 

કઠલાલ : સરકારે તાજેતરમાં ૧૭ તાલુકાની જાહેરાત કરી હતી. જેમાં ખેડાના કઠલાલ અને કપડવંજમાંથી ફાગવેલને તાલુકો જાહેર કર્યો હતો. ફાગવેલનું તાલુકા મથક કાપડીવાવ ગામ રાખવામાં આવતા વિરોધ શરૂ થયો હતો. ફાગવેલમાં જ તાલુકા મથક રાખવાની માગણી સાથે આજે અમદાવાદ -ઇન્દોર હાઇવે પર લોકોએ ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. 

ખેડા જિલ્લાના કઠલાલ અને કપડવંજ તાલુકામાંથી ક્ષત્રિય વીર ભાથીજી મહારાજના ફાગવેલને તાલુકો બનાવવાની સરકારે જાહેરાત કરી હતી. પરંતુ ફાગવેલને તાલુકા બનાવીને મુખ્ય મથક કાપડીવાવ રાખવાની જાહેરાત કરતા સ્થાનિક લોકોમાં આક્રોશ ફેલાયો હતો અને ફાગવેલને તાલુકા મથક ફાળવવામાં આવે તેવી સ્થાનિક લોકોએ તંત્રને રજૂઆતો કરી હતી. ફાગવેલ નવો તાલુકો બનાવતા ક્ષત્રિય વીર ભાથીજી મહારાજની આસ્થા અને આર્શિવાદ તમામ લોકો પર રહેલા છે અને ફાગવેલમાં સરકારી કચેરી માટેની તમામ સગવડો છે. કાપડીવાવને તાલુકા મથક બનાવવામાં આવતા લોકોને ફાગવેલથી ધક્કા ખાવા પડશે. ફાગવેલને અન્યાય થયાની લોકોએ લાગણી વ્યકત કરી હતી. 

ફાગવેલને તાલુકા મથક રાખવાની માગણી સાથે આજે સ્થાનિકો લોકોએ અમદાવાદ- ઇન્દોર હાઇવે પર રોડ પર આડશો મૂકીને વિરોધ કર્યો હતો. જેના પગલે વાહનોની લાંબી લાઇનો લાગી હતી. આ ઘટનાની જાણ થતાં કઠલાલ પોલીસ દોડી આવી હતી સ્થાનિક લોકોને સમજાવીને હાઇવે પૂર્વવત કર્યો હતો અને સરકાર દ્વારા સ્થાનિક લોકોની માગણી નહીં સ્વિકારવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજસીટોકના ગુનામાં જેલમાં બંધ ભાજપના નગરસેવક ગેરલાયક | BJP corporator jailed for Gujsitok crime disq…
GUJARAT

April 6, 2026
રૂ. 1500 કરોડ જમાં થયાના 15 મિનિટથી લઇ 2 કલાકમાં જ ઉપાડી લેવાયા હતા | Rs 1500 crore was withdrawn wi…

April 5, 2026
મળસ્કે ટ્રક ડ્રાઇવરને ઝોકું આવી જતા અકસ્માતમાં એકનું મોત | One died in accident after truck driver f…

Next Post
30 પંચાયતોની વાત્રક કાંઠાના આંતરસુંબાને તાલુકો બનાવવા માગ | 30 panchayats demand to make Antar Sumba…

30 પંચાયતોની વાત્રક કાંઠાના આંતરસુંબાને તાલુકો બનાવવા માગ | 30 panchayats demand to make Antar Sumba...

ધોળકા પાલિકા નજીક સંતોકબા હોસ્પિટલ સામે ગટરના દૂષિત પાણી ફરી વળ્યા | Contaminated sewage water overf…

ધોળકા પાલિકા નજીક સંતોકબા હોસ્પિટલ સામે ગટરના દૂષિત પાણી ફરી વળ્યા | Contaminated sewage water overf...

સાયલા હાઇવે પર ઓવરલોડ ભરેલા 5 ડમ્પર ઝડપાયા | Five overloaded dumpers caught on Sayla Highway

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આંતરસુંબાના સીએચસી પાસે ગંદકી અને કાદવ-કીચડ

9 months ago
બોટાદમાં 4 સોની વેપારી સાથે શખ્સે રૂ. 36.39 લાખની છેતરપિંડી આચરી | Man cheats 4 gold dealers of Rs 3…

5 months ago
અમરેલી: લાઠીમાં પતિએ પત્નીનું ગળું દબાવી કરી હત્યા, પોલીસે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી | Husband str…

જંગલેશ્વરમાં જેના માટે 1500 મકાનો તોડયા તે રસ્તાકામ કરવામાં લાપરવાહી | Negligence in road constructi…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News