gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા કલેકટર કચેરીએ આંગણવાડીની બહેનોનો મોરચો : તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર | Anganwadi sisters’ front…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2026
in GUJARAT
0 0
0
વડોદરા કલેકટર કચેરીએ આંગણવાડીની બહેનોનો મોરચો : તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર | Anganwadi sisters’ front…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા સહિત રાજ્યભરમાંથી આંગણવાડીની સેંકડો બહેનો પોતાની વર્ષો જૂની પડતર માંગણીઓ પુરી નહીં છેલ્લા ત્રણ દિવસથી અનિશ્ચિત મુદતની હડતાલ પર ઉતર્યા છે ત્યારે ગઈકાલે જિલ્લા કલેક્ટર કચેરીએ એકઠી થયેલી આંગણવાડીની બહેનોએ પડતર માંગણીઓ સાથે ભારે સૂત્રોચ્ચારથી કચેરી પ્રાંગણ ગજવી આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. 

સમગ્ર વડોદરા સહિત જિલ્લા તથા રાજ્યભરની સેંકડો મહિલાઓ આંગણવાડીમાં વર્ષોથી કાર્ય કરે છે. તેમને મોબાઈલ ફોન પર ઓનલાઇન જુદી જુદી એપ્લિકેશનના સહારે કરવાના કામકાજમાં મોબાઈલ ફોન વારંવાર હેંગ થઈ જાય છે. તેથી તેમણે પોત પોતાની આર્થિક સ્થિતિ સારી નહીં હોવાથી નવા મોબાઈલની માંગણી કરી હતી. ઉપરાંત હાઇકોર્ટના અગાઉના ચૂકાદાનો વર્ષોથી અમલ કરાયો નથી. તેમજ લઘુતમ વેતન પણ ચુકવાતું નહીં હોવા તથા કોઈ પગાર વધારો પણ તંત્ર દ્વારા વર્ષોથી કરાયો નહીં હોવા સહિત જુદી જુદી અનેક માંગણીઓ અંગે વિવિધ કક્ષાએ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો છતાં પણ આજ દિન સુધી દ્વારા અમલ કરાયો નથી. 

પરિણામે છેલ્લા બે દિવસથી પડતર માંગણીઓ અંગે આંગણવાડીની બહેનો અનિશ્ચિતકાળની મુદત સુધી હડતાલ પર ઉતરી જતા કામગીરી ખોવાઈ ગઈ છે. જોકે અગાઉ સયાજી બાગમાં પણ એકત્ર થયેલી આંગણવાડીની બહેનોએ બે દિવસ અગાઉ તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. ત્યારબાદ ગઈકાલે કલેક્ટર કચેરીએ પણ આંગણવાડીની એકત્ર થયેલી બહેનોએ તંત્ર સમક્ષ પડતર માંગણીઓ પૂરી કરવા આવેદન પત્ર આપ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણેશ શાળા ટીમાણા ખાતે તબીબી ક્ષેત્રે કારકિર્દી માટે પ્રોત્સાહિત કર્યા
GUJARAT

September 24, 2026
એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

September 23, 2026
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

Next Post
‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’, અમદાવાદના બોપલમાં ગાડીના બોનેટ પર બેઠેલા યુવકને PSIએ ધમકાવ્યો; SPને…

'અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા', અમદાવાદના બોપલમાં ગાડીના બોનેટ પર બેઠેલા યુવકને PSIએ ધમકાવ્યો; SPને...

‘ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા, દેશ સંપૂર્ણ સુરક્ષિત’ UAEનો ભારતને પત્ર | UAE Assures India: In…

‘ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા, દેશ સંપૂર્ણ સુરક્ષિત’ UAEનો ભારતને પત્ર | UAE Assures India: In...

દેશમાં ખુલશે 100 નવી સૈનિક સ્કૂલ, NCCનું પણ થશે વિસ્તરણ; રક્ષા મંત્રીની જાહેરાત | rajnath singh anno…

દેશમાં ખુલશે 100 નવી સૈનિક સ્કૂલ, NCCનું પણ થશે વિસ્તરણ; રક્ષા મંત્રીની જાહેરાત | rajnath singh anno...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મૃતક વ્યક્તિએ દસ્તાવેજ બનાવ્યો ! દિલ્હી બ્લાસ્ટ કેસમાં સામેલ અલ-ફલાહ યુનિ.ના વધુ એક કારસ્તાનનો પર્દા…

10 months ago
Video: સરકારે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી છતાં વ્યાયામ શિક્ષકો અડીખમ, પરેડ કરી અટકાયત વ્હોરી | Gove…

1 year ago
હોટલમાં પનીરના નામે ‘એનાલોગ’ તો નથી પીરસાઈ રહ્યું ને? રાજ્ય સરકારનો મોટો આદેશ | Gujarat FDCA New Gui…

6 months ago
પોરબંદરમાં દરિયાકાંઠે ચોખા ભરેલું વહાણ ભડભડ કરતું સળગતાં અફરાતફરી, તંત્રમાં દોડધામ | Porbandar Port:…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News