gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફુડ સેફટી વાને મહુવા-તળાજામાંથી અખાદ્ય 10 લીટર તેલ અને 5 લીટર કલર પાણીનો નાશ કર્યો | Food safety van…

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in GUJARAT
0 0
0
ફુડ સેફટી વાને મહુવા-તળાજામાંથી અખાદ્ય 10 લીટર તેલ અને 5 લીટર કલર પાણીનો નાશ કર્યો | Food safety van…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– તહેવારોને લઇ સેફ્ટી વાનની કામગીરી સઘન બનાવાઇ

– બોટાદમાંથી ફરસાણમાં વપરાતા 10 લીટર બળી ગયેલ તેલનો જથ્થો અને પછી ટમેટો સોસનો પણ નાશ કરાયો 

ભાવનગર : જિલ્લા ફુડ વિભાગ દ્વારા તહેવારોને લઇ ફુડ સેફટી વાનની કામગીરી સઘન બનાવાઇ હતી અને જિલ્લાના મહુવા-તળાજામાંથી અખાદ્ય ૧૦ લી. તેલ તેમજ પાણીપુરીનું કલરવાળા ૫ લી. પાણીનો સ્થળ પર નાશ કરાયો હતો. આ સાથે બોટાદ શહેરમાંથી પણ ૧૦ લી. બળેલા તેલનો અને ૫ લી. ટમેટો સોસનો નાશ કરાયો હતો.

મળતી વિગતો મુજબ જિલ્લા ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ગત સપ્ટે. માસ દરમિયાન સ્થળ પર ચેકીંગ કરતી ફુડ સેફ્ટી વાન દ્વારા જિલલામાં સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત ભાવનગર જિલ્લાના તાલુકા મથકો પરથી દુધના ૧૦૨, તેલના ૩૫, મરી મસાલાના ૧૨૭, કોલ્ડડ્રિંક્સના ૨૧ મળી કુલ ૩૧૯ નમૂના ચેક કરવામાં આવ્યા હતાં. જ્યારે મહુવાના જાહેર રોડ પર પાણીપુરી વેચતા ફેરીયા પાસેથી અખાદ્ય પાંચ લીટર કલરવાળુ પાણી મળતા તેનો નાશ કરાયો અને તળાજામાં બળી ગયેલ ૧૦ લી. તેલના જથ્થાનો પણ નાશ કરાયો હતો. આ ઉપરાંત બોટાદ શહેરમાં આ સેફટી વાન દ્વારા તેલના ૨૨, મીઠાઇના ૧૦, મરી મસાલાના ૮૫, સોડાના ૧૦ સેમ્પલ ટેસ્ટ કરાયા હતાં. જ્યારે બોટાદના ફરસાણની લારી ગલ્લાવાળા પાસેથી બળી ગયેલ ૧૦ લીટર તેલના જથ્થાનો અને અન્ય ખાણી પીણીવાળા પાસેથી અખાદ્ય પાંચ લી. ટમેટો સોસના જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. આગામી દિવાળીના તહેવારો અંતર્ગત લોકોના આરોગ્યની સુખાકારી માટે સેફટી વાનની કામગીરી વધુ સઘન બનાવવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.

જિલ્લા ફુડ વિભાગે ભાવનગર અને બોટાદમાંથી 23 સેમ્પલ લેબમાં મોકલ્યા

જિલ્લા ફુડ વિભાગ દ્વારા ગત માસમાં ભાવનગરમાંથી મીઠાઇના ૮, ફરસાણના ૫, અન્ય ૧ અને બોટાદમાંથી દુધનો ૧, ઘીનો ૧, ખાદ્ય તેલનો ૧, મીઠાઇના ૪ અને ફરસાણનો ૧ મળી કુલ ૨૩ નમૂના રેગ્યુલર મેળવી લેબોરેટરી ટેસ્ટીંગ માટે મોકલ્યા હોવાનું જણાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન
GUJARAT

ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન

May 11, 2026
મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ
GUJARAT

મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ

May 11, 2026
ભાવનગર-સોમનાથ હાઇવે પર પેટ્રોલ-ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ, મોટી દુર્ઘટના ટળી
GUJARAT

ભાવનગર-સોમનાથ હાઇવે પર પેટ્રોલ-ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ, મોટી દુર્ઘટના ટળી

May 11, 2026
Next Post
હળવદમાં જિલ્લા મહિલા મોરચના મહામંત્રીના પતિનો આપઘાત

હળવદમાં જિલ્લા મહિલા મોરચના મહામંત્રીના પતિનો આપઘાત

સોના-ચાંદીમાં તેજીનો આંખલો દોડ્યો, બંનેની કિંમત રેકોર્ડ ઊંચાઈએ, અમેરિકાના શટડાઉનની ઈફેક્ટ | Gold and…

સોના-ચાંદીમાં તેજીનો આંખલો દોડ્યો, બંનેની કિંમત રેકોર્ડ ઊંચાઈએ, અમેરિકાના શટડાઉનની ઈફેક્ટ | Gold and...

કાનપુરમાં હોટેલનું જમીને માંદા પડ્યા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ, પેટમાં તકલીફ થતાં હોસ્પિટલ ખસેડાયા | Austr…

કાનપુરમાં હોટેલનું જમીને માંદા પડ્યા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ, પેટમાં તકલીફ થતાં હોસ્પિટલ ખસેડાયા | Austr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવાયાર્ડ રેલ્વે ગોદી ખાતે શેડના અભાવે માલ સામાનને નુકશાનની ભીતિ | Fear of loss of goods due to lack …

નવાયાર્ડ રેલ્વે ગોદી ખાતે શેડના અભાવે માલ સામાનને નુકશાનની ભીતિ | Fear of loss of goods due to lack …

10 months ago
જામનગરના જાણીતા ઓર્થોપેડિક સર્જન સાથે શેરબજારમાં રોકાણના બહાને રૂપિયા 41.86 લાખની છેતરપિંડી થયાની પો…

જામનગરના જાણીતા ઓર્થોપેડિક સર્જન સાથે શેરબજારમાં રોકાણના બહાને રૂપિયા 41.86 લાખની છેતરપિંડી થયાની પો…

3 months ago
કફ શીરપ વેચતા પહેલા પોલીસે રૃા.૧.૩૦ લાખના જથ્થા સાથે પકડાયો | A toriir ekkewe safeien opuchopuch mi …

કફ શીરપ વેચતા પહેલા પોલીસે રૃા.૧.૩૦ લાખના જથ્થા સાથે પકડાયો | A toriir ekkewe safeien opuchopuch mi …

3 months ago
વ્યાજખોરો વિરૂધ્ધના લોક દરબારમાં પોલીસની વાહવાહી વધુ, અરજીઓ ઓછી | Police get more applause in Lok Da…

વ્યાજખોરો વિરૂધ્ધના લોક દરબારમાં પોલીસની વાહવાહી વધુ, અરજીઓ ઓછી | Police get more applause in Lok Da…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News