gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફાસ્ટ ફૂડની દુકાનમાં સગીરાને દીદી કહી બોલાવી છેડતી કરી | Minor girl called ‘Didi’ and molested in fa…

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in GUJARAT
0 0
0
ફાસ્ટ ફૂડની દુકાનમાં સગીરાને દીદી કહી બોલાવી છેડતી કરી | Minor girl called ‘Didi’ and molested in fa…
3
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,મકરપુરા  વિસ્તારમાં આવેલી ફાસ્ટ ફૂડની શોપ પાસેથી ચાલતી જતી ૧૭ વર્ષની  કિશોરીને દીદી કહીને બોલાવી દુકાનમાં બોલાવી શારીરિક છેડતી કરનાર આરોપી સામે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, બે દિવસ પહેલા મકરપુરા વિસ્તારમાં આવેલી ફાસ્ટ ફૂડની દુકાન ધ બર્ગર ટાકો પાસેથી ૧૭ વર્ષની કિશોરી ચાલતી જતી હતી. તે સમયે એક દુકાનના માલિક જય હિતેશભાઇ વ્યાસે (ઉં.વ.૨૩) (રહે. શ્રીઆરના બંગ્લોઝ, નોવિનો તરસાલી રોડ) દીદી કહીને  દુકાનમાં બોલાવી હતી. ત્યારબાદ દુકાન માલિકે કિશોરી સાથે શારીરિક છેડતી કરી હતી. ગભરાઇ ગયેલી કિશોરીએ આરોપીના હાથ પર બચકું ભરી લીધું હતું. ત્યારબાદ કિશોરી આરોપીની ચુંગલમાંથી  છટકીને ઘરે જતી રહી હતી. કિશોરીએ ઘરે જઇને પરિવારને જાણ કરતા આ અંગે  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે  પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
અમરેલીના ખેડૂતોની જમીનના ડિજિટલ સર્વેમાં ખામી, વાસ્તવિક આંકડાઓ સાથે સર્વે કરવા મુખ્યમંત્રીને રજૂઆત |…

અમરેલીના ખેડૂતોની જમીનના ડિજિટલ સર્વેમાં ખામી, વાસ્તવિક આંકડાઓ સાથે સર્વે કરવા મુખ્યમંત્રીને રજૂઆત |...

ક્લોથ માર્કેટ વિંગને મળતી અરજીની કામગીરી ઝડપી કરવા સુચના આપી | EOW officers organized meeting with n…

ક્લોથ માર્કેટ વિંગને મળતી અરજીની કામગીરી ઝડપી કરવા સુચના આપી | EOW officers organized meeting with n...

અદાણીને હિન્ડનબર્ગ કેસમાં સેબીની ક્લિનચીટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરદાર ભુવનનો કાટમાળ હટાવવાના કામમાં મનપાના જ નિયમોના ધજાગરા | Municipal Corporation rules are floute…

9 months ago
ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર, નવો કાયદો બનાવો: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો | Supre…

3 months ago
સુરત મેયરની ઓફિસ બહાર પ્રદર્શન કરતા વિપક્ષી નેતા સહિતના સભ્યોને ટીંગાટોળી કરી બહાર કઢાયા | SMC oppos…

1 year ago
ઇન્વેસ્ટમેન્ટના નામે મહિલા સાથે ઠગાઇના બનાવ માં બેન્ક ખાતા ખોલાવી આપનાર પકડાયો | Man arrested for op…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News